________________
૪
સજ્જન સન્મિત્ર
તે, અવળા લે નિર્ધાર. ૨૨, ચાય મતાથી તેઢુને, થાય ન આતમલક્ષ; તેહ મતાથી લક્ષા, અહીં કહ્યાં નિપક્ષ. ૨૩.
મતાથી લક્ષણ
માહ્મત્યાગ પણું જ્ઞાન નહિ, તે માને ગુરુ સત્ય; અથવા નિજકુળધમ'ના, ગુરુમાં જ મમત્વ. ૨૪. જે જિન દેહ પ્રમાણુ ને, સમવસરણાદિ સિદ્ધિ; વન સમજે જિનવું, રાકી રહે નિજબુદ્ધિ. ૨૫. પ્રત્યક્ષ સદ્ગુરુ યેાગમાં, તે દૃષ્ટિ વિસુખ; અસદ્ગુરુને દઢ કરે, નિજ માનાથે મુખ્ય. ૨૬. દેવાદિ ગતિ ભંગમાં, જે સમજે શ્રુતજ્ઞાન; માને નિજ મત વેષના, આગ્રહ મુક્તિનિદાન. ૨૭. લહ્યું સ્વરૂપ ન વૃત્તિનું, ગ્રહ્યું વ્રત અભિમાન; ગ્રહે નહીં પરમાથ ને, લેવા લૌકિક માન. ૨૮. અથવા નિશ્ચય નય ગ્રહે, માત્ર શબ્દની માંય; લેાપે સદ્બદ્ધારને, સાધન રહિત થાય. ૨૯. જ્ઞાનદશા પામે નહીં, સાધનદશા ન કાંઈ; પામે તેના સ`ગ જે, તે ખૂડે ભવમાંહિ ૩૦. એ પણ જીવ મતાથ'માં, નિજ માનાદિકાજ, પામે નહિ પરમાથ ને, અન અધિકારીમાંજ. ૩૧. નહિ કષાય ઉપશાંતતા, નહીં અતર વૈરાગ્ય, સરળપણું ન મધ્યસ્થતા, એ મતાથીઁ દુર્ભાગ્ય. ૩૨. લક્ષણ કહ્યાં મતાથીનાં, મતાથ જાવા કાજ; હવે કહું આત્માથીનાં, આત્મ-અથ' સુખસાંજ. ૩૩. આત્માથી લક્ષણ
આત્મજ્ઞાન ત્યાં મુનિપણું, તે સાચા ગુરુ હોય; ખાકી કુળગુરુ કલ્પના, આત્માર્થી તે નડિ જોય. ૩૪. પ્રત્યક્ષ સદ્ગુરુ પ્રાપ્તિના ગણ્ ૫૨મ ઉપકાર; ત્રણે ચોગ એકત્વથી, વર્ત' આજ્ઞાધાર. ૩૫. એક હોય ત્રણ કાળમાં, પરમાર્થને પથ; પ્રેરે તે પરમાને, તે વ્યવહાર સમંત. ૩૬. એમ વિચારી અ‘તરે, શોધે સદ્ગુરૂયેગ; કામ એક આત્મ'નુ', ખીજે નહિં મન રાગ. ૩૭, કષાયની ઉપશાંતતા, માત્ર મેક્ષ અભિલાષ; ભવે ખેદ પ્રાણીયા ત્યાં આત્માથ'નિવાસ. ૩૮. દશા ન એવી જ્યાંસુધી, જીવ લહે નહિ ોગ્ય; માક્ષમાગ' પામે નહીં, મટે ન અંતર રાગ. ૩૯. આવે જયાં એવી દશા, સદ્ગુરુમેધ સુદ્ધાય; તે એધે સુવિચારણા, ત્યાં પ્રગટે સુખદાય, ૪૦. યા પ્રગટે સુવિચારશુા, ત્યાં પ્રગટે નિજ જ્ઞાન; જે જ્ઞાને ક્ષય માહુ થઈ, પામે પદ નિર્વાણુ. ૪૧. ઉપજે તે સુવિચારણા, મેક્ષમાગ સમજાય; ગુરુશિષ્ય સ’વાદથી, ભાખુ ષટપદ આંહિ. ૪૨.
ષપદનામકથન
આત્મા છે,’ તે ‘નિત્ય છે,' છે કર્માં નિજકમ''; છે ભાક્તા, વળી મેાક્ષ છે,' ‘માક્ષ ઉપાય સુષમ’' ૪૩. ષસ્થાનક સક્ષેપમાં, દર્શીન પણ તેહ; સમજાવા પરમાને, કહ્યાં જ્ઞાનીએ એહુ. ૪૪.
૧. શંકા-શિષ્ય ઉવાચ:
નથી દૃષ્ટિમાં આવતા, નથી જણાતું રૂપ, ખીજે પણ અનુભવ નહીં, તેથી ન જીવસ્વરૂ૫. ૪૫. અથવા દેહુજ આતમા, અથવા ઇન્દ્રિય પ્રાણ; મિથ્યા જુદો માનવેા, નહીં જુદું. એધાણુ. ૪૬. વળી જે આત્મા ચાય તે, જણાય તે નહિ કેમ?
જણાય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org