________________
સભ્યત્વાદિ પુષ્ટિ સંગ્રહ ૧૬ દોષ ઉત્પાદનના, ૧૬ ઉદ્દગમના, ૧૦ એષણુના, એવું ૪૨ દેષ વિશુદ્ધ આહાર લીએ, સમસ્ત ઇન્દ્રિય દમે, સંસારેન રમે, ૨૨ પરિષહ સહે, નવકપે વિહરતા રહે છે સાધુ સંસાર થકી ઉપરાંઠા [અળગા ચાલે, ભવ્યજીવને મુકિત સુખ હેલા માત્રમાં આપે, જે મુનીશ્વર તણા ૨૭ ગુણ ધરે [તે કેવા? વતષક ધરે, પાંચ ઇન્દ્રિય નિગ્રહે, ભાવસત્ય, કરણસત્ય, ક્ષમા, નિર્લોભતા, યકત યિાકરણ, મનવચન, કાયનિરોધ. કાયવક (રક્ષણ) સંયમ( રમણ) શીતાદિ વેદના સહન, મરણાંત ઉપસર્ગ સહે, એ ૨૭ ગુણ યુકત હોય) એવા શાંત-દાંત-કાંત, વૈરાગ્યના સમુદ્ર સાહસિક શિરોમણી, ગુણવંત માંહી અગ્રેસર, સજન સદાપ્રસન્ન, જીવલેકના બાંધવ, કુગતિરૂપી સમુદ્રના શેષણહાર, કેવળધરા, ઝજુમતિ, વિપુલમતિ, મૃતધર, ક્ષીરાસી, સંભન્નસ્તત, કઠબુદ્ધિ, ચારણશ્રમણ, વૈક્રિય, પદાનુસારિણી, આશિવિષા, આકાશ ગામિની, બહુરૂપિણું, અક્ષીણ મહાનસીલબ્ધિ આદિ ૨૮ લબ્ધિના ધરનારાં, મેહ, માયા લાભ, સ્નેહના પ્રતિબંધ ખંડિયા, મહંત, ઉત્તમ સાપુરૂષના ચિન્હને પોતે આચરણ કરી હર્ષ ઉપજાવે, પંચ પ્રકારે વિષય, ૧૮ કષાય ૯ નોકષાય અને ઘરબાર, કુટુંમ્બ પરિવાર, હર્ષ, વિષાદ, જેણે મુનીશ્વરે સવ પરહિયે, સર્વ સંગ પરિત્યાગ કરી મોક્ષમાર્ગ સાધે, બિહુ પ્રકારે યતિધમ-શ્રાવક ધમ બોલે તીન રત્ન જ્ઞાન દર્શન ચારિત્ર ધરે, ચાર વિકથા છાંડે, પાંચ નિંદ્રા ટાળે, પાંચ સમિતિ, પાંચ મહાવ્રત, પાંચ સ્વાધ્યાય, પાંચ જ્ઞાન આરાધે, પંચ પરમેષ્ઠિ યાતા. પંચમગતિને માટે ઉત્કંઠીયા, અનેક દેવતા, મનુષ્ય તિર્યંચના કીધાં ઉપસગ સહે છે બાદ છ અત્યંતર એ બારે પ્રકારે તપ કરે, ક્ષમાના ભંડાર ધર્મના હિંગ, પુણ્ય કરી પવિત્ર ગાત્ર, સૂમ-બાદ સવ જીવની રક્ષા કરે, આતં રૌદ્ર દયાન દૂરિ છાંડે, ધર્મધ્યાન-શુકલ ધ્યાન ધરતાં સવસહ સમ તૃણુ-મણિ, સમ લેપ્ટ–કાંચન, વાસી ચંદન કલપસમાન અને સમ શત્રુ મિત્ર, પરબ્રહ્મ સ્વરૂપ ભાવતા કૃષ્ણકાતિ ધરતા જિસ્ય અરિષ્ટ રત્ન શ્યામવણું ગજેન્દ્ર, કાજલવાન, સજલમેઘ, કૃષ્ણરાજી વિમાન તિરસ્યા શ્રી સાધુગરૂઆ સત્તર ભેદે સંયમ સેવતાં, સંસાર માગ રૂંધતા, પાંચ ભરત, ઐરવત' મહાવિદેહ પંદર ક્ષેત્ર માંહી જે સાધુ તે “નમેલેએ સવ્વસાહૂણું પદ્દમા રહે છે. તેમને મારો નમસ્કાર હો,
એસો પંચ નમુકકા આ પરમેષ્ટિ કિસ્સો છે? એ પાંખડી જમણે પાસે નીલાડને કાનની વચ્ચે રાતી પીળી કાંતિ ધરતા દયાયે.
સવ–પાવપણાસણે એણી જપે અનંતાનંત ભાવ પ્રતિસાત વ્યસન સેવીયા. પંદર કર્માદાન પિષીયા, મિથ્યાત્વ પ્રવર્તાવીયા, અધમ કરવે કરી શ્રી જિન ધમની અવહેલના કીધી, પકાય અનેક યંત્ર જોહર કરી બ્રહવત ખંડીવઈ, તનેહાર-જિદ્વાર ન કરવી. દાનને અણુદેવે, ભાવના ન સેવે સાહસ લાખ-કેટી-અનતભવે કમ બાંધીયા તે કસ્યા છે? જ્ઞાનાવરણ પાંચ ભેદે, તેની ઉત્કૃષ્ટી સ્થિતિ ૩૦ કડાકોડી સાગરોપમ પ્રમાણુ જિયું, ચક્ષુ આગળ પડ, તીયું, જ્ઞાનાવરણીય પહેલું જાણવું, બીજું દર્શનાવરણીયના નવ ભેદ, ૩૦ કેડાછેડી સાગર ઉત્કૃષ્ટ સ્થિતિ, પ્રતિહાર સરિખું ત્રીજું નીયમ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org