________________
ચાગ સ્વાધ્યાય
ઇગવીસ ગુણ સમેએ,
જોગા એયસ્સ જિષ્ણુમયે ભણિયા !
તદુજણુમ્મિ પહેમ,
તા જઇયળ જ ભણિય ॥ —ધર્મરત્ન પ્રકરણું.
એકવીશ ગુણવાળા જીવ આ ધમ. રત્નને ચેાગ્ય છે, એમ જિન મતને વિષે કહેલુ છે. તેથી તેને ઉપાર્જન કરવામાં જ પ્રથમ યત્ન કરવા જોઈએ.
તે ગુણા આ પ્રમાણે છે.
૧ અમૃદ્ર (શૂદ્ર એટલે ગંભિરતા રહિત તે બુદ્ધિની નિપુણતા રહિત હોય તેથી ધમ સાધી શક્તા નથી. અક્ષુદ્રએટલે સ્વપરના ઉપકાર કરવામાં શક્તિમાન જે હાય તે અહિં ચેાગ્ય છે.)
૨ રૂપવાન (સ`પૂર્ણ' અંગેાપાંગવાળા, પાંચે દ્રિય વડે સુંદર અને સારા સંઘયણવાળા જે હાય રૂપવાન કહેવાય છે. તેવા પુરૂષ ધર્મને દીપાવી શકે છે. તથા ધમ પાળવામાં સમય હાય છે.)
૩ પ્રાંત વડે સૌમ્ય (જે સ્વભાવથી જ સૌમ્યપ્રકૃતિવાળા હાય તે પ્રાર્ય કરીને પાપકમ'માં પ્રવત તે નથી.
૪ લેાકપ્રિય (આ લેાક અને પરલાકમાં વિરૂદ્ધ એવુ' કાય' સેવતા ન હાય તથા જ્ઞાન, વિનય અને શીળે કરીને સહિત હાય તે લેાકપ્રિય કહેવાય છે. તેથી તે ખીજા માણસને પણ તે વિષે બહુમાન ઉત્પન્ન કરે છે.)
૫ ૨ (ક્રૂર મનુષ્ય કિલષ્ટ પરિણામવાળા હાવાથી તે સભ્યપ્રકારે ધનુ આરાધન કરી શકતા નથી.)
૬ પાપભીરૂ
૭ અશા (જે અન્યને છેતરતા નથી)
Jain Education International
૮ દાક્ષિણ્યતાવાળા
૯ લજજાળુ
૧૦ યાળુ
૧૧ મધ્યસ્થ અને સૌમ્યષ્ટિવાળે
૧૨ ગુણુને રાગી ૧૩ સુથા કરનારા ૧૪ સુપક્ષ યુક્ત
૧૫ દીર્ઘદ્રષ્ટિવાળા ૧૬ વિશેષજ્ઞ
૧૭ વૃદ્ધોને અનુસરનારી
૧૮ વિનયવત
૧૯ કૃતજ્ઞ
૨૦ પરહિતકારી
૯૭૧
૨૧ લબ્ધલક્ષ્ય
અહિં જેમ એકવીશ ગુણેા દર્શાવ્યા છે, તેમ માર્ગાનુસારના પાંત્રીશ ગુણા છે,
માનવભવ પામ્યા પછી સર્વ પ્રથમ મનુષ્યત્વ કેળવવાનું છે. તે માટે સનુ હિત જેમનાં હૈયે વસ્યું છે, એવા શાસકાર ભગવ‘તાએ માર્ગાનુસારના ગુણ્ણા દર્શાવ્યા છે.
આ શુથે! જે ાતામાં પ્રગટાવે તે માનવી”
માર્ગાનુસારિપણાના ગુણે! એ માનવતાની સેાટી છે, આધ્યાત્મિક વિકાસના પાયે છે. આ ગુણુમાં વિશ્વના સવ નીતિ શાસ્ત્રાનું સત્ત્વ સમાએલુ છે. આ ગુણેાનું મહત્વ કાઇ આધ્યુ. ન કે, આ ગુણુાની ઉપેક્ષા કરીને કોઈ ચેાગના માગે પ્રયાણ કરવાનુ દુઃસાહસ ન કરે.
ધમની પ્રાપ્તિ માટે તથાભવ્યત્વ વગેરેને પકાવવાના માગ' “પંચસૂત્ર”માં આ પ્રમાણે દર્શાવ્યે છે.
ધ પ્રવેશની ચાવી Human Fundamentals
પૂ. શ્રી ચિરંતનાચાય' ‘પ’ચસૂત્ર’માં
For Private & Personal Use Only
www.jainelibrary.org