________________
ચાગ સ્વાધ્યાય અપિ સ્વાથકૃતે સામ્ય
ભાજ સાથે: પ્રભાવત : પેાતાના સ્વરૂપની પ્રાપ્તિ માટે સમત્વનું સેવન કરનાર સાધુના પ્રભાવથી નિત્ય વેર વૃતિવાળાં પ્રાણીએ પણ પ૨૨૫૨ પ્રેમ કરે છે. સામ્ય` સ્યાન્નિમ મÕન તત્કૃતે ભાવનાઃ શ્રયેત્ા
અનિત્યતામશરણુ ભવમેકવમન્યતામ્ ॥ અશૌચમાશ્રવવિધિ' સ‘વર' ક્રમ'નિજ રામ્ । ધમ'વાખ્યાતતાં લેક દ્વાદશી'એધિભાવનામા
સમભાવની પ્રાપ્તિ નિમમત્વ પ્રાપ્ત થવાથી જ થાય છે અને નિમત્વ પ્રાપ્ત થવા માટે અનિત્યાદિ ખાર ભાવનાઓનુ` અવલ'ન કરવું આવશ્યક છે.
અનિત્ય ભાવના, અશરણુ ભાવના, સસાર ભાવના, એકત્વ ભાવના, અન્યત્વભાવના, અશુચિત્વભાવના, આસ્રવ ભાવના, સંવરભાવના, નિજ રાભાવના, ધમ સ્વાખ્યાત ભાવના, લેાકભાવના અને એધિ ફુલભ ભાવના એ ખાર ભાવના છે મુક્તિલક્ષ્મીની સખીરૂપી બાર ભાવનાએ
Pathway of the Soul સમભાવ કેળવવા માટે નિમમત્વ થવું જોઈએ. તે માટે ખાર ભાવનાઓ અગત્યની છે.
પહેલી અનિત્ય ભાવના છે. વસ્તુજાતમિઢ મૂઢ
જાનન્નપિ ન
પ્રતિક્ષણુ વિનશ્વરમ્।
જાનાસિ ગ્રહઃ કેડયમનૌષધ
—જ્ઞાનાણુ વ
હે મૂઢ પ્રાણી ! સ`સારમાં વસ્તુઓને સમુહે પર્યાયથી ક્ષણક્ષણ વિનશ્વર છે.
Jain Education International
૯૩
આ વાત તું જાણે છે તે પણ તું અજાણુ રહે છે. શું તને કોઈ પિશાચ વળગ્યા છે જેની ઔષિધ નથી ?
શરીર શીયતે નાશા ગલત્યાયુન પાપધી: માહઃસ્ફુરતિ નામા ઃ પશ્યવૃત્ત શરીરિણામ્ ॥ —જ્ઞાનાણુ વ સૉંસારમાં જીવાનું પ્રવર્તોન કેટલું આશ્ચય કારક છે કે શરીર તે પ્રતિદિન ક્ષીણુ થતું જાય છે પણ આશા ક્ષીણ થતી નથી. આયુષ્ય તા ઘટતું જાય છે પણુ પાપ કાર્યોંમાં ‘બુદ્ધિ વધે છે. માહ તા નિત્ય કુરાયમાન થાય છે પણ જીવ પેાતાના હિત કે કલ્યાણના માર્ગે વળતે નથી, આ કેવુ' અજ્ઞાન છે!
ગગનનગરકપ" સગમ' વધુસાનામ્ જલદપલતુલ્ય યૌવન' વા ધન વા। સુજનસુતશીરાદ્વીનિ વિદ્યુચ્ચલાનિ ક્ષણિકમિતિ સમસ્ત વિદ્ધિ સંસાર નૃતમ્ ॥ -જ્ઞાનાણુ વ પ્રિય સ્ત્રીઓના સ’ગમ તા તરત વિલુપ્ત થનારા આકાશમાં રચાયેલા નગર સમાન છે. યૌવન અને ન તા વરસાદના વાદળા જેવાં છે. સ્વજન, પુત્ર, શરીર આદિ વિજલી સમાન ચંચળ છે.
આવી જગતની વ્યવસ્થા અનિત્ય જાણીને તેમાં તું નિત્યતાની ખુદ્ધિ ન રાખ, શ્રીજી અશરણુ ભાવના છે. શાચન્તિવજનાનન્ત' નીયમાનાનું સ્વકમભિન્ન તેખમાણુ તુ શાન્તિ નાઝ્માન” મૂઢબુદ્ધયઃ ॥
–ચાગશાસ્ત્ર
મૂઢ બુદ્ધિવાળા લોકો પાતાના કર્માએ મૃત્યુ પામતા સ્વજનાના શાક કરે છે, પણ સ્વકમ‘વડે મૃત્યુ પામનાર પોતાના આત્માના શાક કરતા નથી,
For Private & Personal Use Only
www.jainelibrary.org