________________
૧૦૨૪ ભજે છે તેને મેં અત્યંત એગ્ય માન્ય છે.
જે જ્ઞાની પુરૂષ નિરંજન અને અવ્યય (નાશરહિત) દેવની ઉપાસના કરે છે, તે ધ્યાનવડે પાપને નાશ કરીને તે દેવમય -દેવસ્વરૂપ થાય છે.'
“સર્વજ્ઞ મુખ્ય છે. એકજ છે અને જેટલા ભવ્યોને તેના પર ભક્તિભાવ છે તે સર્વે પતિ સામાન્યથી મુખ્યપણે તે સવંશને જ પામેલા છે.” સવંજ્ઞપ્રતિપત્યશાસ્તુત્યતા સગિનામાં ધરાસાદિભેદતુ તદત્યવં નિહતિન |
સર્વ યેગીઓની સર્વજ્ઞની સેવારૂપ અંશથી તુલ્યતા છે પરંતુ દૂર અને આસન્ન (સમી૫) ઈત્યાદિક ભેદ તેના સેવકપણાને હતે નથી.”
જિન સંબંધી ખાન અને ક્રિયાદિકના પ્રયત્નમાં પ્રવતેલા તથા સંક્ષિપ્ત રૂચિવાળા સર્વજ્ઞના સેવકને મોક્ષ પ્રાપ્તિ સમીપે સંભવે છે. વૃત્તિ નિરોધને કલેશ, ઇંદ્રિયજય, અષ્ટાંગયોગ વગેરેમાં પ્રવતેલા અન્ય દશનમાં રહેલા સર્વજ્ઞના સેવકને મોક્ષપ્રામિ ચિરકાલે સંભવે છે. તેઓ પણ સર્વજ્ઞના સેવક જ કહેવાય છે.
“સપુરૂષોને જિજ્ઞાસા પણ ગ્ય છે. કેગ કે બીજાઓ પણ આ પ્રમાણે કહે છે કે ગનો જિજ્ઞાસુ પણ શબ્દબ્રહાનું ઉલ્લંઘન
સજજન સન્મિત્ર ગ્રીવાને અવક-સરલપણે ધારણ કરતે, બુધ, દાંતવડે દાંતને નહી સ્પર્શ કરતે, જેના બને એટલવ સારી રીતે મળેલા હેય તે, આત તથા રૌદ્ર થયાનને ત્યાગ કરીને ધમ તથા શુકલ ધ્યાનને વિષે બુદ્ધિને (સ્થિર) રાખનાર, અપ્રમાદી તથા ધ્યાનને વિષે તલ્લીન એવે મુની જ્ઞાનગી કહેવાય છે.”
“કમ વેગને અભ્યાસ કરીને, જ્ઞાન યેગમાં સાવધાન થઈને અને પછી ધ્યાન યોગ પર આરૂઢ થઈને મુક્તિયોગ પામે છે.
“જે સ્થિર ચિત્ત છે. તેને ધ્યાન સમજવું અને જે અસ્થિર ચિત્ત છે. તેને ભાવના અથવા અનુપ્રેક્ષા અથવા ચિંતા સમજવી. આ પ્રમાણે અસ્થિર ચિત્તના ત્રણ પ્રકાર કહ્યા છે.”
“મનની એક આલંબનને વિષે અંતહત સુધી જે સ્થિતિ તે ધ્યાન કહેવાય છે. અને ઘણું આલંબનના સંક્રમને વિષે લાંબી અને અવિચ્છિન્ન એવી જે સ્થિતિ તે ધ્યાન શ્રેણી કહેવાય છે.”
ભાવના, દેશ, કાળ, સારું આસન, આલંબન, અનુકમ, ધ્યાન કરવા ગ્ય, ધ્યાન કરનાર, અનુપ્રેક્ષા, લેશ્યા, લિંગ અને ફળ તે સર્વેને જાણીને પછી ધર્મ ધ્યાન ભાવવું. તેને વિષે જ્ઞાન, દર્શન ચારિત્ર અને વૈરાગ્ય નામની ચાર ભાવનાઓ કહી છે.”
“નિશ્ચળપણું ૧, અસંમેહ ૨, પૂર્વ કમની નિર્જરા ૩, તથા સંગની આશ. સાનો અને ભયને નાશ ૪, એ આ ભાવનાઓનાં અનુક્રમે ફળ જાણવાં.”
આ ભાવનાઓવડે સ્થિર ચિત્તવાળે
ધ્યાન અધિકાર To walk on the Razor's Edge
ભય રહિત, સ્થિર, નાસિકાના અગ્ર. ભાગ પર જેણે દૃષ્ટિ રાખી છે તે, તને વિષે રહેલે, સુખકારક આસનવાળો, પ્રસન્ન મુખવાળે તથા દિશા તરફ નહીં જેનાર, દેહને મધ્યભાગ મસ્તક અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org