________________
૯૪૨
સજ્જન સન્મિત્ર
૩. સમાધાન—સદ્ગુરુ વાચ
હાય ન ચેતન પ્રેરણા. કાણુ ગ્રહે તે કમ? જડસ્વભાવ નહીં પ્રેરણા, જુઓ વિચારી મમ'. ૭૪. ચેતન કરતું નથી નથી થતાં તેા કમ', તેથી સહજ સ્વભાવ નહિં, તેમજ નહિ જીવધ. ૭૫. કેવળ હાત અસગ ો, ભાસત તને ન કેમ? અસંગ છે ૫૨માથથી, પણ નિજાને તેમ. ૭૬. કર્તા ઇશ્વર કાઇ નહિ, ઇશ્વર શુદ્ધ સ્વભાવ; અથવા પ્રેરક તે ગણ્ય, પશ્વર દોષ પ્રભાવ. ૭૭. ચેતન જો નિજ ભાનમાં, કર્યાં આપ સ્વભાવ; વતે નહિ નિજ ભાનમાં, કર્યાં કમ-પ્રભાવ. ૭૮. ૪. શકા-શિષ્ય ઉવાચ:
જીવ કેમ કર્યાં કહેા, પણ ભેાક્તા નહિ સેાય; શું સમજે જડ ક્રમ કે, ફળ પરિણામી હોય. ૭૯. ફળદાતા ઇશ્વર ગણ્યે, ભેાક્તાપણું સધાય; એમ કહ્યુ ઇશ્વરતણું, ઈશ્વરપણું જ જાવ. ૮૦. ઈશ્વર સિદ્ધ થયા વિના, જગત્ નિયમ નહિ હોય; પછી શુભાશુભ ક્રમ'નાં, ભ્રામ્યસ્થાન નહિ કાય! ૮૧.
૪. સમાધાન-સદ્ગુરુ ઉવાચ :
ભાવકમ નિજકલ્પના, માટે ચેતનરૂપ; જીવવીય'ની સ્ફુરણા, ગ્રહણ કરે જધૂપ. ૮૨. ઝેર સુધા સમજે નહીં, જીવ ખાય ફળ થાય; એમ શુભાશુભ કમ'નુ', ભક્તાપણું જણાય. ૮૩. એક રાંક ને એક નૃપ, એ આદે જે ભેદ; કારણ વિના ન કાય તે, તેજ શુભાશુભ વેદ્ય, ૮૪. ફળદાતા ઇશ્વરતણી, એમાં નથી જરૂર; કમ`સ્વભાવે પરિણામે, થાય ભાગથી દૂર. ૮૫. તે તે ભાગ્ય વિશેષનાં, સ્થાનક દ્રવ્ય સ્વભાવ; ગહન વાત છે શિષ્ય આ, હુી સ ંક્ષેપે સાવ ૮૬.
૫. શંકા-શિષ્ય ઉવાચ:
કર્યાં, ભેસ્તા જીવ હૈ, પણ તેના નહિ મેક્ષ; વીત્યેા કાળ અન`ત પણ, વર્તમાન છે દોષ, ૮૭. શુભ કરે ફળ ભાગવે, દેવાદિગતિ માંય; અશુભ કરેનરકાદિ ફળ, કમ રર્હુિતન કયાંય. ૮૮, ૫. સમાધાન-સદ્ગુરુ ઉવાચ :
જેમ શુભાશુભ ક પદ, જાણ્યાં સફળ પ્રમાણુ; તેમ નિવૃત્તિ સફળતા, માટે મોક્ષ સુજાણુ. ૮૯. વીત્યે કાળ અનત તે, કમ શુભાશુભ ભાવ; તેડુ શુભાશુભ છેદતાં ઉપજે મેાક્ષસ્વભાવ. ૯૦. દેહાર્દિક સયાગના, આત્યંતિક વિયેાગ; સિદ્ધ મેાક્ષ શાશ્વતપદે, નિજ અન ત સુખભેગ, ૯૧.
૬. શંકા-શિષ્ય ઉવાચ :
હાય કદાપિ મેક્ષપદ, નહિ અવિધ ઉપાય; કાં કાળ અનંતનાં, શાથી છેદ્યાં જાય ?૨. અથવા મત દર્શન ઘણાં, કહે ઉપાય અનેક તેમાં મત સાચા કયે, અને ન અહુ વિવેક. ૯૩. કયી જાતિમાં મેાક્ષ છે, કયા વેષમા મેાક્ષ; એના નિશ્ચય ના બને, ઘણા ભેદ એ દોષ. ૯૪. તેથી એમ જણાય છે, મળે ન મેાક્ષ ઉપાય; જીવાદિ જાણ્યા તા, શા ઉપકાર જ થાય ૯૫. પાંચે ઉત્તરથી થયું, સમાધાન સર્વાંગ, સમજુ' મેક્ષ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org