________________
યોગ સ્વાધ્યાય
શુકલધ્યાનના વિરામને વિષે આશ્રવ વર્લ્ડ પ્રાપ્ત થતા દુ:ખને, સ`સારના અનુ ભવને, જન્મની પરપરાને તથા પદાથ ને વિષે થતા પરિણામને પછીથી જોવા-તેનુ‘ ધ્યાન કરવું.
નિમ'ળ ચાગવાળા શુકલયાની યાગીનાં અવધ, અસ‘મેહ, વિવેક અને વ્યુત્સગ એ ચાર લિ`ગ કહ્યા છે.
અવધ હાવાથી ઉપસગેર્યાંથી કંપતા નથી, તથા ભય પામતા નથી. અસ'માઠુ હાવાથી સૂક્ષ્મ અર્થાને વિષે તથા દેવમાયા વિગેરેને વિષે મેહ પામતા નથી. શુકલયાની મુનિનું જીિન વિવેકરૂપી લિંગ હાવાથી સ' સ‘યેાગેથી જૂદો પેાતાના આત્માને જુએ છે તથા વ્યુત્સુગરૂપ લિંગ હાવાથી શરીર અને ઉપકરણને વિષે અસ`ગ ાય છે.
જ્યારે શરીરની શ્વાસ-પ્રશ્વાસ આદિ સૂમ ક્રિયાઓ પણ અટકી જાય, અને આત્મ પ્રદેશનું સર્વથા અકપપણું પ્રગટે, સમુચ્છિન્નક્રિયા–નિવૃત્તિ
ત્યારે કહેવાય છે.
એમાં સ્થલ કે સૂક્ષ્મ કાઇપણ જાતની માનસિક, વાચિક, કાયિકક્રિયા હાતી જ નથી અને તે સ્થિતિ પાછી જતી પણ નથી.
આ ચતુથ' બ્યાનના પ્રભાવે સવ ક્રમ ક્ષય થઈ મેાક્ષ પ્રાપ્ત થાય છે. ત્રીજા અને ચાથા શુકલધ્યાનમાં કોઇપણ જાતના શ્રુતજ્ઞાનનું આલેખન નથી હતું, તેથી તે અને અનાલ અન પણ કહેવાય છે.
આ પ્રમાણે જે ચગી ભગવાનની આજ્ઞા વડે શુદ્ધ બ્યાનના ક્રમને જાણીને તે ધ્યાનને અભ્યાસ કરે, તે સ‘પૂર્ણ અધ્યાત્મને જાણનારા થાય છે,’
Jain Education International
૧૦૨૧
‘જે ધ્યાનના પ્રકૃષ્ટ પરિપાક થતાં ઈંદ્રનું પદ તૃણું સમાન લાગે છે, તે આત્મપ્રકાશરૂપ, સુખના ધમય અને ભવ ભ્રમણુને નાશ કરનારા ધ્યાનને જ લો.
‘સમગ્ર પ્રાણી સમૂહની જે રાત્રી છે. તે ધ્યાનીને દિવસ સંબંધી મહા ઉત્સવ છે. તથા જૈને વિષે અભિનિવેશવાળા જાગૃત રહે છે. તેમાં ધ્યાની પુરૂષો સુઈ રહે છે.'
તે
પ્રેમનું સત્ય, સત્ય નુંજ્ઞાન, જ્ઞાનનું તત્ત્વ
Three Faces of Reality ગુણુસ્થાનકના ક્રમ મુજબ અજ્ઞાનદોષ ચેાથા ગુણસ્થાનકે ચાહ્યા જાય છે, જ્યારે પ્રમાદદોષની સત્તા છઠ્ઠા ગુણુસ્થાનક પ’ત રહેલી છે.
‘ગુણસ્થાન ક્રમારેહ”માં કહ્યું છે કે, યાવપ્રમાઈસ‘યુકતસ્તાવત્તસ્ય ન તિષ્ઠતિ । ધમષ્ઠાન' નિરાલમ્બમિત્યુ ચુજિન ભાસ્કરાઃ ॥
જ્યાં સુધી જીવ પ્રમાદયુકત છે ત્યાં સુધી તેને નિરાલઅન ધ્યાન ટકી શકતું નથી, એમ જિનેશ્વર ભગવંતા કહે છે. (નિરાલ'ખન ધ્યાન એટલે ક્રિયાદિના આલખન વિનાનું ધ્યાન.) પ્રમાદ્યાવશ્યકત્યાગાન્નિશ્ચલ ધ્યાનમાશ્રયેત્ । ચાડસોનૅવાગમ' જૈન', વેત્તિમિથ્યાત્ત્વમાહિતા પ્રમાદકોષ ટળ્યા વગરના મુનિ આવશ્યક ક્રિયાને તજી કેવળ નિશ્ચલ ધ્યાનના આશ્રય લે, તે તે જૈન આગમ જાણતાજ નથી, અને મિથ્યાત્વથી માહિત છે.
“તે કારણે જ્યાં સુધી અપ્રમત્ત ગુણસ્થાનાને ચેગ્ય એવા ઉત્કૃષ્ટ ધમ ધ્યાન અને શુકલધ્યાનની પ્રાપ્તિ ન થાય ત્યાંસુધી આવશ્યક ક્રિયાએવર્ડ પ્રાપ્ત ષાનું કૃ-િ કણુ કરવુ' જોઈએ.',
For Private & Personal Use Only
www.jainelibrary.org