________________
સમત્વાદિ પુષ્ટિ સંગ્રહ ઉપાય તે ઉદય ઉદય સદ્દભાગ્ય. ૯૬.
૬. સમાધાન–સદગુર ઉવાચ: પાંચે ઉત્તરની થઇ, આમા વિષે પ્રતીત થાશે મોક્ષે પાયની, સહજ પ્રતીત એ રીત. ૯૭. કમભાવ અજ્ઞાન છે, મેક્ષભાવ નિજવાસ અંધકાર અજ્ઞાનસમ, નાશે જ્ઞાન. પ્રકાશ. ૯૮ જે જે કારણ બંધનાં, તેહ બંધને પંથ; તે કા૨ણ છેદક દશા, મોક્ષપંથ ભવઅંત, ૯. રાગ, દ્વેષ, અજ્ઞાન એ, મુખ્ય કર્મની ગ્રંથ; થાય નિવૃત્તિ જેહથી, તેજ મેક્ષને પંથ. ૧૦૦. આ ની સત્ ચિતન્યમય, સર્વાભાસ રહિત; જેથી કેવળ પામીએ, મોક્ષપંથ તે રીત. ૧૦૧. કમ અનંત પ્રકારનાં, તેમાં મુખ્ય આઠતેમાં મુખ્ય મેહિનિય, હણાય તે કહું પઠ. ૧૦૨. કમ મેહિનિય ભેદ બે, દશન ચારિત્ર નામ; હણે બોધ વીતરાગતા, અચૂક ઉપાય આમ, ૧૦ રૂ. કર્મબંધ કોધાદિથી, હણે ક્ષમાદિક તે પ્રત્યક્ષ અનુભવ સર્વને, એમાં શું સંદેહ? ૧૦૪. છેડી મત દર્શન તો આગ્રહુ તેમ વિક૯૫; કહ્યો માગ આ સાધશે, જન્મ તેહના અ૫. ૧૦૫. પદનાં ઔશ્ન તે, પૂછયા કરી વિચાર; તે પદની સર્વાગતા, મેક્ષમાગ નિરધાર. ૧૦૬.
જાતિ વેષને ભેદ નહિ, કહ્યો માગ જે હોય; સાધે તે મુકત લહે, એમાં ભેદ ન કેય. ૧૦૭. કષાયની ઉપશાંતતા, માત્ર મેલ અભિલાષ; ભાવે ખેદ, અંતર દયા, તે કહીએ જિજ્ઞાસ. ૧૦૮. તે જિજ્ઞાસુ જીવને, થાય સદ્ગુરુધ; તે પામે સમકિતને, વતે અંતરધ. ૧૦૯ મત દશને આગ્રહ તજી, વતે સદ્દગુરુલક્ષ લહે શુદ્ધ સમકિત તે, જેમાં ભેદ ન પક્ષ. ૧૧. તે નિજ સ્વભાવને, અનુભવ લક્ષ પ્રતીત, વૃત્તિ વહે નિજભાવમાં, પરમાર્થે સમકત. ૧૧૧. વર્ધમાન સમકિત થઈ, ટાળે મિથ્યાભાસ; ઉદય થાય ચારિત્રને. વીતરાગપદ વાસ. ૨૧૨. કેવળ નિજસ્વભાવનું, અખંડ વતે જ્ઞાન કહીએ કેવળ જ્ઞાન તે, દેહ છતાં નિર્વાણ. ૧૧૩. કે2િ વર્ષનું સ્વપ્ન પણ, જાગ્રત થતાં સમાય; તેમ વિભાવ અનાદિનો, જ્ઞાન થતાં દૂર થાય. ૧૧૪. છૂટે દેહાધ્યાસ તે, નહિ કતાં તું કમં; નહિ ભોકતા તું તેહને, એજ ધમને મમ. ૧૧૫. એજ ધર્મથી મિક્ષ છે. તું છે મોક્ષસ્વરૂપ અનંત દશન જ્ઞાન તું, અવ્યાબાધ સ્વરૂપ. ૧૧૬. શુદ્ધ, બુદ્ધ, ચૈતન્યઘન, સ્વયંતિ સુખધામ; બીજું કહીએ કેટલું? કર વિચાર તે પામ. ૧૧૭. નિશ્ચય સર્વે જ્ઞાનીને, આવી અત્ર શમાય; ધરી મૌનતા એમ કહી, સહજ સમાધિમાંય. ૧૧૮.
શિષ્ય બાધબીજ પ્રાપ્ત કથન સદ્દગુરુના ઉપદેશથી, આવ્યું અપૂર્વ ભાન; નિજપદ નિજમાંહી લહ્યું, દૂર થયું અજ્ઞાન. ૧૧૯. ભાસ્ય નિજસ્વરૂપ તે, શુદ્ધ ચેતનારૂપ; અજર અમર, અવિનાશી ને, દેહાતીત સ્વરૂપ. ૧૨૦. કર્તા ભકતા કમનો વિભાવ વતે જ્યાંય; વૃત્તિ વહી નિજભાવમાં, થયે અકર્તા ત્યય. ૧૨૧. અથવા નિજ પરિણામ જે, શુદ્ધ ચેતનારૂપ કતાં ભકતા તેહને, નિર્વિકલપસ્વરૂપ. ૧૨૨. મિક્ષ કહ્યો નિજ શુદ્ધતા, તે પામે તે પંથ; સમજાવ્ય સંક્ષેપમાં, સકળ માગ નિગ્રંથ. ૧૨૩. અહો! અહો ! શ્રી સદ્દગુરુ, કરુણાવિધુ અપાર; આ પામર પર પ્રભુ કર્યો, અહો ! અહે! ઉપકાર. ૧૨૪, શું પ્રભુચરણ કને ધરું, આત્માથી સૌ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org