________________
સમ્યકત્વાદિ પુષ્ટિ સંગ્રહ
૯૫૩ શકયા નહીં પણ તે શ્રી ભગવાન જે તે સ્વરૂપને અન્ય વાણી તે શું કહે! અનુભવ ગોચર માત્ર રહ્યું તે જ્ઞાન જે. અપૂવ. ૨૦. એહ પરમપદપ્રાપ્તિનું કયું સ્થાન મેં, ગજાવગરને હાલ મને રથરૂપ જે તેપણ નિશ્ચય રાજચંદ્ર મનને રહ્યો, “પ્રભુ આજ્ઞાએ” થાશું તેજ સ્વરૂપ જે. અપૂવ. ૨૧
અમૂલ્ય તત્વવિચાર (હરિગીત છંદ) બહુ પુણ્યકેરા પુંજથી, શુભ દેહ માનવને મળે, તેયે અરે ! ભવચક્રને, આંટે નહિ એક્કે ટળ્ય, સુખ પ્રાપ્ત કરતાં સુખ ટળે છે, લેશ એ ક્ષે લહેક ક્ષણ ક્ષણ ભયંકર ભાવમરણે, કાં અહે રાચી રહે ? ૧. લક્ષમી અને અધિકાર વધતાં, શું વધ્યું તે તે કહો? શું કુટુંબ કે પરિવારથી, વધવાપણું એ નય ગ્રહ; વધવાપણું સંસારનું, નરદેહને હારી જ; એને વિચાર નહીં અહો ! એક પળ તમને હ !!! ૨. નિર્દોષ સુખ નિર્દોષ આનંદ, યે ગમે ત્યાંથી ભલે, એ દિવ્ય શકિતમાન જેથી, જંજીરેથી નીકળે; પર વસ્તુમાં નહિ મૂંઝ, એની દયા મુજને રહી; એ ત્યાગવા સિદ્ધાંત કે, પશ્ચાતદુઃખ તે સુખ નહીં. ૩. હું કેણુ છું? કયાંથી થયો? શું સવરૂપ છે મારુ ખરુ? કોના સબંધે વળગણ છે? રાખું કે એ પરિહરુ? એના વિચાર વિવેકપૂર્વક, શાંત ભાવે જે કર્યા તે સર્વ આત્મિજ્ઞાનનાં, સિદ્ધાંતતવ અનુભવ્યાં. ૪. તે પ્રાપ્ત કરવા વચન કેનું, સત્ય કેવળ માનવું? નિર્દોષ નરનું કથન માને, “તેહ? જેણે અનુભવ્યું; રે! આત્મ તારઆત્મ તારે ! શીધ્ર એને ઓળખે સવાલ્મમાં સમદષ્ટિ ઘો; આ વચનને હદયે લખે. ૫.
ઈચછે છે જે જોગી જન, અનંત સુખ સ્વરૂપ; મુળ શુદ્ધ તે આત્મપદ, સંગી જીનસ્વરૂપ. ૧. આત્મ સ્વભાવ અગમ્ય તે, અવલંબન આધાર જીનપદથી દર્શાવિયે, તેહ સ્વરૂપ પ્રકાર. ૨. જનપદ નિજ પદ એકતા, ભેદભાવ નહિ કેય; લક્ષ થવાને તેહને, કહ્યાં શાસ્ત્ર સુખદાઈ ૩. જીન પ્રવચન દુગમ્યતા, થાકે અતિમતિમાન; અવલંબન શ્રી સદ્દગુરૂ, સુગમ અને સુખ ખાણું. ૪. ઉપાસના જીન ચરણની, અતિશય ભકિત સહિત; મુનિજન સંગતિ રતિ અતિ, સંયમ ગ ઘટિત. ૫. ગુણપ્રદ અતિશય રહે, રહે. અંતમુખ ચગ; પ્રાપ્તિ શ્રી સદ્દગુરૂવડે, જીનદશન અનુયોગ. ૬. પ્રવચન સમુદ્રબિંદુમાં, ઉલસી આવે એમ; પૂર્વ ચૌદની લબ્ધિનું, ઉદાહરણ પણ તેમ. ૭. વિષય વિકાર સહિત જે, રહે મતિના ગ; પરિણામની વિષમતા, તેને યોગ અગ. ૮. મંદ વિષયને સરળતા, સહ આજ્ઞા સુવિચાર, કરૂણા કમળતાદિ ગુણ, પ્રથમ ભૂમિકા ધાર. ૯. રયા શબ્દાદિક વિષય, સંયમ સાધન રાગ; જગત ઈષ્ટ નહિ આત્મથી, મધ્ય પાત્ર મહાભાગ. ૧૦. નહિ તૃષ્ણા જીવ્યા તણી, મરણ યોગ નહિ મોક્ષ; મહા પાત્ર તે માગંના, પરમ યોગ છત લેભ. ૧૧, આવ્યે બહુ સમદેશમાં, છાયા જાઈ સમાય; આવ્યું તેમ સ્વભાવમાં, મન સ્વરૂપ પણ જાય.૧. ઉપજે મોહ વિકલ્પથી, સમત આ સંસાર અંતર્મુખ અવક્તા, વિલય થતાં નહિ વાર. ૨.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org