________________
માટે સર્વ પ્રત્યે શંકા કરીને થતું મલિન ચિત્ત. .
ધમ ધ્યાનના ચાર પ્રકાર ૧. આજ્ઞાવિચય-જ્ઞાન, દર્શન, ચારિત્ર, વૈરાગ્ય અને ભાવનાઓને અભ્યાસ કરી જેણે આત્માને તે તે ગુણોને અભ્યાસી કર્યો હોય તે આત્મા નય, નિક્ષેપ, સપ્તભાગી, વિગેરે તે તે અપેક્ષાઓથી ગહન–અતિગહન એવાં શ્રીજિનવચનને તુચ્છ બુદ્ધિના કારણે ન સમજી શકે તે પણ તે “સત્ય જ છે એમ માને–સમજે (વિચારે) તે.
૨. અપાયરિચય-રાગ, દ્વેષ-કષાયે તથા તેના વેગે હિંસા, અટક, ચોરી, વિગેરે આશ્રાને સેવનારા છે તેને ફળ તરીકે આ લેક કે પરલોકમાં જે જે દુઃખો પામે છે તેનું ધ્યાન (ચિન્તન) કરવું તે.
૩. વિપાકવિચય-આઠ કર્મોનું સ્વરૂપ તેના પ્રકૃતિ, સ્થિતિ, સ અને પ્રદેશ, એ ચાર ભેદોથી વિચારવું તે.
૪. સંસ્થાનવિચય–શ્રી જિનેશ્વરાએ કહેતાં ધર્માસ્તિકાયાદિ છ દ્રવ્યનાં લક્ષણે, આકાર, આધાર, ભેદે અને પ્રમાણે, વિગેરેનું ધ્યાન કરવું તે.
અધ્યાત્મસાર
Spiritual Essence પૂ. શ્રી યશોવિજયજી ઉપાધ્યાયે અધ્યાત્મસાર' નામને અધ્યાત્મરસનું ઉત્તમ રીતે પિષણ આપનાર ગ્રંથ રચે છે. આ ગ્રંથમાં પ્રસંગનુસાર યંગ અધિકાર ધ્યાન અધિકાર, ધ્યાનસ્તુતિ દર્શાવતા ૧૮૩ સુંદર લેક છે. તેમાંથી કેટલાક અહિં દર્શાવીએ છીએ.
સજજન સમિત્ર અધ્યાત્મસારમાં કહ્યું છે કે, - લેક સંસ્થાનને વિષે પિતાના કમને કત્તાં, ભકતા, અરૂપ, અવિનાશી અને ઉપયોગરૂપી સ્વ લક્ષણવાળા છવદ્રવ્યનું ચિંતવન કરવું તથા દુખે કરીને એળગી શકાય એવા મહાભયાનક સંસારસમુદ્રનું ચિંતવન કરવું.
“આ સંસાર સમુદ્રમાંથી ચારિત્રરૂપી વહાણ નિશ્વિને મોક્ષે પહોંચાડે છે આ પ્રમાણે ધ્યાન કરવું.”
ધમયાનને વિષે જેની બુદ્ધિ લય પામી છે. એવા મુનિએ આ પ્રકારે સર્વ ધ્યાન કરવું અને તે બીજે પણ પદા
સમૂહ કે જે આગમને વિષે કહ્યો હોય તેનું પણ ધ્યાન કરવું.”
જે યેગી મન અને ઈદ્રિયના જયથી નિર્વિકાર બુદ્ધિવાળા થયા હોય તેવા શાંત અને દાંત મુનિ ધમયાનના ધ્યાતા (થાન કરનાર) કહેલા છે.” - “આ પ્રમાણે આત્માને વિષે રમણ કરનાર યોગી શાંત અને દાંત હોય છે. કારણ કે સિદ્ધને જે રવભાવ છે તે જ સાધકની ગ્યતા છે.”
“આ જ અપ્રમત્ત સાધુ શુકલ ધ્યાનના પહેલા બે પાદના ધ્યાતા છે. પણ જે તે પૂર્વવિદ્દ હોય . બીજા બે પાદના ધાતા અનુકમે સગી કેવળી અને અમેગી કેવળી છે.”
ગુણસ્થાનને હિસાબે શુકલ ધ્યાનમાં ચાર ભેદમાંથી પહેલા બે ભેદના સ્વામી અગિયારમા–બારમા ગુણસ્થાનવાળા અને તે પણ પૂર્વધર હોય છે. જે પૂર્વધર ન હોય અને અગિયાર આદિ અંગેના ધારક હોય તેમને તે અગિયાર મા–બારમાં ગુણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org