________________
ગ સ્વાધ્યાય
જેમ પ્રચંડ પવનથી ગાઢ વાદળાની ઘટાઓ વીખરાઈ જાય છે તેમ રોગના પ્રભાવથી ઘણું પાપ હોય તો પણ તેને નાશ થઈ જાય છે. ક્ષિતિ વેગ: પાપાની, ચિરકાલાજિતા પિ પ્રચિતાનિ યશૈધાંતિ, ક્ષણુદેવાશુભૂલણિ
ઘણા સમયથી એકઠા કરેલ લાકડા એને પ્રબળ અગ્નિ એક ક્ષણવારમાં બાળીને ભસ્મ કરી શકે છે તેમ ઘણું કાળથી પિદા કરેલા કમેને, પાપને ચોગ ક્ષય કરે છે.
યોગ વડે પાપ કર્મો ભસ્મ થાય છે, વેગ વડે પુણ્ય પ્રગટે છે. પેગ વડે મિક્ષ પ્રાપ્તિના સર્વ સાધને પ્રાપ્ત થાય છે, યોગ વડે આત્મગુણે પ્રકાશે છે.
પૂર્ણ માનવતા પ્રાપ્ત કરી સ્વરૂપ જ્ઞાન પ્રગટાવવા જેઓ ઈચ્છતા હોય તેમને રોગ સાધના અવશ્ય કરવી પડશે.
પ્રયોગસિદ્ધ વિજ્ઞાન Spirituality in the Test Tube
ગ વિજ્ઞાન પ્રગ સિદ્ધ વિજ્ઞાન છે તેમાં જે વાતનું વિવરણ છે તે સર્વ અનુભવ ગમ્ય છે.
થાનને અનુભવ જેવા જેવા પ્રકારનો જે જે મહાપુરૂષોને થયે તેવા તેવા પ્રકારે તેમણે તેનું વર્ણન કર્યું છે.
આજે પણ જે કઈ સાઘક તે પ્રકારે અભ્યાસ કરી શકે તે તેને તે પ્રકારને અનુભવ અવશ્ય પ્રાપ્ત થશે.
પુસ્તક વાંચી જવા માત્રથી ચગની સમજણ પ્રાપ્ત થતી નથી. પુસ્તક વડે યેગને વિષય પરિચય પણ શક્ય નથી. પુસ્તકો યોગ માગને નકશો Road Map નહિ પણ માગના નામનું પાટીયું sign
Board માત્ર છે.
કેઈ પણ વિષયને સાંભળવા કે વાંચવા માત્રથી સાધન વિધિનું યથાર્થજ્ઞાન થતું નથી.
જીવનના વ્યવહારમાં સુગ્યપણે આ જ્ઞાનને પ્રવેગ કરવા માટે સાધનવિધિની સમજણ એવા અનુભવીએ પાસેથી પ્રાપ્ત કરવી જોઈએ કે જેમને આ તાવને જીવનના આચરણમાં મૂકી વ્યવહાર દશામાં લાવી તેની સફળતા પોતાના જીવનમાં પ્રત્યક્ષ કરી હોય. આવા અનુભવીએ યથાર્થ ભાવથી, પૂર્ણભાવથી જીજ્ઞાસુને સહજપણે સમજાવી શકે છે અને શીખવી શકે છે.
અનેક સાધકે આધ્યાત્મિક વિકાસ માટે ભિન્નભિન્ન અનુષ્ઠાન કરતા છતાં તેમાંના ઘણાને ઇચ્છાનુસાર ફલપ્રાપ્તિ થતી નથી તેનું કારણ તે દિશામાં ગ્ય માગ દશનનો અભાવ છે.
ગુરૂની અનિવાર્ય આવશ્યકતા Total Surrender to God and Guru
યેગ સાધના અત્યંત કઠિન છે. કેગના આરંભ માટે સાધકે પિતામાં યોગ્યતા કેળવવી જોઈએ. સર્વ પ્રથમ શ્રદ્ધા, વિશ્વાસ અગત્યના છે. ત્યાર પછી આત્મશુદ્ધિની તાલાવેલી, કમથી મુક્ત થવાની ઝંખના, આમત્વની ઉત્ક્રાંતિની ઈચ્છા જોઇશે. આ બંનેની સાથે આત્મસમર્પણ અનિવાર્ય છે.
ગ સાધના માટે જેના અંતરાત્મામાંથી અવાજ ઉઠતે ન હોય એ કે મનુષ્ય આ માર્ગ ઉપર ન આવે. આ માર્ગ ઉપર અંત સુધી ચાલવાની જેની તેયારી ન હોય તે કૃપા કરીને એગ સાધના શરૂ ન કરે.
ગ સંબંધી કંઈ પણ સાધન સુગ્ય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org