________________
યાગ સ્વાધ્યાય
પ્રાપ્ત થયેા હતા અને જે પાતે તજી દીધા તેના આકાર [ ચરમદેહાકાર ] તે ધારણ કરનારા [એ અપેક્ષાએ] સાકાર, નિશકાર, અમૂત', જરારહિત, મૃત્યુરહિત, નિમ'ત સ્ફટિક રત્નમાં પ્રતિબિંબિત થયેલ જિનબિંબસદશ, લેાકના અગ્રભાગરૂપ શિખર પર આરૂઢ સુખસ'પત્તિને વરેલા, પીડારહિત અને નિષ્ક્રમ એવા શ્રી સિદ્ધાત્માનુ ધ્યાન કરવું.'
તથા આતેમાં આદ્ય આપ્ત, દેવાના પણ અધિદૈવત, ઘાતિ કમ” રહિત, અનંત ચતુષ્ટયને પામેલા, પૃથ્વી તલને દૂર છેડીને (ઊઁચે) આકાશ પ્રદેશમાં રહેલા, પેાતાના પરમ ઔદારિક શરીરની પ્રભાથી સૂર્ય' કરતાં પણ અધિક તેજસ્વી, મહાશ્ચય'ભૂતચેાત્રીશ અતિશયા અને આઠ પ્રાતિહાર્યાંથી શાભતા, મુનિવર, તિયા, મનુષ્યા અને દેવતાઓની ૫'દાએથી ઘેરાયેલા, જન્માભિષેક વગેરેમાં પ્રાપ્ત થયેલ પૂજાના કારણે સૌથી ચઢિયાતા, કેવળ જ્ઞાન વડે નિીત એવાં વિશ્વના તત્ત્વાના ઉપદેશક, ઉજ્જવલ એવા અનેક લક્ષાથી વ્યાપ્ત, સર્વાંગ પરિપૂર્ણ અને ઉન્નત દેહવાળા, નિમલ ( મહાન ) સ્ફટિક રત્નમાં પ્રતિબિ‘બિત પ્રદીપ્ત જવાલાએવાળા અગ્નિ સમાન ઉજ્જવલ, સવ તેજોમાં ઉત્તમ તેજ અને સવ ચૈાતિઓમાં ઉત્તમ જ્યાતિ સ્વરૂપ એવા શ્રી અદ્ભુિત પરમાભાનુ` મેાક્ષની પ્રાપ્તિ માટે ધ્યાન કરવું.'
મુમુક્ષુઓ વડે ધ્યાન કરાતા એવા આ દેવાધિદેવ વીતરાગ હોવા છતાં સ્વગ કે માક્ષ સુખને આપનારા છે. કારણ તેમની શક્તિ જ તે પ્રકારની અચિંત્ય છે.’ સમ્યગ્નાનાદિથી સ`પન્ન, સાત મહા
Jain Education International
૧૦૩૧
ઋદ્ધિઓવાળા (?) અને શાસ્ત્રાક્ત લક્ષણાવાળા આચાય, ઉપાધ્યાય અને સાધુ ભગવતે!નું ધ્યાન કરવું.’
એકીકરણ તેજ સમાધિ
Finger Pointing to the Moon. એવી રીતે નામાદિ ભેદોથી ચાર પ્રકારનું ધ્યેય કહ્યું. અથવા તે (ધ્યેય) દ્રવ્ય અને ભાવ ભેદે એ પ્રકારનું જ છે.'
ચેતન કે જડરૂપી ખાદ્ય વસ્તુ તે દ્રવ્યયેય છે. અને ધ્યેય (અસિઁહુ તાદિ) સદ્દેશ જે ધ્યાનના પર્યાય તે ભાવધ્યેય છે.
ધ્યાન જ્યારે સ્થિરતાને ધારણ કરે છે ત્યારે ધ્યેય નજીક ન હેાવા છતાં પણ જાણે (સામે) આલેખિત હાય એવું અત્ય’ત સ્પષ્ટ ભાસે છે.’ ધાતુપિણ્ડસ્થિતÅવ' ધ્યેયાડથŕ ધ્યાયતેયતઃ। ધ્યેય પિણ્ડસ્થમિયા હુરત એવ ચ કેવલમ્॥
એ જ પ્રકારે જ્યારે સાત ધાતુનાં પિંડમાં–દેહમાં ધ્યેય વસ્તુનું ધ્યાન કરાય છે ત્યારે તે ધ્યેયને (ધ્યાનને) પિંઠસ્થ કહેવાય છે એથી જ કેવલ ( કૈવલ્યકેવલજ્ઞાન) પ્રાપ્ત થાય છે.’ યદા યાન અલાદ્ધ્યાતા,
શૂન્યીકૃત્ય વવિગ્રહમ્ । ધ્યેય સ્વરૂપાવિષ્ટાત્,
તાદક્ સ'પદ્યતે સ્વયમ્॥ ‘જ્યારે ધ્યાતા ધ્યાનના મળે સ્વદેહને (સ્વઆકૃતિને) શૂન્ય કરીને ધ્યેયના સ્વરૂપમાં આવિષ્ટ-પ્રવેશેલ હાવાથી સ્વયં તેના જેવે ખની જાય છે, ત્યારે તેવા પ્રકારના ધ્યાનના સવેદનથી નાશ પામ્યા છે સવા વિકલ્પે જેના એવે તે પોતેજ ધ્યેય સ્વરૂપ
અની જાય છે.
સાય* સમરસીભાવસ્તłકીકરણ`સ્મૃતમ્ । એતદેવ સમાધિઃ સ્યાહલે કદ્ધેય ફલ પ્રદ : ॥
For Private & Personal Use Only
www.jainelibrary.org