________________
૧૦૬૦
“ધારણ એટલે (વસ્તુના વિજ્ઞાનની અવિસ્મૃતિ. તેને અભાવ તે નિર્ધારણીકરણ. કહ્યું છે કેઃ “ચિત્ત' ભૂત, ભવિષ્ય અને વર્તમાનકાળ એમ ત્રણે કાળના અને સામાન્યથી જાણે છે. ચેતના” પ્રત્યક્ષ વર્તમાનકાલીન અને જાણે છે. સંજ્ઞા તે અનુસમરણને કહે છે કે જે પદાર્થો પહેલાં જો હાય, વિજ્ઞાન અનેક પ્રકારનું છે. અનેક ધર્મવાળા પદાર્થમાં તે તે વિશિષ્ટ ધમરૂપે જે અનેક પ્રકારનું જ્ઞાન થાય તે “વિજ્ઞાન કહેવાય છે. “ધારણા અસંખ્યાત અથવા સંખ્યાત કાળ સંબંધી હોય છે. - વિસ્મૃતીકરણ વગેરે આઠ પ્રકાર છે.
“સ્મૃતિ શબ્દથી અહીં ધારણા બીજે ભેદ સમજ , કારણકે ધારણાના ત્રણ ભેદે છે. અવિસ્મૃતિ, સ્મૃતિ અને વાસના. અહીં બીજે ભેદ વિવક્ષિત છે. નિબુદ્ધિકરણ વગેરે આઠ પ્રકારે છે.
બુદ્ધિ શબ્દથી અવાયસ્વરૂપ ઔપાતિકી, વૈનાયિકી, કામણિકી અને પરિણામિકી એમ ચાર પ્રકારની બુદ્ધિ લેવી. નિશ્ચયને અવાય કહેવામાં આવે છે. તેને અભાવ તે નિબુદ્ધિકરણ. નિરીહીકરણ વગેરે ૮ પ્રકારો છે.
ઈહિ” એટલે વિચારણું અર્થાત્ આ ઠંડું છે એવી જે વિચારણા જાગે તે ઈહિ. તેને અભાવ તે નિરીડીકરણ. નિમતીકણુ વગેરે ૮ પ્રકારે છે.
મતિ શબ્દથી દશ પ્રકારને અવગ્રહ સમજ. (પાંચ ઇન્દ્રિય, છઠ્ઠ મન-એટલાને અર્થાવગ્રહ તથા મન અને ચક્ષુ સિવાયની બાકીની ચાર ઇંદ્રિયથી થત વજનાવગ્રહ-એમ દશ પ્રકાર થાય છે.)
સજજન સન્મિત્ર નિર્વિકકરણ વગેરે ૮ પ્રકાર છે.
વિક–જે ઈહા પછી અને અવાય (અપાય) પૂર્વે તર્ક થાય તે વિતક.
નિરુપયોગીકરણ વગેરે આઠ પ્રકાર છે.
વાસનારૂપ જે “ઉપગ તેને અભાવ તે નિરૂપયેગીકરણ. - આના મહા, પરમ આદિ વિશેષણોથી તેમજ તેના જ ઘન્ય આદિ સાગથી થતા ભેદ સમજી લેવા.
પહેલાં કહ્યા પ્રમાણે “ઉપગના “કરણ અને “ભવનના ભેદ પણ સમજી લેવા.
આ રીતે કરણના ૧૨૮=૯૬ પ્રકાર છે. તેની (કરણના ૯૬ ભેદે સાથે ધ્યાનના ૨૪ ભેદને ગુણતાં ૯૬૨૪=૩૦૪ થાય. તેને ૯૬ કરણગવડે ગુણતાં ૨૨૧૧૮૪ ભેદો થાય છે. એ જ રીતે ૨૩૦૪ ને ૯૬ ભવનયેગ વડે ગુણતાં ૨૨૧૧૮૪ ભેદે થાય છે. આમ બંને મળીને ૪૪૨૩૬૮ પ્રકારે થાય છે. કહ્યું છે કે–ચારલાખ બેતાલીસ હજાર, ત્રણસો ને અડસઠ–એ છદ્મસ્થના યાનના પ્રકારે જાણવા. મનથી ચિંતન કરતી વખતે ૫૮ પ્રકારને મનોયોગ બને છે અને બેલતી વખતે ૫૮ પ્રકારને ભાષાગ બને છે.
ઔદ્યારિક કાયગ છના ભેદે અનુસાર ૩૨ પ્રકારે છે જેમકે
પૃથ્વી, અપ, તેજ, વાયુ, સાધારણ વનસ્પતિ અને પંચેન્દ્રિય એ બધા ચાર ચાર પ્રકારે છે. પ્રત્યેક વનસ્પતિ અને વિક ક્રિય (બેઈન્દ્રિય–તેઈન્દ્રિય તથા ચ6. રિન્દ્રિ) બબ્બે પ્રકારે છે. બધા મળીને ૩૨ ભેદે થાય છે. (૬૪૪ ૨૪) (૧૩)* ૨૮, ૨૪+૪=૩૨ ભેદા થાય છે. અર્થાત પૃથ્વીકાય, અપકાય, તેહાય, વાયુકાય અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org