________________
૯૫૪
સજજન સન્મિત્ર મુળ મારગ સાંભળે છનને રે, કરીવૃત્તિ અખંડ સન્મુખ, મૂળ. નેય પુજાદિની જે કામના, નેય હાલું અંતરભવ દુઃખ. મુળ. ૧. કરી જેજે વચનની તુલનારે, જે શોધીને જીન સિદ્ધાંત. મુળ. માત્ર કહેવું પરમારથ હેતુથી રે, કેઈ પામે મુમુક્ષુ વાત. મુળ ૨. જ્ઞાન, દર્શન, ચારિત્રની શુદ્ધતારે, એકપણે અને અવિરૂદ્ધ, મુળ. જીન મારગ તે પરમાર્થથી રે, એમ કહ્યું સિદ્ધાંતે બુધ. મુળ ૩. લિંગ અને ભેદે જે વતનારે, દ્રય દેશકાળાદિ ભેદ. મુળ. પણ જ્ઞાનાદિની જે શુદ્ધતા, તે તે ત્રણે કાબે અભેદ. મુળ. ૪. હવે જ્ઞાન દર્શનાદિ શબ્દને, સંક્ષેપ સુણે પરમાર્થ. મુળ. તેને જોતાં વિચારી વિશેષથી રે, સમજાશે ઉત્તમ આત્માથે મુળ ૫. છે દેહાદિથી ભિન્ન આતમારે ઉપગી સદા અવિનાશ. મુળ એમ જાણે સદગુરૂ ઉપદેશથી રે, કહ્યું જ્ઞાન તેનું નામ ખાસ મુળ, ૬. જે જ્ઞાન કરીને જાણીયું રે, તેની વરતે છે શુદ્ધ પ્રતીત. મુળ. કહ્યું ભગવંતે દશન તેહને રે, જેનું બીજું નામ સમક્તિ મુળ. ૭. જેમ આવી પ્રતીતિ જીવીની રે, જાણે સર્વે થી ભિન્ન અસંગ. મુળ. તે સ્થિર સ્વભાવ તે ઉપજે રે, નામ ચારિત્ર તે અણલિંગ. મુળ ૮. તે ત્રણે અવેદ પરિણામથી રે, જ્યારે તે તે આત્મારૂપ. મુળ. તેહ મારગ જીનન પામી રે, કિવા પામ્યુ તે નિજ સ્વરૂપ. મુળ. ૯. એવાં મુળ જ્ઞાનાદિ પામવા રે, અને જવા અનાદિબંધ. મુળ. ઉપદેશ સદગુરૂનો પામ રે, ટાળી સ્વછંદને પ્રતિબંધ. મુળ. ૧૦. એમ દેવજી ભાખીયું રે, મોક્ષમારગનું શુદ્ધ સ્વરૂપ. મુળ. ભવ્યાજના હિતને કારણે રે. સંક્ષેપે કહ્યું સ્વરૂપ. મુળ. ૧૧. નમસ્કારના અર્થની ભાવના અને નમસ્કાર બાલાવબોધ
શ્રી શંખેશ્વર-પાર્શ્વનાથાય નમઃ નમો અરિહંતાણું મારો નમસ્કાર શ્રી અરિહંતને હ! જે શ્રી અરિહંત ભગવતે ૩૪ અતિશય સહિત ૩૫ વચનાતિશય પરિકલિત, ૧૮ દેષ અદ્વષિત-તે ૧૮ દે અનુક્રમે ૫-અંતરાય, હાસ્યાદિષટક, કામ, મિથ્યાત્વ, અજ્ઞાન, નિદ્રા, અવિરત, રાગ અને દ્વેષ) અષ્ટ મહાપ્રાતિહાય સહિત. (તે પ્રાતિહાર્યો) (૧) બાર ગુણું ઉચું અશોક વૃક્ષ, (૨) કુસુમની વૃષ્ટિ (૩) પરમેશ્વરની વાણી જન લગી ગુહરી ગાજે () ૨૪ જેડા ' ચામર ઢળે (૫) ચાર સુવર્ણમય સિંહાસન (૬) પૂર્વ વિભાગે ૧૨ આદિત્ય થકી અધિક તેજે કરી ભામંડળ ઝળહળે ૭) મસ્તક ઉપર (આકાશમાં) દેવદુંદુભિ વાજે અને (૮) ઉપર ઉપર ત્રણ ત્રણ છત્ર એવંકારે ચાર દિશામાં ૧૨ છત્ર ધરાવે, એ આઠ પ્રાતિહાય યુક્ત) ત્રણ ગઢ, તેમાં પહેલે ગઢ રનમય અને મણમય કોશીસાં બીજો ગઢ સુવર્ણમય અને રત્નમય કાંગરા, ત્રીજે ગઢ રજતમય અને સુવર્ણમય કોશીસાં હય, સુવર્ણમય ભૂપીઠ બાંધીયું. ઉધેબીટે પંચવણી કુલના પગર બાર પર્ષદા પૂરાય તે કેવી? સાધુ વૈમાનિક દેવી અને સાધવી, એ ત્રણ પર્ષદા આગ્નેય ખૂણે રહે તિષ ભવનપતિ, વ્યંતર, એ ત્રણેના દે નૈનત્ય ખૂણે રહે. તિષી, ભવનપતિ અને વ્યક્તર, એ ત્રણેની દેવીઓ વાયવ્ય ખૂણે રહે અને વૈમાનિક દે, પુરૂષ અને મનુષ્યની સ્ત્રીઓ, એ ત્રણ ઇશાન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org