________________
સમ્યક્ત્વાદિ પુષ્ટિ સગ્રહ
ખૂણે, એ રીતે પ`દા પૂરાય, ૮૦૦૦૦ પાવડીયાં ચિહું પાસે ત્રણ ત્રણ પાળે એ પ્રમાણે ૧૨ પાળ, અપૂર્વ તેારણ, કળાકૃત સમવસરણ માંહી ત્રિભુવન લક્ષ્મી સહિત અતર ગ વેરી રહિત, વિશ્વાધીશ પરમ જગદીશ સુવણુ મયી કમળે એઠા, સમસ્ત જીવરાશિ દીઠા, યેાજન ગામિની વાણી, સવ‘ભાષાનુંસાણિી, અનંત દુઃખ નિવારિણી, સકલ-સૌખ્યકારિણી ઈસ્તી વાણીએ ચિહું મુખે (ચડું પ્રકારે પરમેશ્વર ધર્મોપદેશ દેતા, કેવળજ્ઞાન ધરતા, ચૌદ રાજલેાકના મસ્તક ઉપર ૪૫ લાખ ાજન પ્રમાણ મુક્તિ શિલા તીઢાં પુર્હુતા અનંત ખલ, અનંત ગુણુ, અનત જ્ઞાન, પુરુષમાંહી ઉત્તમોત્તમ એવા જિનનું જે નામ તેને નામ અરિહંત કહીએ, જે ત્રિભુવનમાંહી શ્રી વીતરાગની મૂતિ તેને સ્થાપનાઅરિહત કહીએ, જે શ્રી શ્રેણીકાદિ મહાપુરૂષો (ભાવી) તીકર પદવી ચેગ્ય જીવ તે દ્રવ્ય અરિહ ́ત કહીએ, જે વિહરમાન પરમેશ્વર શ્રી સીમ‘ધરસ્વામી પ્રમુખ તીથ કરી તે ભાવ રિહંત હીએ. એહુવા જે અરિહંત અન તાનત હુઇ અને થશે અને થઈ રહ્યા છે. તેહનું ધ્યાન' પચવણું' અષ્ટદલ કમલરૂપે ધ્યાઈએ તે પરી સાંભળેા
નાભિકમળે, તિહાં કમળનું નાળ, તિહુાંથી (નાભિથી) વૃદ્ધિ પામી બ્રહ્મ પ્રદેશે વિકાસ પામ્યું, અરિહ‘ત શ્વેતવણુ જિસ્મુ: મુક્તાફેલના હાર, જિમ વૈતાઢય પર્યંત, જિમ પૂર્ણિમાના ચંદ્ર, જિમ ક્ષીરસમુદ્રનું ફીજી, જિમ સ્ફટિકરત્ન, જિસી સિદ્ધશિલા (નમ ળ, જિસ્મુ* શ્વેત આતપત્ર (છત્ર), જિસ્યા ઐરાવણ ગજેન્દ્ર, જિમ દેવદૃષ્ય વજ્ર, જિક્ષ્યા દક્ષિણાવત શ’ખ, જિલ્યુંકામધેનુ ધ, તિસ્યા પરમેશ્વર નિર્માળ, દુષ્ટાષ્ટકમ ૧૫૮ પ્રકૃતિ રહિત, ઈસ્યા ઉજજવળ અર્હંત જે જગન્નાથ આકાશની પરે નિરાલખ, પૃથ્વીની પરે સવસહ, મેી પરે નિષ્રપ, સમુદ્રની પરે ગંભીર ચ'દ્રમાની પરે સૌમ્ય, સૂર્યની પરે તપ તેજ, સિંહની પરે અક્ષેશભ્ય ખાવના ચ'દનની પરે શીતલ, વાયુની પરે અપ્રતિબદ્ધ, ભારપક્ષીની પરે અપ્રમત, જગત્પ્રય વક્રુતિક, મહામુનીશ્વરને ધ્યાવવા ચાગ્ય કેવળજ્ઞાને કરી ત્રિભુવન દિનકર ઈંસ્યાશ્રી વીતરાગ રહે ‘નમા અરિહંતાણુ’ એ પ૪માં તેમને મારા નમસ્કાર હા.
'નમાસિદ્ધાણુ” એ પદ્મથી મારા નમસ્કાર શ્રી સિદ્ધોને હા ! જે સિદ્ધો સિદ્ધાંતે ૧૫ ભેદે કહ્યા છે (૧) તીથ કર સિદ્ધ-શ્રી ઋષભદેવાદિ(ર) અતીથ‘કર સિદ્ધ-પુંડરિકગણુધરાદિ (૩) તીથ સિદ્ધ-મરુદેવામાતા (પ) ગૃહસ્થ લિંગે સિદ્ધ-શ્રી ભરતેશ્વરાદિ (૬) અન્યલિંગેસિદ્ધ-વલ્કલચિરી (૭) સ્વલિંગસિદ્ધ-અનેક સાધુએ (૮) સ્ત્રીલિંગસિદ્ધ— આમાં ચંદનબાલાદ (૯) પુરૂષ લિંગસિદ્ધ-અનત પુરૂષા (૧૦) નપુંસક લિંગસિદ્ધ-ગાંગેય (૧૧) પ્રત્યેક બુદ્ધસિદ્ધ-કરકડુ (૧૨) સ્વયં બુદ્ધસિદ્ધ (૧૩) બુદ્ધ એધિતસિદ્ધ (૧૪) એકસિદ્ધ (૧૫) અનેકસિદ્ધ જિહાં એક સિદ્ધ છે. તિાં અનંતા સિદ્ધો રહેલા છે. તે શરીર રહિત, સપૂણુ જ્ઞાન-દશન ચારિત્ર ધરતા કેવળજ્ઞાને કરી સર્વ જીવના ભેદાનુભેદ જાણતા, અન`ત ગુણુ-અન`ત બળ-અન`ત વીય` સહિત જન્મ-જા-મચ્છુ-રાગશાક-વિચાગ–આધિ-વ્યાધિ પ્રમુખ સકલ દુ:ખ થકી મુક્ત ઇન્દ્ર-ઉપેન્દ્રાદિ સવ દેવતાના સુખ અને ચક્રવતી આહિઁ મનુષ્યના સુખ તે એકત્રિત કીજે, તે (પડ અનત ગુણુ કીજે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org