________________
[ત્ર સં૦ ભા૦ ૨ વિ૦ ૪ગા૦ ૧૫૪ ભાવાર્થ એક વીથિમાં પાંચ અહોરાત્ર ભિક્ષાર્થે ફરતા હોવાથી (ઉત્કૃષ્ટ) યથાલ તેટલે (પાંચ દિવસના) થાય અને તેના ગણુ પાંચ પુરૂષોના હોય, એ તેનું ઉત્કૃષ્ટ પ્રમાણ સમજવું. યથાન્તિકાની સર્વ મર્યાદા જિનકલ્પવાળાના સરખી જ સમજવી. માત્ર સૂત્ર, ભિક્ષા અને માસકલ્પમાં ભિન્નતા છે. કહ્યું છે કે
66
'जा चैव जिणकप्पे, मेरा सच्चैव लंदिआणं पि । णाणतं पुण सुत्ते, भिक्खाचरि मासकप्पे अ || ,, पञ्चवस्तु० १५४१ ॥ ભાવાથ-જિનકલ્પમાં જે મર્યાદા છે તે જ મર્યાદા યથાલન્દ્રિકાની પણ છે. માત્ર સૂત્ર, ભિક્ષાચરી અને માસકલ્પ, એ ત્રણમાં ભિન્નતા કહેલી છે.
પ૩૦
યથાલ દ્રિકા બે પ્રકારના છે, એક ગુચ્છથી પ્રતિબદ્ધ અને બીજા અપ્રતિબદ્ધ, તે પ્રત્યેકના પણ જિન અને સ્થવિર એમ એ એ પ્રકારે છે. તેમાં જેએ યથાલર્જિક કલ્પ પછી જિનકલ્પ સ્વીકારે તે જિન અને ગચ્છને આશ્રય લે તે સ્થવિરા જાણવા. જેને અજ્ઞાન દેશથી ખાકી હોય તા તે પૂર્ણ કરવા પુનઃ ગચ્છના આશ્રય લે, અન્યથા જિનકલ્પિક બને. કહ્યું છે કે— पडिबद्धा इयरेवि अ, एकिका ते जिणा य थेरा य ।
66
अत्थस्स उ देसमी, असमत्ते तेसि पडिबंधो ।” पञ्चवस्तु० १५४२ ॥
ભાવાથ યથાલ દિકા ગચ્છના પ્રતિબંધવાળા અને પ્રતિબંધ વિનાના હોય, તે પ્રત્યેક જિન અને સ્થવિર એમ બે પ્રકારે હાય, અજ્ઞાન કંઇક ન્યૂન (અપૂર્ણ) હાવાથી તેઓને ગચ્છના પ્રતિમધ હોય છે.
લગ્નખળ, ચદ્રબળ, વિગેરે મુર્હુત પહેલુ સારૂ હાય અને બીજું શુભ મુહૂત ક્રૂર હોય તે સમ્પૂર્ણ સૂત્રા ગ્રહણ કર્યા વિના પણ તે કલ્પના સ્વીકાર કરે. પછી તે કલ્પને સ્વીકારીને ગુરૂ જ્યાં રહ્યા હોય તે ક્ષેત્રની બહાર જ વિશિષ્ટ ક્રિયાનું પાલન કરતા બાકીના અને ભણે. તેમાં આ વિધિ છે કે-આચાર્ય પોતે ત્યાં જઇને તેઓને બાકીનો અર્થ ભણાવે, કારણ કે તેએ અ ભણવા માટે ગામમાં આવે તે આ પ્રમાણે દોષો થાય, ત્યાં આવ્યા પછી તેને વંદન ́ કરનારા ગવાસી સાધુઓને તેએ પ્રતિવંદન (અનુવંદના) ન કરે તે લેાકમાં ગાઁ થાય · કે
6
આ સાધુએ લેાકવ્યવહારને જાણતા પણ નથી, અથવા ખીજા (ગચ્છવાસી સાધુ) શીલ (સદાચાર) રહિત છેઃ ઇત્યાદિ લેકમાં અપભ્રાજના થાય. તેઓની મર્યાદા તા એવી છે કે એક આચાય સિવાય બીજા કાઇને તેઓ વંદન કરે નહિ અને ગચ્છવાસી સાધુ મેાટા હોય તે પણ યથાલદિકને વંદન કરે. અર્થાત્ ગામમાં આવ્યા પછી ગચ્છવાસી વંદન કરે ત્યારે પ્રતિવદ્યન કરે તા મર્યાદા તૂટે અને ન કરે તે લેાકમાં અપભ્રાજના થાય માટે આચાર્ય. પેાતે યથાલન્તિક રહે ત્યાં જઈને અ ભણાવે. જે આચાય વૃદ્ધ હાવાથી ત્યાં ન જઈ શકે તે યથાલર્જિક ગામ તરફ વચ્ચેની પલ્લી સુધી આવે અને આચાય ત્યાં સુધી જઈને અર્થ ભણાવે, પછી અને પોતપોતાના મૂળ સ્થાને પાછા કું. વચ્ચેની પલ્લી એટલે આચાર્યના ક્ષેત્રથી અઢી ગાઉ દૂર રહેલું (વચ્ચેનું) ગામ, ત્યાં પણ આચાય આવી ન શકે તે યથાલન્તિક મૂળ (આચાયના) ક્ષેત્રથી બે ગાઉ દૂર ક્ષેત્રમાં (પ્રતિવૃષભ ગ્રામે) આવે, આચાય ત્યાં પણ ન આવી શકે તે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org