________________
ચાગ સ્વાધ્યાય
નષ્ટ થઈ બીજાને નષ્ટ કરવાના સૌભવ છે, તેમજ ધર્મની હીણપત પણ સ*ભવે છે. મેલના માર્ગ
Path of Spiritual Transmutation એ માગ છે. એક ઉધ્વ મુખી, બીજો અધામુખી. એક પરિધિથી કેન્દ્ર પ્રત્યે જવાના (Spiral), બીજે માત્ર પરિધિ પર વર્તુળાકાર ઘુમવાને! (circle).
ભેદવિજ્ઞાન કે વિવેકજ્ઞાન આ અને માર્ગોને સ્પષ્ટ કરે છે. ચેતન અને જનું વાસ્તવિક પૃથકત્વ દર્શાવે છે. ચેતનની સક્રિયતા અને જડની નિષ્ક્રિયતાનું દર્શન ઉઘાડે છે.
ચેતનત્વની ચરમપ્રાપ્તિ ઉર્ધ્વમુખી માગમાં છે. અધેામુખી વર્તુળાકાર ભ્રમ ણુમાં નહિ. એક માગ પ્રકાશપુંજની તરફ લઈ જાય છે. બીજો માર્ગ' સર્વોચ્છાદક ઘનાંધકાર તકુ. માનવીના પેાતાના પર નિભર છે કે તે ક્યા માગ સ્વીકારે ! ચેતનત્વને ગુમાવીને જડત્વના કે જડત્વને મીટાવીને પૂર્ણ જીવનના ?
એક માગસ સ્વભાવની સહજ સ્ફૂરણાને છે. બીજો માગ ગાઢ અહંકારની અવાસ્તવિક ભ્રમણાના છે. એક માગ સ્વભાવને પ્રગટાવવાના છે. બીજો માગ અધકારમાં પડયા રહેવાના છે.
એક માગ પ્રેમને, સનના છે. બીજો માગ અપ્રેમને, વિધ્વંસને છે.
એક માગ અસિ ને, અભયના, અમૃતને, આત્મજાગૃતિના છે. બીજો માગ હિંસાના, ભયને, વિષના, ગાઢ મૂર્છાના છે.
જો માનવી અપસ્થાયી ભાગે પલેાગમાં વ્યસ્ત રહી ચિરસ્થાયી ભાવાન પ્રકાશથી ર થતા જાય તે તેને માગ જીવનને
Jain Education International
૯૬૯
નહિ, મૃત્યુના છે.
જો માનવી માનવભવને સાર્થક કરવા ચૈત્રના માર્ગે પ્રયાણ કરશે તેા જાણું ગુણાનું આંતર રસ્ય તેની સામે ઉઘડશે, નિસગનું સહજ પ્રભુત્વ તેને પ્રાપ્ત થશે અને વિચારભાવની પ્રધાનતા પ્રમાણિત કરતે, આ મહામનીષિ પરાપ્રકૃતિના પ્રાંગઝુમાં પહોંચીને સમગ્ર (Totality)ના દ્રષ્ટા અને નિય'તા બનશે.
આધ્યાત્મ વિકાસના આ પરમ પરિમાણુ (Ultimate Dimension)માં દેશકાળનુ કાઇ બધન નથી. એવી કાઇ સીમ! નથી જ્યાં પહોંચીને આગળના અવકાશ ન હાય! પ્રકાશની, જ્ઞ!નની રેખાને રૂંધતા જયાં કાલપ્રવાહ અટકતા હૈય!
માનવ મનની જેમ સમગ્રની પણ કોઈ સીમા નથી. તત્ત્વની જેમ આત્માને પણ દેશકાળનું કોઇ અ’ધન નથી.
ચાગ-માગના પ્રવાસીને અ`તર પ્રકાશના અવસર અવશ્યઆવે છે. જ્ઞાનની ધારા ક્રમશ : સવ કઇ આલેકિત કરે છે. પરિણામે સત્યને ગૂઢ તત્ત્વમેધ પ્રગટે છે. અહિં પહેાંચીને સાધક સવના પ્રાણ સ્વરૂપ એ જ્ઞાનાત્પાદિની શક્તિના ઉગમ સ્થાનને શેાધે છે, જે સ' કઈનુ કાણુ કહેવાય છે.
અહિંથી પ્રારંભ થાય છે, જા પ્રભાવથી મહાભિનિષ્ક્રમણ અને લેાકાલેકને આલોકિત કરનાર મહાપ્રકાશ પ્રત્યે મહાપ્રયાણુ 1
પ્રકાશના આ પથ માક્ષના માગ છે. નિષ્કંલક નિરામાધ' આનદસ્વસ્વભાવજન્મ । વતિ ગિના માક્ષ વિપક્ષ' જન્મ સતતે -સાના વ. માત્ર નિષ્ણક છે, સ્વ સ્વભાવથી ઉત્પન્ન
For Private & Personal Use Only
www.jainelibrary.org