________________
૧૦૮
સ્વભાવ ભાવના (૮) ક્રમ-માશ્રવ ભાવના (૯) કમ-સ‘વર ભાવના (૧૦) ક્રમનિર્જરા ભાવના (૧૧) ઉત્તમ ગુણાની ભાવના (૧૨) શ્રી જિતંશાસન સુખધી એધિ (સમ્યકત્વ) મળવી તે છે તે ભાવના. એ પ્રમાણે ખાર ભાવનાઓ છે.
દુ'ભ
૧૬ વિદ્યાદેવીએ
(૧) રહિણી (ર) પ્રજ્ઞપ્તિ (૩) વાશૃંખલા (૪) વાંકુશી (૫) અપ્રતિચક્રા (૬) પુરૂષદત્તા (૭) કાલી (૮) મદ્ગાકાલી (૯) ગૌરી (૧૦) ગાંધારી (૧૧) જવાલા માલિની (૧૨) માનવી (૧૩) વૈરાય્યા (૧૪) અશ્રુમા (૧૫) માનસી (૧૬) મહામાનસી એ સેાળ વિદ્યાદેવીએ છે. ભવનયેાગનું સ્વરૂપ
In Walled Garden of Truth ભવનચેાગાદિના ૮ ભેદ નીચે મુજખ છે. ૧ ચાગ-રાજા જેમ પેાતાના અધિકારીઓને કાય શીક્ષ ખનાવે તેમ જીવ આત્મપ્રદેશેાને ક્રમના ક્ષય માટે કાય શીલ બનાવે તે ચેગ કહેવાય છે.
૨ વીય-જેમ દાસી દ્વારા કચરા બહાર નખાવી દેવામાં આવે છે તેમ જીવ આત્મપ્રદેશ દ્વારા કર્માંને ધ્યાનાગ્નિમાં નાખવા માટે પ્રેરણુા કરે તે વીય' કહેવાય છે.
૩ સ્થામ-જેમ દ‘તાલીથી કચરાને ખેચીને લાવવામાં આવે છે તેમ જીવ આત્મ પ્રદેરોમાંથી કમ' પ્રદેશે.ને ખપાવવા માટે ખેચી લાવે તે કહેવાય છે.
સ્થામ
૪ ઉત્સાહ-જેમ નળી વડે પાણીને ઉંચુ ચઢાવવામાં આવે છે તેમ આત્મપ્રદેશેામાંથી ક્રમને ઉંચા લઈ જવા તે
Jain Education International
સજ્જન સન્મિત્ર
ઉત્સાહ છે.
૫ પરાક્રમ-કુડલામાંથી જેમ તેલને નીચે રેડવામાં આવે અથવા અમૃતકલામાંથી જેમ અમૃત ઘટિકામાં-પડજીભમાં અરે તેમ ઉંચે ગયેલા કર્માને નીચે લઇજવા તે પરાક્રમ કહેવાય છે.
૬ ચે-તપેલા લેાખડના ભાજનમાં રહેલુ જલ જેમ સુકાય જાય છે તેમ પેાતાના સ્થાનમાં રહેલા કર્મોને સૂકવી નાખવા તે ચેષ્ટા કહેવાય છે.
૭ કિત-તલમાંથી તેલને છૂટું પાડવા માટે જેમ તલને ઘાણીમાં પીલવામાં આવે છે તેમ જીવ અને કર્મના વિયાગ કરવા માટે અભિમુખ થવું તે શક્તિ કહેવાય છે.
૮ સામથ્ય-જેમ ખેલ અને તેલ જુદા પાડવામાં આવે છે તેમ જીવ અને કર્માના જે સાક્ષાત વિયાગ કરવા તે સામર્થ્ય' કહેવાય છે.
આ આઠે ભેદેશના દરેકના ત્રણ પ્રકારા છે. જેમ કે ચેત્રમાં જધન્ય હૈય તે 'યોગ', મધ્યમ હોય તે ‘મહાયાગ’, અને ઉત્કૃષ્ટ હોય તે ‘પરમયાગ' છે. આ રીતે ૮×૩=૨૪ ભેદો થાય છે. તે દરેકના પશુ પ્રણિધાન (એટÀ અશુભ કાર્ય માંથી નિવૃત્તિ લેવી), સમાધાન એટલે શુભ કાર્યાંમાં પ્રવૃત્તિ કરવી), સમાધિ (એટલે રાગદ્વેષમાં માધ્યસ્થ ભાવ રાખવે!), કાષ્ઠા (એટલે ધ્યાન વડે મનની એક ગ્રતાથી ઉચ્છ્વાસ આદિને નિરોધ કરવા) આ ચાર પ્રકાર છે.
પ્રણિધાન-સમાધાન–સમાધિ-કાછાના સંબંધમાં અનુક્રમે પ્રસન્નચંદ્ર રાજવિ', ભરત ચક્રવર્તી, દમદંત મુનિ, તથા પુષ્પભૂતિ આચાર્યંના દૃષ્ટાંતે છે,
For Private & Personal Use Only
www.jainelibrary.org