________________
૯૫૬
સજ્જન સન્મિત્ર
(તા પણ) તે એક સિદ્ધને (સુખને) અનંતમે ભાગે ન આવે એવા સિદ્ધનાં સુખ આકાશે ન માય. સિદ્ધ થયા, બુદ્ધ થયા, ચૌઢરાજને પારે સમય સમય પ્રત્યે અનંતાનંત સુખ ભાગવતા, જે સિદ્ધ રકતકાન્તિ ધરતા જિમ્યું ઉગતા સૂર્ય', હિંગુળનાવણુ, દાડિમ જાસુલનું ફુલ અશ્વગુજારગ, નિષધપવત, રકતેાપલ, કમલ, મરકતરન ચાળનારગ, *કુનારાળ, ચુના સહિત તંખાળ, ઈસી રક્તવર્ણે સિદ્ધની પાંખડી ધ્યાઇએ.
સંસ્થાન, સઘયણુ, વણુ', ગંધ, રસ, ૫શ', જે સિદ્ધને રહ્યા નથી, ૪૫ લાખ યાજન પ્રમાણ મુક્તિશિલા ઉપર ચેાજનના ૨૪ મા ભાગમાં અવસ્થાન કરતાં શરીર રહિત કેવળ તેજઃ પુંજાકાર, શૈલેાકયના સાર એવા સિદ્ધો ‘નમા સિદ્ધાણું” એ પદમાં રહ્યા છે તેને મારા નમસ્કાર હા !
‘નમા આયરિયાણ” મારા નમસ્કાર શ્રી આચાર્ચાને હા, જે શ્રી આચાય. પવિધ આચાર પરિપાળે, રાગદ્વેષ અંગથકી ટાળે, સકલ સિદ્ધાન્ત સૂત્રના અથ ને જાણે, ભવ્યજીવ પ્રતિબધી માગે આણે, ભરહિત, છત્રીશ ગુણસહિત(તે છત્રીશ ગુણ-પાંચ ઇન્દ્રિયને સ`વરે નવ બ્રહ્મચય'ની વાડમાં વસે ધ, માન, માયા લાભ ૪ કષાય પરિહરે, સવ' પ્રાણાતિપાત વિરમણુવ્રત, સવ મૃષાવાદ વિશ્મણુ વ્રત, સવ પરિગ્રહ વિરમણ વ્રત, એ પાંચ મહાવ્રત ધરે ઈર્યાસમિતિ આદિ અષ્ટ પ્રવચન માતા પરિપાલે, એ ૩૬ ગુણ ધારે) શુદ્ધ પ્રરૂપક, જ્ઞાનક્રિયા, સયમના આધાર, શ્રી જિનશાસન સાધાર સકલ-વિદ્યા-નિધાન યુગ પ્રધાન ગુણુગણુ રત્નાકર, મહિમા મહાધિ, અતિશય સમુદ્ર, મહાગીતા, જ્ઞાનપરમાથ' શ્રી સુરિમંત્ર સ્મરણ કર તત્પર, શ્રી સૂરિવર, તેઢુનાવણુ-જિસ્ચે તપાવ્યુ` સુવણ', હરિદ્રાના ર'ગ, આઉલનું ફુલ, હરિયાલના વાન, પરિપક્વ સહકારનું ફૂલ, શિખરી પત, પીતવણુ રત્ન, તિસ્યાશ્રી આચાય પીળી કાંતિ ધરતા, ‘નમો આયરિયાણ’ઇણીપદે શ્રી આચાય ને મારા નમસ્કાર ડૉ. નમ। ઉવજઝાયાણુ' પદથી મારો નમસ્કાર ઉપાધ્યાયને હાજો. શ્રી ઉપાધ્યાય દ્વાદશાંગ સિદ્ધાંત ભણે (તે કયાં ? શ્રી આચારાંગ' આદિ અગીયાર અંગ તથા ‘રાજપ્રશ્ન આદિ ૧૨ ઉપાંગ ૧૪ પૂત્ર' (તેમાં) પહેલું પૂવ જે 'આડી સહિત હાથી જેવડા મશીને પૂજ કીજે, તેટલે ઘાળી ઉત્પાદ' પૂત્ર લખાય, બીજું ‘આગ્રાયણી પૂર્વ એવા એ હાથી પ્રમાણ મશી હાય (ત્યારે લખાય) ત્રીજી' ચાર હાથી પ્રમાણુ (મશીથી) એમ ઉત્તરોત્તર વધતાં ૧૪ મું લેાકબિંદુસાર લખતાં (૮૧૯ર હાથી પ્રમાણુ મશીના ઢેર કીજે તે લિખાય.) એ ૧૪ પૂર્વને ધરે તથા કુશલાનુંબંધ, આઉર પચ્ચક્ખાણુ, મરણુ વિધિ; ઇત્યાદિ દશ પયન્ના, ૪ મૂલસૂત્ર, છ છે, એ સિદ્ધાંત શિષ્યાને ભણાવે અને પાતે શુભે', જે ઉપાધ્યાય (પાતે) ગુણે કરી આચાય પદ્મ ચૈાગ્ય, નિવિકાર, વિદ્યાનાસત્રકાર શ્રી ઉપાધ્યાય તેહને વધુ', જિસ્ચે પાંચીરત્ન, નીલપત વસ‘ત માસે વનખંડ, અશેાકવૃક્ષ, નીલાષલકમલ, નીલા નગીનાના વીજો, મેઘ ઉઠે મેદની, નવે અંકુરે નીલવર્ણ તિસ્યા ઉપાધ્યાય નીલ કાંતિએ કરી ક્રીપ્તિવંત હુંતા. ના ઉવજઝાયાણું' એ પદમાં શ્રી ઉપાધ્યાયને માશ નમસ્કાર રહા !
નમા લેાએ સજ્જસાહૂણુ" લેકમાંહો સવ' સાધુને મારા નમસ્કાર હા! જે સાધુ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org