________________
યાગ સ્વાધ્યાય
પૂ. શ્રી હરિભદ્રસૂરિ વિરચિત ત્રીજા પચાશકમાં જિન ચૈત્યના વંદન વિધિ દર્શાવતા જણાવ્યું છે કે, પ'ચ'ગા પણિયાચા, થય-પાઢા હોઈ જોગમુદ્દાએ વંદણુ જિણમુદ્રાએ, પઠ્ઠિાણ મુત્તસુત્તીએ ॥
પ'ચાગ પ્રણિપાતવાળા શક્ર સ્તવના પાઠ યાગ મુદ્રા'એ એલવેા, વંદન “જિન મુદ્રા” વડે કરવું.
વિશેષ કરીને મુદ્રા એના ઉપયોગ મત્ર યાગમાં થાય છે. નીચેની સત્તર મુદ્રાઓ મત્ર ઉપયાગ માટે દર્શાવી છે. ૧-પરમેષ્ઠિ મુદ્રા, ૨-ગરૂડ મુદ્રા, 3ચક્ર મુદ્રા, ૪-મધ્યમ સૌભાગ્ય મુદ્રા, ૫-સીજ મડુ!સૌભાગ્ય મુદ્રા, ૬-પ્રવચન મુદ્રા, ૭-પવ ત મુદ્રા, ૮-સુરભિ મુદ્રા, ૯- ધેનુ મુદ્રા, ૧૦-અંજલી મુદ્રા, ૧૧આવાની મુદ્રા, ૧૨-સ્થાપની મુદ્રા, ૧૩-સનિરાધિની મુદ્રા, ૧૪-અવગ્ઠન મુદ્રા ૧૫-મુષ્ટિ મુદ્રા, ૧૬-અ મુદ્રા, ૧૭– વિસર્જન મુદ્રા,
હુઢયાળ પ્રક્રીપિકા'માં કહ્યું છે કે, ‘મહામુદ્રા, મહાબંધ, મહાવેધ, ખેચરી, ઉડ્ડિયાન, મૂલખ ધ, જાલ ધર બધ,વિપરીતકરણી, વલ્લી, શકિતચાલન-આ દશ મુદ્રા જરા અને મચ્છુના નાશ કરે છે.'
સદ્ધિત, સૂય'ભેદી, ઉજાયી, ભસ્ત્રિકા વગેરે કુંભકા, સખીજ પ્રાણાયામ, નાડીશેાધન પ્રાણાયામ, કપાલભાતિ વગેરેના વિસ્તાર અભ્યાસી પાસેથી સમજી લેવા
શાંભવી મુદ્રાનું લક્ષણ આ પ્રમાણે છે. અતલ ક્ષ્ય હિંદષ્ટિ નિમષેન્મેષવજિતા ।. સા ભવેચ્છામ્ભવી મુદ્રા સવતન્ત્રષ ગાપિતા ॥
જેમાં ચિત્તનું લક્ષ્ય અંતમુ ખ ચેયાકાર રહે છે, અને દૃષ્ટિ ખાદ્ય તરફ રહે છે
Jain Education International
૧૦૦૯ અર્થાત નેત્ર ખુલ્લા હાય તે પણ કાઈ ખાદ્ય પદાથ દેખાતા નથી, આ સપૂર્ણ શાસ્ત્રોમાં છુપાયેલી શાંભવી મુદ્રા
કહેવાય છે.
ઠુઠયોગ પ્રદીપિકા” માં કહ્યું છે કે અ'તરલક્ષ્યમાંજ જેના ચિત્ત અને પ્રાણય પામ્યા છે, તેમજ સ્થિર દૃષ્ટિથી ખાધુ જોવા છતાં ન જોનાર જેવા શાંભવી મુદ્રામાં સ્થિત ચેાગી છે. ગુરૂ કૃપાએ પ્રાપ્ત થતી આ મુદ્રામાં શૂન્ય અને અશૂન્યથી વિલક્ષણુ એવું પરમ તત્ત્વ ભાસમાન થાય છે.
હઢયાગમાં શરીરશેાધનના છ સાધન દર્શાવ્યા છે. ધોતિબ'સ્તિસ્તથા નૈતિનીલિકિટકસ્તથા । કપાલભાતિક્ષેતાનિ ષટ્ કર્માણિ સમાચરેત્॥
ધૌતિ, અસ્તિ, નૈતિ, નૌલી, ત્રાટક, અને કપાલભાતિ આ છ કાં શરીર શેાધન માટે કરે. અંગારક્ષ સંહિતા અભ્યાસી પાસેથી આ છ કાના વિસ્તાર સમજી લેવા.
યેાગ સાધનમાં બેસવાના આસન માટે ‘કુલાણુ વ તત્ર” “સમાહન તત્ર” “ગધવ તત્ર” તથા “ઘેર સ`હિતા'માં કહ્યું છે કે, “બુદ્ધિમાન સાધકાએ સૌભાગ્ય અને જ્ઞાનની વૃદ્ધિ માટે રૂ અથવા ઉનના આસન ઉપર બેસવું. પૃથ્વી પર આસન વિના બેસીને ભજન, પૂજન, જાપ ધ્યાન ન કરવાં.
સ ક્ષેત્ર સર્વ કાલ ધ્યાન માટે ઉપયાગી
Space, Time and Object ધ્યાનની સિદ્ધિ માટે જેણે આસનાના અભ્યાસ કર્યાં છે એવા ચેાગી તીથ કરાનાં જન્મ, દ્વીક્ષા, જ્ઞાન કે નિર્વાણુનુ કાઇ તીથ સ્થાન અથવા ચિત્તની સ્વસ્થતાનું કારણુ
For Private & Personal Use Only
www.jainelibrary.org