________________
૧૦રર
શ્રી જિન મતમાં ધ્યાન શબ્દના જુદા જુદા ત્રણ અર્થે કરવામાં આવ્યા છે, “ચ્ચે ચિન્તાયામ એ વ્યુત્પત્તિથી એકાગ્યે ચિત્તવૃત્તિને નિરોધ એ પણ ધ્યાન છે. તથા એ દશા પ્રાપ્ત ન થાય ત્યાં સુધી યોગને સુદઢ ઉત્કૃષ્ટ પ્રયત્ન અને તેને પ્રશસ્ત વ્યાપાર એ પણ ધ્યાન છે.
શ્રી વિશેષાવશ્યક મહા ભાગ્યમાં કહ્યું છે કે, “કેવળ ચિત્ત નિરોધ માત્ર એ જ ધ્યાન નથી પણ યોગને સુદ્રઢ પ્રયત્ન પૂર્વક વ્યાપાર અથવા વિદ્યમાન એવા મન-વચન કાયાના પેગોને નિરોધ એ પણ ધ્યાન જ છે.”
યોગ નિરાધ એટલે મનવચનકાયાની દેષરહિત નિર્મળ પ્રવૃત્તિ અને સર્વથા અપ્રવૃત્તિ.
ચિત્ત નિરોધ પ્રથમ ગુણસ્થાનકથી શરૂ થઈ શકે છે. મન-વચન-કાયાના
ગોનું પ્રયત્ન પૂર્વક પ્રશસ્ત પ્રવર્તન છઠ્ઠા ગુણ સ્થાનક સુધી આવશ્યક છે. ત્યારપછી બારમા ગુણ સ્થાનક સુધીને કાળ અંતમુંહથી અધિક નથી. તેરમા ગુરુસ્થાનકમાં ત્રણ પ્રકારના સ્થાનમાંથી એક પડ્યું પ્રકારનું સ્થાન નથી. તે કાળને ધ્યાનમાંતરિક કહેવાય છે. ચૌદમાં ગુણસ્થાનકે ચિત્તનિરોધરૂપ ધ્યાન નથી પણ વેગ નિરોધરૂપ ધ્યાન છે.
શરૂમાં સંકિલન્ટ ચિત્તવૃત્તિઓને નિરોધ એ વાસ્તવિક ધર્મસાધક ધ્યાન છે, અને તે પણ એક પ્રકારના પ્રશસ્ત મનોવ્યાપારરૂપ છે.
યોગના જુદા જુદા પ્રકારે એકબીજાને પૂરક છે. દર્શન, જ્ઞાન અને ચારિત્ર એકબીજાના પૂરક છે. ધ્યાન
સજજન સમિત્ર ગ, જ્ઞાન અને કમપેગ એકબીજાના પૂરક છે.
જેમ પ્રાણાયામમાં પૂરક ( શ્વાસ લે) કુંભક (શ્વાસ રોક) અને રેચક (શ્વાસ મૂક) ને સંબંધ છે, તેમ યુગમાં દયાન, જ્ઞાન અને ચારિત્રનો સબંધ છે.
Meditation, like breath in haled, is a time of intake. Study, like pause between breaths, is a time of balanced quiet. Service, like the breath exhaled is a time of output.
દયાનયોગમાં જે પ્રાપ્ત થાય છે, જ્ઞાનયુગમાં તે પચાવવાનું છે. કમ યેગમાં તેનું વિતરણ થાય છે. કમળ સહજ સેવા (service) છે. ધ્યાનમાં નવા અંતરપ્રદેશ (new area of consciousness) ઉઘડે છે. જ્ઞાન વડે તેને પરિચય પ્રાપ્ત થાય છે. સેવા વડે આ પ્રાતિમાં થિર થવાય છે.
રૂઝબ્રેક કહે છે કે,
"God aspires us into Himself in contemplation, and then we must be wholly His; but afterwards che Spirit of God inspires us without, for the practise of love and good work"
દર્શન એગમાં સત્યને સાક્ષાત્કાર છે. જ્ઞાનયોગમાં સત્યને વિશેષ પરિચય છે. ચારિત્રગ માં સત્યમાં સ્થિતિ છે.
દશન યુગમાં પરમ પ્રેમને સાક્ષાકાર છે. જ્ઞાનયેગમાં પરમ પ્રેમને પરિ. ચય છે. ચારિત્ર યુગમાં પરમ પ્રેમમાં
પરમ પ્રેમ અને પરમ સત્ય તત્વની બે બાજુઓ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org