SearchBrowseAboutContactDonate
Page Preview
Page 594
Loading...
Download File
Download File
Page Text
________________ જિનકલ્પનું સ્વરૂપ, ગ્રન્થના ઉપસ’હાર અને પ્રશસ્તિ] પર ઉત્તમ પ્રાણિઓ ધમ સાંભળવા આવે છતાં તેએની દાક્ષિણ્યતા ન કરે. નિરપેક્ષયતિ નિશ્ચે એષણા વિગેરેના કારણ વિના કાઇની સાથે ન ખેલે, કારણ કે ‘એક, બે શબ્દો–વાકયો વિગેરે અમુક પ્રમાણમાં જ બેલે' એમ શાસ્ત્રમાં કહેલું છે. સદા એટલે રાત્રે અને દિવસે અપ્રમત્ત હાય, અર્થાત્ નિદ્રા વિગેરે પ્રમાદ ન સેવે, તથા બાહુલ્યાત્ એટલે પ્રાયઃ (બહુધા) કાઉસગ્ગ મુદ્રાએ ઉભા રહે, કેાઈ વેળા જિનકલ્પિક વિગેરે બેસે તે પણ નિયમાં ઉત્કટુક (ઉભડક) બેસે, આસન ઉપર ન બેસે. કારણ કે–તેને ઔધિક ઉપકરણ (આસન) હેાય જ નહિ. તથા શુભધ્યાન એટલે ધર્માં ધ્યાન વગેરેમાં એક તાન રહે, તાન’ એટલે ચિત્તનેા પ્રસાર તેને એકાગ્ર હાય, તાત્પર્ય કે ધર્મ ધ્યાનમાં જ એક માત્ર એકાગ્રતા (ઉત્તરશત્તર ચિત્તની સ્થિરતા) હાય. તથા સંસૃષ્ટ, અસ ંસૃષ્ટ, એ એ એષણાઓ છેાડીને શેષ ‘ઉષ્કૃતા, અલ્પāપા, ઉગૃહીતા, પ્રગૃહીતા અને ઉજિઝતધર્મા, એ પાંચ એષણાઓથી ભિક્ષા ગ્રહણ કરે. તાત્પર્ય કે ઉદ્ધૃતાદિ પાંચ પૈકી કાઈ એ એષણાઓના અભિગ્રહ કરીને એક એષણાથી ભેાજન અને બીજીથી પાણીને ગ્રહણ કરે. એવી ભિક્ષા કચાંથી લે ? તે જણાવે છે કે પેાતે ગામ વિગેરે જે ક્ષેત્રમાં રહે તેના સ્વબુદ્ધિથી છ ભાગ કલ્પીને છ દિવસમાં જુદા જુદા એક એક ભાગમાંથી ભિક્ષા ગ્રહણ કરે. તથા નિયત એટલે ત્રીજા પ્રહરે નિયતકાળે જ ગમન કરે એટલે સંચરે. કહ્યુ` છે કે-ભિક્ષા અને વિહાર (૫થે ચાલવું) એ ત્રીજા પ્રહરમાં જ કરે.' દિવસના તુ એટલે ચાથા પ્રહરે તે અવસ્થિત (સ્થિર) રહે, અર્થાત્ હેાય ત્યાં ઉભા રહે. (એ રીતે નિરપેક્ષ યતિધર્મની મર્યાદા છે, એમ સંબધ સમજવા.) હવે આ ધની પ્રરૂપણાના ઉપસ’હાર કરે છે કે મૂહમ્”“ સંક્ષેપાનિરપેક્ષાળાં, યતીનાં ધર્મ કૃતિઃ । અસ્તુપ્રમેવનો, મનોવિધાતાઃ ।।૧૮।” મૂળના અ-કષ્ટકારી પાલન કરવાનું હાવાથી અતિ ઉગ્ર (કઠાર) કને પણ ખાળવામાં સમર્થ એવા નિરપેક્ષ સાધુઓના ધર્મ અહીં એ રીતે સ ંક્ષેપથી કહ્યો. ટીકાના ભાવાજિનકલ્પિક વિગેરે (ગચ્છવાસથી) નિરપેક્ષ સાધુઓના આ ‘અલ્પ ઉપધિપણું’વિગેરે ધર્મ સક્ષેપથી એટલે લેશ માત્ર કહ્યો. આ ધમ કેવા છે? ‘ અતિ ઉગ્ર ’ એટલે કઠાર દુ:ખ દેનારાં કમ તેને બાળનારા નાશ કરનારા છે, કયા કારણે ? ‘ગહન’ એટલે દુઃખે પાળી શકાય તેવા ઉગ્ર વિહાર એટલે કડક આચારવાળા છે, માટે અતિ ઉગ્ર કમને તાડનારા છે. ઇતિ. પરમગુરૂભટ્ટારક શ્રી વિજયાનન્દસૂરિ શિષ્ય મુખ્ય પડિત શ્રી શાન્તિવિજયગણિ ચરણસેવિ મહામહાપાધ્યાય શ્રી માનવિજયગણિ વિરચિત સ્વાપણધમ સગ્રહની વૃત્તિમાં નિરપેક્ષયતિમ વર્ણન નામના ચાચા (બીજા ભાગના ખીન્ને) અધિકાર સમાપ્ત થયા. હવે સકળ શાસ્રાની (ગ્રન્થની) સમાપ્તિ કરતાં કહે છે કે~~ मूलम् - " इत्येष यतिधर्मोऽत्र, द्विविधोपि निरूपितः । તતઃ ગર્વૈન ધર્મસ્થ, સિદ્ધિમાન નિહવનમ્ II ?° ૫'' મૂળના અ-એ રીતે અહીં આ બન્ને પ્રકારના યતિધર્મ જાણ્યેા, તેથી ધર્મનું નિરૂપણું સમ્પૂર્ણ સિદ્ધ થયું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004502
Book TitleDharmasangraha Part 2
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherAmrutlal Jesinghbhai Shah
Publication Year
Total Pages598
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy