________________
૯૮૨
મૂર્છા તે પરિગ્રહ. ‘હિંસાનૃતસ્તેયાબ્રહ્મપરિગ્રહેભ્ય વિરતિવ્ર'તમ્।' હિંસા, અસત્ય, ચારી, મૈથુન તથા પરિગ્રહ તેનાથી નિવૃત્ત થવું તે વિરતિ (વ્રત) છે. નિઃશષ્યે વ્રતી ।’
શલ્ય રહિત હાય તેજ વ્રતી થઈ શકે છે. સત્ત્ને અસત્ અને અસત્ સત્ માનવું એ મિથ્યા દર્શન શલ્ય છે. કપટ કરવું તે માયા શલ્ય છે. ભાગાની અભિલાષા કરવી તે નિદાન શલ્ય છે. આ શલ્યાના ત્યાગ કર્યા પછી જ વ્રતી મની શકે છે.
અહિંસાદિ પાંચમાંથી પ્રત્યેક યમના ચાર પ્રકાર છે.
તત્ત્વથા પ્રીતિયુતા તથા વિપરિણામિની યમેષ્વિચ્છાવસેયેહ પ્રથમા યમ એવતુ ॥ ---યોગદષ્ટિ સમુચ્ચય.
ચમવતાની કથા પ્રત્યે પ્રીતિયુકત તથા ભાવપૂર્વક સ્થિર એવી જે યમામાં ઈચ્છા, આ ઇચ્છાયમ છે એમ જાણવું.
ઈચ્છાયાગ વિના માર્ગ પ્રવેશ નથી. “સત્ર શમસાર તુ યમપાલનમેવ ચા પ્રવૃત્તિહિ વિજ્ઞેયા દ્વિતીયે યમ એવ તત્ ॥ –ચાગ દ્રષ્ટિ સમુચ્ચય
સત્ર શમસાર-શમપ્રધાન એવું જે યમપાલન તેજ અહીં પ્રવૃત્તિ જાણવી. આ પ્રવૃત્તિ યમ છે.
યમપાલનરૂપ પ્રવૃત્તિનું-ક્રિયાનું સારભૂત ફળ આ મ” જ છે.
વાચકવય શ્રી ઉમાસ્વાતિ “પ્રશમરતિ” માં કહે છે કે બ્લેક-વ્યાપારરહિત સાધુને જે સુખ છે તે સુખ ચક્રવત્તીને પણ નથી કે કેંદ્રને પણ નથી.”
Jain Education International
સજ્જન સન્મિત્ર ‘વિપક્ષ ચિતારહિત યમપાલનમેવ યત્ તસ્મૈય મિહ વિજ્ઞેય' તૃતીયેા યમ એવહિં યોગદૃષ્ટિ સમુચ્ચય.
અતિચારાદિ વિપક્ષ ચિન્તાથી રહિત એવું જે યમપાલન તે સ્થિરયમ છે.
સત્ત્વની શુદ્ધિ થતા વ્યવહાર આપમેળે બદલાઇ જાય છે. જ્ઞાન પરિવર્તિત થતા આચાર પરિવર્તિત થાય છે. પરા સાધક વેત્સિંધિઃ શુદ્ધાન્તરાત્મન; અચિત્ત્વશક્તિયેાગેન ચતુર્થાં યમ એવતુ ચોગદૃષ્ટિ સમુચ્ચય.
પરોપકારનું સાધક એવુ જે આ યમપાલન છે તે શુદ્ધ અતરાત્મની સિદ્ધિ છે, કારણકે (તેની સનિધિમાં વૈરત્યાગ હોય છે એવું) તે સિદ્ધિનું અચિન્હ સામ છે, આ ચાથે સિદ્ધિયમ છે,
સૂક્ષ્મ રીતે જોતા સમજાશે કે પ્રત્યેક યમમાં યાગની સમગ્ર પ્રક્રિયા કઈ રીતે સકળાએલી છે !
નિયમ દ્વારા સાધકના ‘“સ્વ” સાથે સબંધ
Relation with Self
“આઠ ચાગ દૃષ્ટિ”ની સજયમાં પૂ. શ્રી યશેષિજયજી ઉપાધ્યાય કહે છે કે, “શૌચ સતાષને તપ ભલું; મનમેાહન મેરે સજાય ઇશ્વર ધ્યાન-મનમાહન મેરે નિયમ પચ ઇહાં સપજે, મનમાહન મેરે નહિ કિરિયા ઉદ્વેગ-મન માહન મેરે
યમ જીવન પર્યંત ધારણ કરવાના હોય છે. નિયમ પરિમિત કાલ પર્યંત હાય છે.
રત્ન કરડ શ્રાવકાચાર'માં કહ્યું છે કે, નિયમઃ પરિમિતકાàા યાવજ્જીવયમા પ્રીયતે!”
પ્રથમ નિયમ “શૌચ” આંતરિક શુદ્ધિ
For Private & Personal Use Only
www.jainelibrary.org