________________
ચોગ સ્વાધ્યાય પુરૂની સેવા, ભાવપૂર્વક પ્રાણી માત્રના હિતની ચિંતા એ મારાપણાની બુદ્ધિને સર્વથા ત્યાગ, એ ધર્મસિધિના સાધન છે. સદ્ધત્તણસ જુ
ભદ્રગપગઈ વિરાસનિપુણ મઈ . નયમગરઈ તહ દઢ,
-નિયવયઠિઈ વિણિ હિંડ્યો .
ધર્મની સાધના માટે આ ચાર ગુણ મહત્વના છે ૧ ભદ્રક પ્રકૃતિ, ૨ વિશેષ નિપુણ મતિ, 3 ન્યાય માગ રતિ, ૪ દૃઢનિ જવચનસ્થિતિ, ધર્મો મે કેવલજ્ઞાનિ–પ્રણીત: શરણું પરમ ચરાચરમ્ય જગતે ય આધાર પ્રકીરિંતઃ -શ્રી સિદ્ધસેનસૂરિકૃત “નમસ્કાર મહામ્ય
કેવલીભાષિત ધમ જ પરમ શરણ છે અને તેજ ચરાચર વિશ્વને આધાર છે.
ધમ, આજ્ઞા, શાસન વગેરે શબ્દો એકાથક છે.
ઉધમપદને અર્થ અતિ ગંભીર છે તે જુદા જુદા નોથી સમજવું જોઈએ.
ધમની કેટલીક વ્યાખ્યાઓ આ પ્રમાણે છે. સદ્દષ્ટિજ્ઞાનવૃત્તાનિ ધમધમેંશ્વરા વિદઃ *
શ્રી તીર્થંકર ભગવંતોએ સમ્યગદર્શન જ્ઞાન ચારિત્રને ધમ કહ્યો છે.
“આત્મનઃ પરિણામ છે, મોહક્ષોભ- વિવજિતઃ સ ચ ધર્મ !” મેહના વિકારથી રહિત આત્મ પરિણામ તે ધર્મ છે. “વરતુ સ્વરૂપંહિ, પ્રાઈમ મહર્ષય
મહર્ષિએ વસ્તુ સ્વરૂપને જ ધર્મ કહે છે.
ધર્મો હિ વસ્તુયાથાભ્યમ ? વસ્તુનું માથામ્ય સ્વરૂપ તે ધર્મ છે. “વત્યુ સહા ધમે ” વસ્તુ સ્વભાવ તે ધર્મ છે.
1 શ્રી ચિદાનંદજીએ કહ્યું છે કે, “મૂરખ કુલઆચાર,
માનત ધમ સદીવ; વસ્તુસ્વભાવ ધર્મ શુદ્ધ,
કહત અનુભવી જીવ.” સામાન્ય માણસે કુલાચાર ને ધમ માને છે. અનુભવી મહાપુરૂષ વસ્તુસ્વભાવને ધર્મ કહે છે.
કાર્ય અને કારણ Find Him Where You Are
“ધમ બિંદુમાં આગમત અનુષ્ઠાનને ધમ કહ્યો છે. તે અનુષ્ઠાન મથ્યાદિ ભાવથી સંયુક્ત હેવું જોઈએ. અનુષ્ઠાન એટલે પ્રવૃત્તિ.
ધમંબિંદુમાં એ પણ કહ્યું છે કે અનુષ્ઠાનને ઉપચારથી ધર્મ કહેવાય છે, પરમાર્થથી તે આત્મશુદ્ધિ તેજ ધમ છે. અનુષ્ઠાનથી આત્મશુદ્ધિ થાય છે. અહીં અનુષ્ઠાન તે કારણ અને આત્મશુદ્ધિ તે કાર્ય છે.
ધમ બિંદુ”માં કહ્યું છે કે “ધમ ધનના અથઓને ધન આપે છે. કામના અર્થઓને કામ (પ્રશસ્ત શબ્દાદિ ઇદ્વિયાર્થી) આપે છે અને મોક્ષના અથી ઓને મોક્ષ આપે છે.
પૂ. શ્રી હરિભદ્રસૂરિજી કહે છે કે, ધર્મ એવાપવગણ્ય પારસ્પયેણ સાધક : ?
ધમએજ પરંપરાએ મોક્ષનો સાધક છે.
ચિત્તની શુદ્ધિ અને પુષ્ટિ ધર્મ વડે થાય છે.
શાસ્ત્રકાર મહર્ષિએ કહે છે કે “રાગ દ્વેષ અને મોહરૂપ મળે જેમાંથી દૂર થયા છે અને જે પુષ્ટિ અને શુદ્ધિવાળુ છે, તે ચિત્ત ધમ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org