________________
૧૦૦૮
આત્માંનદ વડે પૂર્ણ થવું, આ શિક્ષાના અનુક્રમથી કહેલા અને અનુભવવડે જાણવા લાયક પ્રકાર એટલે આત્મસ્વરૂપને અનુરૂપ વના જ્ઞાનીઓને હિતકારી છે. આસન
Maintenance of a Proper Relationship with Things. પયકવીરવાજ-ભદ્ર ડાસનાનિ ચ । ઉત્કટિકા ગાઢહિકા કાચેાત્સગ સ્તથાસના –ચાગશાસ્ત્ર
પય ́કાસન, વીરાસન, વજ્રસન પદ્માસન, ભદ્રાસન, દંડાસન, ઉત્કટિકાસન, ગાઢહિકાસન, અને કાચેત્સર્ગાસન વગેર આસના કહેલા છે. આસન સમયે શરીર સ્થિર રહેવું જોઇએ અને ચિત્તમાં ફાઇ પ્રકારના ઉદ્દગ ન થવા જોઇએ. (Relaxation of Body and Mind)
આસનના અભ્યાસથી શરદ્વિ-ગરમી. ભૂખ-તરસ, રાગ-દ્વેષ વગેરે દ્વછૂટી
જાય છે.
‘સ્થિરસુખમાસનસ્’-પાત જલ યાગસૂત્ર જે સ્થિર અને સુખદાયી છે તે આસન છે.’
આસન શરીરને સ્વસ્થ, હલકુ અને ચેગ સાધના માટે યાગ્ય બનાવવામાં સહાયક છે,
આસન તે છે જેમાં સુખપૂર્વક નિશ્ચલપણે અધિકથી અધિક સમય ધ્યાનમાં મેસી શકાય.
પાત જલ યાગસૂત્રમાં આસન સિદ્ધિને ઉપાય મતાવે છે. “પ્રયત્ન શૈથિલ્યાનન્ત્યસમાપત્તિભ્યામ્ ”
પ્રયત્ન શિથિલતા અને અનતતામાં ચિત્તની તદ્રુપતા વડે આસન સિદ્ધ થાય છે,
Jain Education International
સજ્જન સન્મિત્ર શરીરને પ્રયત્નશૂન્ય કરવું, શિશિલ કરવું તથા અનંતતામાં ચિત્તને તદાકાર કરવાથી ચિત્ત નિવિષય થઈ સ્થિર થઈ જાય છે. આ ઢેડુ અને મનનું શિથિલીકરણ (Profound Relaxation) છે. જેમાં દેહું અને મન ક્રિયા રહિત થાય છે “તતા દ્વન્દ્વ'નસિઘાત:’
આસનની સિદ્ધિથી દ્રોના આઘાત લાગતા નથી.
શરીરને સાધના માટે ચેગ્ય બનાવવું તે આસનનુ અંગ છે.
જાદિ દિ સાધનાઓ માટે, શ્વેતુ અને મનના વિશેષ પ્રકારના સ`બધ માટે જૂદા જૂદા આસને અગત્યના છે
ચાગાભ્યાસ સમયે સાધકના દેહમાં નવીનવી ક્રિયાએ ઉત્પન્ન થાય છે. તેથી મેરૂદંડ, છાતી, ગળુ, મસ્તક વગેરે સુર્ય ગ્ય રીતે રહે તે આસનના હેતુ છે.
પ્રાણાયામ વગેરે કરનારા સાકાએ અવશ્ય મેરૂદંડ સીધા રાખવા, નહિ તે હાનિ થશે.
આસન વર્ડ નસનસમાં રક્તના પ્રવાહ ચાલે છે. સવ ઇંદ્રિયા અને નાડીએ જડતાના ત્યાગ કરી ચૈતન્યમય અને છે.
કઠેર બ્રહ્મચય ની સાધનામાં જે અસમથ' છે તેમને સિદ્ધાસન ન કરવું. સિદ્ધાસન સંસાર વિમુખ સાધકો માટે સવ શ્રેષ્ઠ છે.
શરીર સ્વાસ્થ્ય માટે શિર્ષાસન લે થાય, ખાક ધ્યાનમાં તે સહાયક નથી.
મુદ્રા Language of Symbols અમુક પ્રકારના અં—વિન્યાસ કરવા, તે “મુદ્રા” કહેવાય છે. યૌગિક પ્રક્રિયામાં તેને મહત્વ વિશેષ પ્રાપ્ત થયેલું છે.
For Private & Personal Use Only
www.jainelibrary.org