________________
૯૪
ત્રીજી સસાર ભાવના છે.
યોગ શાસ્ત્રમાં કહ્યું છે કે સમસ્ત લેાકાકાશમાં વાળના અગ્રભાગ જેટલું પણ કાઈ સ્થાન નથી કે જ્યાં જીવ પેાતાના
કમથી એકેન્દ્રિયાદિ વિવિધ રૂપેાધારણ કરવા વડે ઉન્ન ન થયેા હાય.” ચાથી એકત્ત્વ ભાવના છે.
“ જીવ એકલા જ ઉપન્ન થાય છે, અને એકલા જ મરણ પામે છે, તથા ભવાંતરમા કરેલા કમ એકલેા જ ભાગવે છે.’ પાંચમી અન્યત્વ ભાવના છે.
જ્યાં આત્માથી શરીરની વિલક્ષણતા હાવાથી અન્યપણું છે, ત્યાં ધન, મધુ અને સહાયકોનું આત્માથી અન્યત્વ હાય એ કહેવું મુશ્કેલ નથી.”
ઠ્ઠી અશુચિ ભાવના છે.
“એ આંખ, એ નાક, બે કાન, મુખ, જનનેન્દ્રિય રૂપી નવ દ્વારમાંથી વહેતા અધાદ્વાર અને દુગ''ધી ચીકણા રસના સતત્ આવવાથી મલિન રહેતા શરીરમાં પવિત્રપણાનું અભિમાન કરવું એ મહામહનું લક્ષણ છે.”
સાતમી આસવ ભાવના છે ક્રોધાદિ કષાયે, સ્પર્શાદ વિષયા, મન-વચનકાયાની પ્રવૃત્તિરૂપ ચૈાગે, અજ્ઞાન, સ ́શય, વિષય, રાગ, દ્વેષ, સ્મૃતિભ્રંશ, ધના અનાદર અને ચાગદુપ્રણિધાનરૂપ આડે પ્રકારના પ્રમાદ, અવિરતિ, મિથ્યા, આતધ્યાન અને રૌદ્રધ્યાન ખધાં અશુભ કમના હેતુએ છે.’
“મન, વચન અને કાયાની પ્રવૃત્તિરૂપ મનેયાગ, વચનયોગ અને કાયયાગથી શુભાશુભ કમ' આત્મામાં પ્રવેશ કરે છે તેથી તે ચેગેાને આસ્રવ કહે છે.”
Jain Education International
સજ્જન સન્મિત્ર આઠમી સ‘વર ભાવના છે. આસવાને નિરોધ કરવાના ઉપાય સવર કહેવાય છે.
નવમી નિર્જરા ભાવના છે. સંસારના કારણભૂત કમને ખેરવી નાખવા તેને નિજ રા કહે છે.
બાર પ્રકારના તપ નિર્જરા માટે છે. સૌંયમી પુરૂષ બાહ્ય અને આભ્યતર તપરૂપી પ્રજવલિત અગ્નિમાં કષ્ટથી ક્ષય થાય એવાં તીવ્ર કર્મોના પણ તત્કાલ નાશ કરી નાખે છે. દશમીધમ સ્વાખ્યાત ભાવના છે.
“કેવલજ્ઞાની ભગવત જિનાએ ધમ સારી રીતે કહેલા છે, જેનું અવલખન લેનારા પ્રાણી ભવસાગરમાં મૂતે નથી એમ વિચારવુંતે ધમ'સ્વાખ્યાત ભાવના છે’ અગીઆરમી લેક ભાવના છે
કેડે હાથ મૂકીને પહોળા પગ રાખી ઊભેલા પુરૂષ જેવી આકૃતિવાળા તથા સ્થિતિ ઉપતિ, અને વિનાશ સ્વરૂપવાળા દ્રવ્યેથી પરિપૂર્ણ લેાકના સ્વરૂપનું ચિંતન કરવું. બારમી એધિ દુલ'ભ ભાવના છે
“યથા પ્રવૃત્તિ કરણથી માક્ષની અભિલાષા સિવાય કમને ક્ષય થતાં સ્થાવર ચેાનિમાંથી નીકળી ત્રસયેાનિ કે પશુપણું પામે છે. તેમાં પણુ અશુભ કર્માંના ક્ષય થવાથી પુણ્યના ચેાગે મનુષ્ય પણું, આ દેશ, ઉત્તમજાતિ, પાંચે ઇન્દ્રિયાની પશુતા અને આયુષ્ય પ્રાપ્ત થાય છે, તેમાં પણ પુણ્યથી ધમ'ની અભિલાષા, ધર્માંપદેશક ગુરૂ અને તેમના વચનનું શ્રવણુ પ્રાપ્ત થવા છતાં તત્ત્વ વિનિશ્ચય રૂપ એધિરત્ન પ્રાપ્ત થવું અતિદુલ ભ છે.’
For Private & Personal Use Only
www.jainelibrary.org