________________
૯૯૮
વિવજણ, તએ અણુાસવે...!''
“હું ગૌતમ! પ્રથમ જ્ઞાન થાય પછી દયા આવે છે, અને દયાથી જગતના સવ જીવ-પ્રાણી-ભૂત અને સત્ત્વ પ્રત્યે આત્મસમશિ`પણું આવે છે અને જગતના સવ' છત્ર-પ્રાણી-ભૂત અને સત્ત્વા પ્રત્યે આત્મદ્રષ્ટિ થવાથી તેમને સ’ઘટ્ટાથી દુઃખ ઉપજાવનાર કે ભય પમાડનાર પ્રવૃત્તિને તે આત્મા ત્યાગ કરે છે, તેથી અના
શ્રવ થાય....”
પરમાત્મ સમશિત્વ
પરમાત્મ સમશિત્વ એટલે મારા આત્મા પરમાત્મા સમાન છે. સિદ્ધના જે સ્વભાવ છે તે જ સાધકની ચાગ્યતા છે.
મારા આત્મા પરમાત્મા સમાન છે, એ શુદ્ધ નિશ્ચય છે અને સવ જીવા મારા આત્મા સમાન છે, માટે તેમને પીડારૂપ ન થાય તેવા યોગ્ય વ્યવહાર મારે કરવા જોઈએ એ શુદ્ધ વ્યવહાર છે.
નિશ્ચયના લક્ષ્ય પૂર્વકના શુદ્ધ બ્યવહાર માક્ષ પ્રત્યે લઈ જાય છે.
અમૃત અનુષ્ઠાન Being and Becoming
સાર
a:
ઉપમિતિ ભવપ્રપ ચા કથામાં શ્રી સિદ્ધષિગણિ ‘આગમાના સવ દ્વાદશાંગીને નિચાઢશે ?' એ પ્રશ્નના ઉત્તરમાં કહે છે કે, આય! સારાઽત્ર વિજ્ઞેયા, ધ્યાનયોગઃ સુનિમ યતઃ સુàાત્તરગુણાઃ સ્રવે', સવ ચેય' બહિષ્ક્રિયા મુનાનાં શ્રાવકાણાંચ, યાનયાગાથ'મીરતા ॥ —ઉપમિતિ ભવપ્રપ‘ચા કથા હૈ આય ! સાગર જેવી વિસ્તીણુ દ્વાદશાંગીના સાર નિર્માળ ધ્યાનયાગ છે.
Jain Education International
સજ્જન સામત્ર
શ્રાવકના અને સાધુઆના જે મૂલગુણા કે ઉત્તરગુણા મતાવ્યા છે તે સર્વે, અને જે કઇ બાહ્ય ક્રિયાએ છે તે બધીજ, ધ્યાનચેાગની સિદ્ધિ અર્થે કહેલ છે. શ્રી સિદ્ધષિ ગણિએ ધ્યાન સિદ્ધિના ક્રમ અને ઉપાય આ પ્રમાણે કહ્યા છે. તથાહિ−; -મનઃ પ્રસાદ સાધ્યાન્ન
મુકત્યથ જ્ઞાન (ધ્યાન) સિદ્ધયે । અહિંસાદિ વિશુધ્ધન, સેાડનુષ્ટાનેન સાધ્યતે॥ અતઃ સર્વ મનુષ્ઠાન ચેતઃ શુદ્ધયથ મિતે વિશુદ્ધ' ચ યદેકાગ્ર, ચિત્ત' તદ્નયાનમુત્તમમા -ઉપમિતિ ભવ પ્રપંચા કથા મુક્તિ માટે જરૂરી ધ્યાનની સિદ્ધિ માટે પ્રથમ મન:પ્રસાદ-ચિત્તની પ્રસન્નતા સાધવી ોઇએ અને તે અહિંસાદિ વિશુદ્ધ અનુષ્ઠાનેાના આસેવનથી સધાય.
‘અમૃતાનુષ્ઠાન' માટે ‘અધ્યાત્મસાર’ માં કહ્યું છે કે,
ચંદનના ગધની જેમ શુદ્ધ એવા ભાધમ છે, તે ભાવધમ થી મિશ્રિત એવું જે અનુષ્ઠાન તે અમૃતાનુષ્ઠાન કહેવાય છે.’
જિનેશ્વરની આજ્ઞાને આગળ કરીને ચિત્તની શુદ્ધિથી જે કાય અત્યંત સવેગ સહિત પ્રવૃત્યુ હોય, તેને તેના જાણનારા ( તીથ કરાદિ ) અમૃતાનુષ્મન કહે છે.’
સારી રીતે શાસ્ત્રના અથ'નું ચિતવન, ક્રિયાને વિષે મનની એકાગ્રતા તથા કાલાદિક અધ્યયન ક્રિયાના અવસર, વિષય, બહુમાન વગેરે ચાવીસ અગેના અવિપર્યાસ એટલે તેમાં અન્યથા આચરણ ન થાય, તે અમૃતાનુષ્ઠાનનું લક્ષણ જાણવું.'
“પાંચ પ્રકારના અનુષ્ઠાનમાં પ્રથમના ત્રણ ૧-વિષ, ૨-ગરલ, ૩-અનનુષ્ઠાન
For Private & Personal Use Only
www.jainelibrary.org