________________
દીક્ષા આપવાના વિધિ]
૩૫
*
યિક આદિ ઉચ્ચયુ હોય તેને તેા · સર્વવિરતિસામાયિકાદિ જ ’ ઉચ્ચરાવે. તે પછી પૂર્વની ૬ જેમ જયવીયરાય સુધી ચૈત્ય(દેવ)વન્દન કરાવે. તે પછી ગુરૂ પાતાના મન્ત્રથી (એટલે સૂરિ મન્ત્ર-પાઠકમન્ત્ર કે વર્ષોં માનવિદ્યાથી) વાસને મન્ત્રીને શિષ્યને ખમાસમણુ દેવરાવીને તેને મુખે ‘મમ પવ્વાવેહ, મમ વેસ' સમપેહ' અર્થાત્ મને દીક્ષા આપે!! મને સાધુ વેષ સમર્પણુ કરા ! એમ વિનન્તિ કરાવે. ત્યાર પછી આચાર્ય આસનેથી ઉભા થઈને શ્રીનમસ્કારમહામન્ત્ર (ત્રણ વાર) ગણવા પૂર્વક પૂર્વ સન્મુખ કે ઉત્તરસન્મુખ રહીને એઘાની ઢસીએ શિષ્યની જમણી આજુ રહે તેમ એઘાને પકડીને ‘યુવૃત્તિ ૬ ’ અર્થાત્ ‘સારી રીતે સ્વીકાર કરા ! ’ એમ ખેલતા શિષ્યને એધાનું અને સાધુવેષનું સમર્પણ કરે, શિષ્ય પણ ‘ઈચ્છ” કહીને ઈશાનનિર્દેશામાં જઇને આભરણુ–અલકાર વિગેરે ઉતારે અને ગૃહસ્થવેષના ત્યાગ કરે. (મુણ્ડન કરાવી સ્નાનાદિક ક્રિયા કરી સાધુવેષને ધારણ કરી) પુનઃ આચાર્યની પાસે આવીને વન્દન (ખમાસમણુ) દઇને ચ્છિકારિ ભગવન્ મમ મુણ્ડાવેહ, સવિરઈસામાઇય મમ આવેહ’ અર્થાત્ હે ભગવન્ ! આપની ઇચ્છાનુસાર મારૂં મુણ્ડન કરો અને મને સપાપના ત્યાગ રૂપ સામાયિક ઉચ્ચરાવો ! એમ ખેલીને દ્વાદશાવત્ત વન્દન કરે (વાંદાં દે) પછી ગુરૂ-શિષ્ય અને સર્વવિરતિસામાયિકના આરેાપણુ માટે સત્તાવીસ શ્વાસેાચ્છવાસને (સાગરવરગંભીરા સુધીનેા) કાયાત્સગ કરે, પારીને ઉપર પ્રગટ લાગસ્સ ખેલે. તે પછી લગ્નવેલા આવે ત્યારે આચાય ઉભા થઇને ત્રણ વાર નમસ્કારમન્ત્રને ગણીને શ્વાસ અંદર લેતા (ઉચ્છ્વાસ પૂર્ણાંક) શિષ્યના મસ્તકેથી ત્રણ અઢ્ઢાળીઓ એટલે ઘેાડા કેશની ત્રણ ચપટી લે. અર્થાત્ ત્રણ ચપટીથી ઘેાડા થાડા કેશ લઈ શિષ્યના મસ્તકે લાચ કરે. લાચ કરીને શ્રીનમસ્કારમન્ત્ર પૂર્વક ત્રણવાર સામાયિકસૂત્ર ખેલે-ઉચરાવે, ત્યારે શુદ્ધપરિણામથી ભાવિત અને સામાયિક ઉચ્ચરવાથી પેાતાને કૃતાર્થ માનતા શિષ્ય પણુ ઉભા ઉભા જ ગુરૂ ખેલે તેમ તેની સાથે સામાયિકસૂત્રને મનમાં ખેાલે. તે પછી ગુરૂ જો પહેલાં વાસને સંક્ષેપથી મન્યેા હોય તે અહીં વિસ્તારથી મન્ત્ર અને ચતુર્વિધશ્રીસદ્ધને વાસ આપે, તે પછી શિષ્ય પ્રથમ ખમાસમણુ દેવાપૂર્વક ‘ ઇચ્છકારિ ભગવન્ તુમ્હે અહં સમ્યક્ત્વસામાયિક
ગરૂડ—પેાતાની સન્મુખ જમણેા હાથ ઉભેા કરી તેની ટચલી આંગળી વડે ડાબા હાથની ટચલી આંગળી પકડીને બે હાથ નીચલી તરફ ઉલટાવી દેવાથી ગરૂડમુદ્રા થાય. આ મુદ્રાદ્વારા દુષ્ટથી રક્ષા માટે મન્ત્રકવચ કરાય છે.
પદ્મ—અવિકસિત કમળપુષ્પના આકારે બન્ને હથેળીએ ભેગી કરી વચ્ચે કર્ણિકાના આકારે એ અફૂગુઠા સ્થાપવાથી પદ્મમુદ્રા થાય. આ મુદ્રા પ્રતિષ્ઠા (સ્થાપના) માટે કરાય છે,
મુગર—ખે હથેળી એક ખીજાથી ઉલટી જોડીને આંગળીએ ગુંથવી અને હથેળીએ પેાતાની સન્મુખ સુલટાવવી, એથી મુદ્દગરમુદ્રા થાય તે વિનવિધાતાથે કરાય છે.
કર્—મૂળમાં ‘ જરા ચ’ પાઠ ઢાવાથી અમે કરમુદ્રા એ અ કર્યાં છે, પણ કરમુદ્રા જાણવામાં નથી. એટલે અ-જલિમુદ્રા સમજી તેનું સ્વરૂપ લખીએ છીએ. ચત્તા બે હાથની આંગળીએ કંઇક વાળીને બે હાથ જોડવાથી ખાખાના આકારે અલિમુદ્રા થાય. તેનાથી પુષ્પારાપણાદિ આરાપણ થાય છે. (ચાણુકલિકા ભા-૧)
૪૬-૪ સંગ્રહ ભાષાન્તર ભા. ૧ લા ની આવૃત્તિ ખીજી પૃષ્ઠ ૧૪ માં કહ્યા પ્રમાણે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org