________________
જન સન્મિત્ર તેના બે ભેદ ૨૦(૩૦ કે ડાકેડી સાગર સ્થિતિ, મધુલિત. ખગધારા સાદ્રશ જાણવું, ચેથું મેહનીયકમ ૭૦ કડાકોડી સાગરોપમ પ્રમાણ, તેના ૨૮ ભેદ મદિરા સરિખું જીવને પરાભવે. પાંચમું આયુકર્મ ચિહું ભેદ તેની તેત્રીસ સાગર પ્રમાણ સ્થિતિ હડિસમાન. છઠું નામકર્મ, તેહના ૧૦૩ ભેદ. ૨૦ કેડીકેડી સાગર પ્રમાણ સ્થિતિ, ચિત્ર (કાર) સમાન, સાતમું ગોત્રકમ તેના બે ભેદ ૨૦ કડાકોડી સાગર પ્રમાણ કુંભકાર સરિખું, આઠમું અંતરાયકમ ૩૦ કડકડી સાગર સ્થિતિ, તેના પાંચ ભેદ, ભંડારી સરિખું એવા કમ સ્કૃષ્ટ બદ્ધ, નિધત્ત, નિકાચિત, તે કર્મની પ્રકૃતિ કેટલી? બંધ ઉદય, ઉદીરણા, સત્તા તે ચિહું પ્રકારે છે. તે પ્રકારે ૧૫૮ પ્રકૃતિના બંધ સબલ તે પાપ જીવને મોહ તે છે. સઘળાય પાપને ફડણ હાર છે. એ પદની પાંખડી જમણા કાન પાછલ કેટ વરચે પીલી નીલી કાંતિ ધરતા ધ્યાઈએ, વલી એવાં પંચ પરમેષ્ટિ કર્યું વતે ? '
“મંગલાણં ચ સવેસી પઢમં હવઈ મંગલ!” સર્વ માંગલિક છે, પ્રથમ માંગલિક ઘણા બોલાય, દધિ, દૂર્વા, સિદ્ધાક્ષ, અક્ષત, વિવાહ ઉત્સવ પ્રકરણ, બિંબ પ્રતિષ્ઠા, પ્રાસાદ, સાધુ, સાધર્મિક-વાત્સલ્ય, સંઘવી પદ, એવાં માંગલિક માંહી શ્રી નવકાર ઉત્કૃષ્ટ માંગલિક છે, એ પાંખડી ડાબા કાન પાછળ કેટ વચ્ચે નીલી કાલી કાંતિ ધરતા થાઈએ, જિમ પર્વતમાંહી મેરૂ પર્વત, ગજેન્દ્રમાંહી ભદ્રજાતિય, સમુદ્રમાંહી સ્વયંભૂરમણ સમુદ્ર, દેવમાંહી શ્રી વીતરાગ દેવ, ગ્રહગણમાંહી ચન્દ્રમા, સરોવરમાંહી માનસરોવર, સવ આભરણમાંહી મુકટપ્રધાન, અને તીર્થમાંહી શ્રી સિદ્ધક્ષેત્ર, વૃક્ષમાંહી કલ્પવૃક્ષ, કુસુમમાંહી ચંપક, ૨તીમાંહી રંભા, વાંજીત્રમાંહી ભંભા, પર્વમાંહી પર્યુષણ પર્વ, વ્રત માંહી શીલવ્રત, સમાંહી અમૃત, તિમ મંત્રમાંહી નવકાર મંત્ર, રાજાધિરાજ જેહને પ્રભાવે શાકિની, ડાકિની, ભૂત, પ્રેત, પિશાચ, ઝાટિંગ, મેગા વ્યંતર, યક્ષ રાક્ષસ, સિંહ, વ્યા, અષ્ટાપદ, સર્પ, પ્રમુખનો ભય ફિટ, અશ્ચિના, ઠાકુરના. વૈરિના ઈહ લેકના ભય, પર લોકે નરકના નિગોદના, તિય“ચના દુઃખ હીનજાતિ, હીનકુલ, દારિદ્રય, દૌભાંગ્ય, સર્વ રોગને શમાવ
હાર, સમસ્ત વાંછિત, રાજઋદ્ધિ, ભાગ સંયોગ, પરિવાર ધન ધાન્યની પ્રાપ્તિ જે મંત્રથી હય, જેવાં છે તે પામે એ પાંખડી કાલી-રાતી કાંતિ-ધરતી દીપે.
શ્રીનવકાર નવપદ, આઠ સંપદા, અડસઠ અક્ષર–પ્રમાણ તેમાંહી ૭ અક્ષર ભારે, ૬૧ અક્ષર હળવા જાણવા ઈશ્યા શ્રી પંચ પરમેષ્ઠિ મહામંત્ર માંહી આકાશ ગામની વિધા, સુવર્ણસિદ્ધિ, રૂપસિદ્ધિ, રસસિદ્ધિ. છે. ઈસ્યું અટ દલકમલ મન-વચન-કાય સહિત ભાવે એક નવકાર ગુણે, લાખ નવકાર ગુણ્યાનું ફલ પામે, ઈ શ્રી પંચ પરમેષ્ટિ મહામંત્ર નવકાર જે જીવ સમરઇ, ધ્યાયઈ, ચિંતવઈ સદૈવ નિરંતર આરાધઈ, તે જીવ સંસાર માંહી ન ભમઈ અને સકલ વાંછિત સિદ્ધિ ફળ પામઈ. ઈતિ નવકાર બાલાવબેધ.
“શ્રી જૈન ધામીક શિક્ષણ સેસાઇટી”
જે વિદ્યાર્થીઓને હજારેના ઇનામોદ્વારાએ ધાર્મીક શિક્ષણને પ્રચાર કરે છે, અને પાયાના શિક્ષણથી છેક સુધીનું શિક્ષણ આપે છે તે સંસ્થાને યાદ કરી મદદ કરો.
લી. સેક્રેટરીએ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org