________________
યાગ સ્વાધ્યાય
અયેાગી કેવલી સુધીના નવગુણસ્થાનકમાં રહેલા અવિરતિ સાધુઓના તેમજ ૧૫ પ્રકારના અનંતર સિદ્ધ અને અનેક પ્રકારના પર’પર સિદ્ધોના સ્વરૂપનું ચિંતન કરવું તે ચિન્તાનેા સાતમા પ્રકાર છે.
તુવે ગ્રંથકાર ભાવનાનું સ્વરૂપ કહે છે. ચૈાગ ઉપર આરુઢ થવાની જે સુર્તિની ઇચ્છા હોય તેને નિષ્કામ-કમ' સાધન છે અને જ્યારે ચેગારુઢ થાય છે ત્યારે‘શમ’ એ મેાક્ષનું સાધન છે, યેગ ઉપર મરે છુ કરવાની ઇચ્છા રાખનાર મનુષ્યના અભ્યાસ, જ્ઞાન, દર્શન, ચારિત્ર, તથા વૈરાગ્ય ભાવનાના ભેથી ચાર પ્રકાર છે:
જ્ઞાનભાવના : સૂત્ર, અર્થ અને ઉભય એમ ત્રણ પ્રકારે છે, જ્ઞાન ભાવનાનુ` સ્વરૂપ ‘ધ્યાન શતક'માં નીચે પ્રમણે જણાવેલું છે:
શ્રુતજ્ઞાનના સા અભ્યાસ મનના અશુદ્ધ વ્યાપારના નિધ કરીને મનને સ્થિર કરે છે. અને સૂત્ર તથા અના જ્ઞાનની વિશુદ્ધિ કરે છે. જ્ઞાનવડે જીવ અને અજીવમાં રહેલા ગુળે! અને પર્યા ચેના જેણે પરમા` જાશેà! છે એવા પુરૂષ અત્યંત નિશ્ચલ બુદ્ધિવાળા થઇને ધ્યાન કરે છે.
દન ભાવના : ॥જ્ઞારુચિ, નવતત્ત્વની રુચિ, તથા ૨૪ પરમતત્ત્વની રુચિ, (અર્થાત્ ધ્યાનના ૨૪ જેદેશની રુચિ) આ રીતે ત્રત્રુ પ્રકારે છે. ધ્યાન ભાવનાનું સ્વરૂપ ‘ધ્યાનશતક’માં નીચે મુજબ છે.
શકા આદિ દોષથી રહિત, તેમજ પ્રશમ અને સ્પૈયા વગેરે ગુાથી સદ્ભુિત એવા મનુષ્ય દર્શન શુદ્ધિના લીધે ધ્યાન કરતી વખતે જરાપણ માડુ પામતા નથી. જરાપણ ભ્રાંતચિત્ત થતા નથી.
Jain Education International
૧૦૫૭
ચારિત્રભાવના: સંવિરત, દેશવિરત અને અવિરત એમ ત્રણ પ્રકારે છે. ચારિત્રભાવનાનું સ્વરૂપ ‘ધ્યાનશતક'માં નીચે મુજબ છે.
જ્ઞાનાવરણીયાદિ નવા કર્મને જીવ ચારિત્ર ભાવનાથી ગ્રહણ કરતા નથી. જૂના કર્માને ખપાવે છે. તેમજ ધ્યાનને પણુ અનાયાસે પ્રાપ્ત કરે છે.
પ્રશ્ન:-અવિરતને પણ ચારિત્ર ભાવનામાં શી રીતે અહીં ગણેલ છે
ઉત્તર:-અવિરતમાં પણ અનંતાનુઅધીના ક્ષયાપશમ વગેરેથી ઉત્પન્ન થયેલ ઉપશમાદિ રૂપ ચારિત્રના અ'શ હાય છે. તેથી તેને પણ અહીં ચારિત્રભાવનામાં સમાવેશ કરવામાં આવ્યે છે.
વૈરાગ્યભાવનાઃ-અનાદિ ભવભ્રમણનું ચિન્તન, વિષા પ્રત્યે વિમુખતા તથા શરીરની અશુચિતાનુ' ચિન્તન એ રીતે ત્રણ પ્રકાર છે. વૈરાગ્યભાવનાનું સ્વરૂપ ‘ધ્યાનશતક'માં નીચે મુજબ છે.
જેણે જગતના સ્વભાવ સારી રીતે જાણેલે છે જે નિસ'ગ, નિશ્ર્ચય તેમજ આશ'સાથી રહિત છે તેવા વૈરાગ્યભવિત મનવાળા મનુષ્ય ધ્યાનમાં અત્યંત નિશ્ચળ મને છે.
ધ્યાન દશામાંથી ઉતર્યા પછી અનુપ્રેક્ષા હોય છે. તે અનિત્યસાવનાદિ ભેદથી ૧૨ પ્રકારે છે. તેનું બાર ભાવનાનુ) સ્વરૂપ ‘મરણુસમાધિપયન્ના’માં નીચે પ્રમાણે છે,
(૧) અનિત્ય ભાવના (૨) અશરણ ભાવના (૩) એકત્વ ભાવના (૪) અન્યત્વ ભાવના (૫) સંસાર ભાવના (૬) અશુચિ ભાવના (અશુભ ભાવના) (૭) વિવિધ લે
For Private & Personal Use Only
www.jainelibrary.org