________________
યોગ સ્વાધ્યાય વિરમણ વ્રત-વીથી સંતોષ રાખી પરી સાથે ગમન નહિ કરવાનું વ્રત.
૫ સ્થૂલ પરિગ્રહ પરિમાણ વ્રત-સ્થલ પરિગ્રહને મર્યાદિત રાખવાનું વ્રત.
ત્રણ ગુણવ્રત
મૂળ ગુણની પુષ્ટિ કરનારા વતે તે ગુણવતે.
૬ દિ૫રિમાણ વ્રત-દરેક દિશામાં અમુક હદથી અધિક ન જવું તેવું વ્રત.
૭ ગોપલોગ પરિમાણ વ્રત–ભેગ અને ઉપભોગના પદાર્થોની મર્યાદા કરનારું વ્રત
૮ અનર્થ દંડ વિરમણ વ્રત-વિશિષ્ટ પ્રયજન વિના આત્મા દંડાય તેવી પ્રવૃત્તિ કરવાથી અટકવાનું વ્રત,
ચાર શિક્ષા વ્રત
જીવને સર્વવિરતિ ચારિત્રનું કે સાધુ જીવનનું શિક્ષણ આપે તે શિક્ષા વ્રત. - ૮ સામાયિક વ્રત–બે ઘડી પયત સાવધ વ્યાપારોને ત્યાગ કરવાનું વ્રત.
૧૦ દેશાવકાશિકવ્રત–વતેમાં રાખેલી છૂટની મર્યાદા કરવાનું વ્રત.
૧૧ પિષધોપવાસ વ્રત–પર્વના દિવસેએ ઉપવાસ આદિ કરવાનું વ્રત.
૧૨ અતિથિ સંવિભાગ વત-અતિથિ એટલે સાધુ, મુનિરાજ આદિને શુદ્ધ પાણી સંવિભાગ દાન કરવાનું વત.
સાધક આ દશનેગ, જ્ઞાન અને ચારિત્રગને યથાશક્તિ આચરતે ભેગ માગમાં આગળ વધે છે. જેમ કર્મના ભારથી મુક્ત બને છે તેમ તેમ વિશેષ આત્મગુણે પ્રગટ થાય છે.
આવશ્યક ક્રિયાઓમાં લેગ ભરે છે. “અવશ્ય કમ્મ આવશ્યકમ અવશ્ય કરવા રોગ્ય તે આવશ્યક.
૯૭૫ શ્રી વિશેષાવશ્યક ભાષ્યમાં કહ્યું છે કે “સાધુએ અને શ્રાવકે રાત્રિના અને દિવસના અંતે અવશ્ય કરવા ગ્ય છે, તે કારણથી આ આવશ્યક કહેવાય છે.
શ્રી નંદીસૂત્રમાં તેના છ પ્રકાર નીચે મુજબ છે.
સે કિંત આવસ્મયં? આવસ્મય છશ્વિતું પણુત્ત, ત જહા ૧ સામાઈ, ૨ ચકવીસ, ક વંદણાં, ૪ પડિકકમણું, ૫ કાઉસગ્ગ, ૬ પચ્ચકખાણું, સે ત આવયં ”
તે આવશ્યક કેવું છે? આવશ્યક છ પ્રકારનું કહેલું છે, તે આ રીતે ૧ સામાયિક, ૨ ચતુર્વિશતિસ્તવ, ૩ વંદનક, ૪ પ્રતિક્રમણ, ૫ કારોત્સગ અને ૬ પ્રત્યાખ્યાન, આ રીતે આવશ્યક કહ્યું.
વદિા સૂત્રમાં કહ્યું છે કે, આવાસણ એએણ,
સાવ જઈવિ બહુર હાઈ દુકખાણુમંત કિરિ,
કાહી અચિરણ કાલેણુ શ્રાવક સાવધ કમેને કરનારો હોવાથી ઘણા પાપોને બાંધનાર છે, તેમ છતાં આ આવશ્યક ક્રિયા વડે તે સકલ દુકાને અંત અલપ સમયમાંજ કરે છે એટલે કે તે મુક્તિને પામે છે. અને દેવઃ કૃપા ધર્મો ગુર યત્ર સાધવા શ્રાવકત્વાય કસ્તમૈં નગ્લાઘેતાવિમૂઢધી:
નેશ્વર જેને દેવ છે, દયામય ધર્મ છે, અને જ્યાં નિશે ગુરૂ તરીકે છે. તેવા શ્રાવકપણાની કયે બુદ્ધિમાન પ્રશસા ન કરે ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org