________________
સમ્યકતાદિ પુષ્ટિ સંગ્રહ
છઠું પદ -તે “મેક્ષનો ઉપાય છે. જે કદી કમબંધ માત્ર થયા કરે એમ જ હોય તે તેની નિવૃત્તિ કેઈ કાળે સંભવે નહીં, પણ કમબંધથી વિપરીત સવભાવવાળાં એવાં જ્ઞાન, દર્શન, સમાધિ, વૈરાગ્ય, ભકત્યાદિ સાધન પ્રત્યક્ષ છે. જે સાધન પ્રત્યક્ષ છે. જે સાધનના બળે કમબંધ શિથિલ થાય છે, ઉપશમ પામે છે, ક્ષીણ થાય છે. માટે તે જ્ઞાન, દર્શન, સંયમાદિ મેક્ષ પદના ઉપાય છે.
શ્રી જ્ઞાની પુરૂષોએ સમ્મદશનના મુખ્ય નિવાસભૂત કહ્યાં એવાં આ છ પદ અત્રે સંક્ષેપમાં જણાવ્યા છે.
આત્મસિદ્ધિ શાસ્ત્ર
જે સ્વરૂપ સમજ્યા વિના, પાયે દુઃખ અનંત; સમજાવ્યું તે પદ નમું. શ્રી સદ્દગુરુ ભગવંત. ૧. વર્તમાન આ કાળમાં, મોક્ષમાર્ગ બહુ લેપ વિચારવા આમાથીને, ભાગે અન્ન અગોય. ૨. કોઈ યિાજડ થઈ રહ્યા, શુષ્ક જ્ઞાનમાં કેઈ; માને મારગ મેક્ષને, કરુણા ઉપજે છે. ૩. બાહા ક્રિયામાં રાચતા, અંતરભેદ ન કાંઇ; જ્ઞાનમાર્ગ નિષેધતા, તેહ ક્રિયાજડ આંહિ. ૪. બંધ મોક્ષ છે ૯૫ના, ભાખે વાણું માંહિ; વતે મહાવેશમાં, શુષ્કજ્ઞાની તે આંહિ. પ. વૈરાગ્યાદિ સફળ છે, જે સહ આતમજ્ઞાન; તેમજ આતમજ્ઞાનની, પ્રાપ્તિતણાં નિદાન. ૬. ત્યાગ-વિરાગ ન ચિત્તમાં, થાય ને તેને જ્ઞાન; અટકે ત્યાગ વિરાગમાં, તે ભૂલે નિજ ભાન. ૭. જ્યાં જ્યાં જે જે એગ્ય છે, તહાં સમજવું તે; ત્યાં ત્યાં તે તે આચરે, આમાથી જન એહ. ૮. સેવે સદગુરુ ચરણને, ત્યાગી દઈ નિજ પક્ષ પામે તે પરમાથને, નિજ પદને લે લક્ષ. ૯. આત્મજ્ઞાન સમદશિતા, વિચરે ઉદયપ્રગ; અપૂર્વવાળું પરમકૃત, સદગુરુ લક્ષણ યોગ્ય. ૧૦. પ્રત્યક્ષ સદ્દગુરુ સમ નહીં, પરોક્ષ જિન ઉપકાર; એ લક્ષ થયા વિના, ઉગે ન આત્મવિચાર. ૧૧. સદ્દગુરુના ઉપદેશવણ, સમજાય ન જિનપ સમજ્યાવણ ઉપકાર છે, સમયે જિનસ્વરૂપ. ૧૨. આત્માદિ અસ્તિત્વનાં, જેહ નિરૂપક શાસ્ત્ર પ્રત્યક્ષ સદ્દગુરુ ભેગ નહીં, ત્યાં આધાર સુપાત્ર. ૧૩. અથવા સદ્દગુરુએ કહ્યાં, જે અવગાહન કાજ; તે તે નિત્ય વિચારવાં, કરી મતાંતર ત્યાજ. ૧૪. રેકે જીવ સ્વછંદ તે, પામે અવશ્ય મોક્ષ. પામ્યા એને અનંત છે, ભાખ્યું જિન નિર્દોષ. ૧૫. પ્રત્યક્ષ સદગુરુ યોગથી. સ્વછંદ તે રોકાય; અન્ય ઉપાય કર્યા થકી, પ્રાયે બમણું થાય, ૧૬. સ્વછંદ, મત આગ્રહ તજી, વતે સદ્દગુરુલક્ષ; રામક્તિ તેને ભાખિયું, કારણ ગણી પ્રત્યક્ષ. ૧૭, માનાદિ શત્ર મહા, નિજ છે કે ન મરાય, જાતાં સદ્દગુરુ શરણમાં, અ૫ પ્રયાસે જાય. ૧૮ જે સદ્દગુરુ ઉપદેશથી, પામ્ય કેવળજ્ઞાન; ગુરુ રહ્યા છસ્થ પણ, વિનય કરે ભગવાન. ૧૯. એ માગ વિનયત, ભાખે શ્રી વીતરાગ; મૂળ હેતુ એ માગનો, સમજે કોઈ સુભાગ્ય. ૨૦. અસદ્દગુરુ એ વિનયન, લાભ લહે જે કાંઈ, મહામહિની કમથી, બૂડે ભવજળ માંડી. ૨૧. હેય મુમુક્ષુ જીવ તે, સમજે એહ વિચાર; હેય મતાથી જીવ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org