________________
ચાઞ સ્વાધ્યાય
પુરૂષજ ધ્યાનની ચાગ્યતાને પામે છે, ખીજાની ચેાગ્યતા હાતી નથી.’
સ્ત્રી, પશુ, નપુંસક અને કુશીળથી રહિત, એવું સ્થાન નિર'તર ચેાગીઓને માટે આગમમાં કહ્યું છે. અને ધ્યાન વખતે તા વિશેષ કરીનેતેવું સ્થાન કહ્યું છે.
સ્થિર ચેગવાળા ચેાગીને તેા ગ્રામને વિષે, અરણ્યને વિષે, તેમજ ઉપવનને વિષે કાંઈ પણ વિશેષ નથી, તેથી કરીને જ્યાં તેનાં મનનું સમાધાન રહે, તે જ પ્રદેશ ધ્યાનીને માટે ચાગ્ય માનેલે છે.
જે સમયે ચેાગનુ સમાધાન થાય તે જ કાળ પણ ઈષ્ટ છે. ધ્યાનીને દિવસ રાત્રિ કે ક્ષાદિકના કાંઇપણ નિયમ નથી.
જે જીતેલી અવસ્થા (આસન) ધ્યાનના ઉપઘાત કરનારી ન થાય તે જ અવસ્થાએ કરીને બેઠેલા ઉભેલા અથવા સુતેલા ચોગીએ ધ્યાન કરવું.
સવદેશ કાળ અને અવસ્થાને વિષે મુનિઓ કેવળ જ્ઞાન પામેલા છે. માટે તેના દેશકાળ ને આસનનેા નિયમ નથી, પરંતુ ચૈાગની સ્થિરતાના જ માત્ર નિયમ છે.
જ
આ ધ્યાનના આરેાહુણને વિષે વાચના પૃચ્છા, આવૃતિ, ચિંતના, ક્રિયા, સદ્ધ મ અને આવશ્યક એ આલંબન રૂપ છે. વસ્તુના આલમનવાળે પુરૂષ, વિષમ સ્થાન ૫૨ આરાણુ
જેમ
કરે છે. તે જ પ્રમાણે સુત્રાદિક આલંબનને આશ્રય કરનાર ચેાગી સ ્યાન રૂઢ થાય છે.
આલખનને વિષે આદર કરવાથી ઉસન્ન થયેલા વિઠ્ઠોનાં નાશના ચેગને લીધે ચેગીઓને ધ્યાનરૂપી પવર્ષાંત પર આરોહણ કરતાં ભ્રંશ-પાત થતા નથી,
Jain Education International
પર
૧૦૨૫
મનારાધાક્રિકા ધ્યાનપ્રતિપત્તિક્રમા જિને । શેષેષુ તુ યથાયોગ' સમાધાન પ્રક્રીતિ તમ્ ॥
કેવળીને વિષે મનના રાષને આદિ લઈને ધ્યાનની પ્રાપ્તિના ક્રમ છે. અને બીજાઓને વિષે તે યથાયામ્ય સમાધાન કહેલું છે.
ચાગ એક કલા Art practise છે એટલે પુસ્તકાના વાંચનથી નહિ સમજાય. સદ્દગુરૂ સાધકના અધિકાર Psychological Type પ્રમાણે તેને દોરવશે. સદ્દગુરૂના શબ્દોમાં રહેલું એજસ સાધકના અંતરમાં પ્રવેશી ત્યાં રહસ્યના પ્રકાશ કરે છે.
રહસ્યની જ્યંતિ અંતરમાં પ્રગટયા વિના માત્ર શબ્દો વિસ'વાદ જગાડશે.
મનમાં જે વિચારો અને ભાવા આવે છે તેના દૃષ્ટા, માત્ર તેનારા થવાથી સંકલ્પ વિકલ્પને વેગ મદ પડે છે.
નિયત સમયે, નિશ્ચિત સ્થાને આ ક્રિયા કરવાથી મન, વચન, કાયાની અક્રિયતા પ્રત્યે સહજ જવાય છે.
વિચાર અને ભાવથી પૃથક થવાને પ્રયત્ન, દૃષ્ટા થવાના પ્રયત્ન જો ધીરજ અને આગ્રહથી કરવામાં આવશે તે એક વિચારના અંત અને ખીજા વિચારના આરંભ, આ ખન્નેની મધ્યમાં જે અવસ્થા વિશેષ રહેલી છે, તેના અનુભવ થશે.
આ અવસ્થા ‘શુન્ય શિખર' કહેવાય છે. આ નિઃસ’૯૫ અવસ્થામાં અતર્નાનની જ્યાતિ નિર્વાંત સ્થાનમાં રાખેલા દિપકની જેમ પ્રકારો છે.
નિઃસ"કહપ અવસ્થા સ્વરૂપ સાક્ષાત્કાર તથા અખંડ સ્વરૂપાકાર વૃત્તિ માટે હાયક છે.
For Private & Personal Use Only
www.jainelibrary.org