SearchBrowseAboutContactDonate
Page Preview
Page 589
Loading...
Download File
Download File
Page Text
________________ ધ૦ સં૰ ભા૦ ર્ વિ૦ ૪ગા૦ ૧૫૪ ૩–ચારિત્રદ્રારે—પરિહાર કલ્પવાળાને ચારિત્ર એક જ પરિહારવિશુદ્ધિક હોય, તેનાં સયમ (અધ્યવસાય)સ્થાનકા પ્રથમના એ ચારિત્રનાં જઘન્ય અસ`ખ્યાતાં સયમસ્થાનકાની પછીનાં પણ અસંખ્યાત (લેાકાકાશના પ્રદેશે! જેટલાં) સ્થાનકા છેાડીને તેની પછીનાં અસંખ્યાતા લેાકાકાશના પ્રદેશે! જેટલાં હાય.૩૨૭ ૪–તી દ્વારે=આ તપ કરનારા નિયમા તીર્થં વતું હોય ત્યારે જ હોય, તીનો વિચ્છેદ થયા પછી કે સ્થપાયા પહેલાં તીના અભાવે જાતિસ્મરણ વિગેરેથી પણ ન હેાય. ૫૧૮ ૫-પર્યાયદ્વારે=જઘન્યથી ગૃહસ્થપર્યાય એગણત્રીસ વર્ષના તથા સાધુપર્યાય વીસ વર્ષના હાય અને ઉત્કૃષ્ટથી ગૃહસ્થ અને સાધુ અને પર્યાયેા દેશેન્યૂન પૂર્વક્રાડ વના હોય. ૬-આગમઢારે આ ચારિત્રવાળા નવું શ્રુત ન ભણે, કારણ કે ગ્રહણ કરેલા કલ્પની ઉચિત આરાધના કરવાથી જ તે કૃતાર્થ થાય છે. પૂર્વે ભણેલું હોય તેની વિસ્મૃતિ ન થાય કે નાશ ન પામે, માટે દરરાજ એકાગ્ર મનથી તેનું સ્મરણ કરે, –વેદદ્વાર=પ્રવૃત્તિકાળે (પરિહાર કલ્પ પાળતાં) પુરૂષ અને નપુંસક એ એ વેદવાળા હાય, કારણ કે સ્ત્રીઓને આ ચારિત્રની પ્રાપ્તિ હોતી નથી. પૂર્વે કલ્પ સ્વીકાર્યાં (પૂ કર્યાં) હોય તે તેા એ વેઢવાળા અથવા અવેદી પણ હાય. ૮–પદ્વારે=આ ચારિત્રવાળા સ્થિત કલ્પમાં જ હોય, અસ્થિતકલ્પમાં ન હોય. -લિગદ્વારે=નિયમા દ્રવ્ય અને ભાવ અને લિજ્જ્ઞા હોય, એકેને અભાવ ન હોય. ૧૦Àયાદ્વારે ત્રણ શુદ્ધ લૈશ્યાના ઉદય વખતે આ કલ્પના સ્વીકાર હોય, પૂર્વપ્રતિપન્ન (તે પછી) તા છએ લેશ્યાવાળા પણ હોય. ૧૧-ધ્યાનદ્વારે વધતા ધર્મધ્યાનથી આ કલ્પના સ્વીકાર થાય, પૂર્વ પ્રતિપન્ન તે આર્ત્તરૌદ્રધ્યાની પણ હોય, કિન્તુ તે ધ્યાના નિરનુખ ધી હોય (પરંપરાવાળાં ન હોય). ૧૨-ગણુનાદ્વારે=જધન્યથી ત્રણ જ ગણા અને ઉત્કૃષ્ટથી સે। ગણા પણ સ્વીકારતા હોય, સ્વીકાર કરેલા તેા જધન્યથી અને ઉત્કૃષ્ટથી સેંકડા ગણુ હોય. પુરૂષની અપેક્ષાએ જઘન્યથી સ્વીકાર કરતા ૨૭, ઉત્કૃષ્ટથી હાર અને સ્વીકાર કરેલા જઘન્યથી સેંકડા અને ઉત્કૃષ્ટથી ૩૨૩–ચારિત્રનાં અધ્યવસાયસ્થાનકામાં પ્રથમ સામાયિક અને ર્દેપસ્થાપનીય છે ચારિત્રનાં જઘન્ય અય્યવસાય સ્થાના અસખ્યાતાં હૈાય છે, તે પૂછીનાં અસખ્યાતા લેાકાકાશના પ્રદેશે! જેટલાં (અસ`ખ્યાતાં) છેડીને તે પછીનાં અસખ્યાતા લેાકાકાશના પ્રદેશો જેટલાં (અસ`ખ્યાતાં) સ્થાનકા પરિહાર વિશુદ્ધિ ચારિત્રને યાગ્ય હૈાય છે, તે પહેલા બે ચારિત્રવાળાને પણ ઢાય કિન્તુ તેઓને તે મધ્યમ ગણાય છે. અર્થાત્ પરિહારવિશુદ્ધિનાં સ્થાના સામાયિક અને છેદે પસ્થાપનીયવાળાને ઢાય પણ તેઓને તે મધ્યમ ગણાય છે, તે પછીનાં અસંખ્યાતા લેાકેાકાશના પ્રદેશો જેટલાં અધ્યવસાયસ્થાના પ્રથમના બે ચારિત્રમાં ઉત્કૃષ્ટ સ્થાના તરીકે કહ્યાં છે અને તેથી ઉપરનાં સ્થાનકાને સૂક્ષ્મસમ્પરાય ’ ચારિત્રને યાગ્ય કહ્યાં છે. (બૃહત્કપભાષ્ય-ગા૦ ૧૪૩૩) ૩૨૪-મૂળ છાપેલી પ્રતમાં ‘સદા ’પાઠ છે તે અશુદ્ધ ૧૪૩૬ ની ટીકામાં ‘સજ્જન્નતૃથાવ ’ પાડે છે. વળી ઉપર ગણુ સાધુ ગણાતાં પણ હજારાની સખ્યા થાય. માટે અહીં બે જણાય છે. કારણ કે બૃહત્કલ્પની ગા૰ સેંકડા કહ્યા તેા એક ગણુના નવ નવ હજારથી નવ હજાર ' સંગત જણાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004502
Book TitleDharmasangraha Part 2
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherAmrutlal Jesinghbhai Shah
Publication Year
Total Pages598
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy