________________
品
Jain Education International
સમર્પણ
માતાની જેમ જેએએ મને વિવિધ હિતશિક્ષા આપીને સયમની રુચિ પ્રગટાવી, વિવિધ ચિંતા કરીને ગૃહસ્થાશ્રમનાં બંધના તેડાવ્યાં, પિતાની જેમ પૂ પ્રેમથી પારમેશ્વરી પ્રત્રજ્યાનું પ્રદાન કર્યું, આત્માની પુષ્ટિને કરનારૂં જ્ઞાન–ક્રિયારૂપ પથ્ય ભાજન આપીને મારૂં પાલન-પોષણ કર્યુ. અને એ રીતે જેઓના પુણ્ય પ્રસાદથી માલકની જેમ હું કંઇક ભાંગ્યું તૂટયુ' ખેલતા થયા, હાલતા ચાલતા થયે। અને લખતા-વાંચતા થયા, તે પરમેાપકારી ક્ષમાસાગર પૂજ્ય ગુરૂવર્યાંના પદ્મપંકજમાં પ્રણામ કરીને તેઓના જ ઉપકારરૂપ આ એક પુષ્પ તેઓશ્રીના કરકમળમાં
અર્પણ કરતાં આજે
આનદને
અનુભવ
કરૂં છું....
卐
E
For Private & Personal Use Only
E
www.jainelibrary.org