________________
મહાપારિક્ષાપનિકાના વિધિ અને સાપેક્ષયતિધના ઉપસ’હાર]
૫૧૩
કેસરાએની અખંડ ધારાથી તે ભૂમિ ઉપર અવળેા ો' આળેખે. (સામાચારીમાં અને આવશ્યકાદિ ગ્રન્થામાં ‘ત્’ આલેખવાનું વિધાન છે.) પછી તેના ઉપર મૃતકને સ્થાપીને અમુકના શિષ્ય-અમુક નામના સાધુ અતીત થયેા (કાળધર્મ પામ્યા), અમુક આચાયૅના, અમુક ઉપાધ્યાયના નિશ્રાવર્તી અમુક સાધુ કાળધર્મ પામ્યા, (એમ સર્વનાં નામ ઉચ્ચારવાં.) સાધ્વી કાળધર્મ પામે ત્યારે અમુકની શિષ્યા અમુક સાધ્વી કાલધર્મ પામી, અમુક પ્રતિનીનું નામ પણ આચાર્યાદિના
મૃતકને લઈ જતાં જો તે મકાનમાં જ ઉભું થઈ જાય તેા તે મકાન, ફળીયામાં ઉઠે તે ફળીયું, મહેાલ્લામાં ઉઠે તેા મહેાધ્યા, ગામના મધ્યમાં ઉઠે તે! અડધું ગામ, ગામના દરવાજે ઉઠે તે! ગામ, ગામ અને ઉદ્યાનની વચ્ચે ઉઠે તે! તે દેશના અમુક ન્હાના ભાગ–મડલ, ઉધાનમાં ઉઠે તે દેશના માંડલથી માટે અમુક ભાગ, ઉદ્યાન અને સ્થંડિલની વચ્ચે ઉઠે તે! ન્હાના દેશ અને સ્થંડિલમાં ઉઠે તે તે રાજ્ય છેડીને અન્યત્ર વિહાર કરી જવું, તે તે પ્રદેશમાં નહિં રહેવું, ત્યાં રહેવાથી વ્યન્તરાદિ ઉપદ્રવ કરે અથવા અન્ય સાધુના પ્રાણ લે, વિગેરે અહિત થવાના સંભવ રહે.
મૃતકને પરઠવ્યા પછી બે ઘડી ગીતા સાધુએએ એક બાજુ ઉભા રહેવું. કદાચ ઉઠે અને ત્યાં જ પડે તે ઉપાશ્રય છે।ડવા, ઉદ્યાન અને સ્થંડિલની વચ્ચે પડે તે ફળી, ઉદ્યાનમાં પડે તે! મઢેલ્લે, ઉદ્યાન અને ગામ વચ્ચે પડે તે! અડધું ગામ, ગામના દરવાજે પડે તે સમ્પૂર્ણ ગામ, ગામની વચ્ચે પડે તેા મડલ, મહેલ્લામાં પડે તે દેશના અમુક ભાગ, ફળીયામાં પડે તે દેશ, પાછું આવીને મકાનમાં પડે તે। સમગ્ર રાજય, ખીજીવાર પાછું મકાનમાં આવીને પડે તેા એ રાજય, અને ત્રીજી વાર આવીને પડે તા ત્રણ રાજ્યા છેાડીને અન્યત્ર ચાલ્યા જવું. અશિવાદિ કારણે બિહાર થાય તેમ ન હેાય તેા દરેક સાધુને સવિશેષ તપ કરાવવે, નમુક્કારસીવાળાને પેારિસી, પેરિસીવાળાને પુરિમા અને સામર્થ્ય હાય તે। આયખિલ કરાવવું. ન કરી શકે તે નવિ અને તેટલું પણ ન થાય તે! એકાસણું પરાવવું. એ પ્રમાણે પુરિમાવાળાને ઉપવાસ, ઉપવાસવાળાને છઠ્ઠું, છટ્ઠવાળાને અટ્ટમ, વિગેરે ખમણેા તપ કરાવવે.
જો મૃતક કાઇ સાધુનું નામ ઉચ્ચારે તે જેનું-જેટલાનું નામ બેલે તેટલા સાધુએ ને તુ લેાચ કરવેા અને પાંચ ઉપવાસ કરાવવા, ન કરી શકે તે! ચાર, ત્રણ, ખે, અથવા એક ઉપવાસ કરાવવે અને તે સાધુને અન્ય ગચ્છમાં મેકલી દેવા.
આ સામાચારી પૂર્વકાળે સાધુએ મૃતકને પરવતા તે કાળની છે, વત માનમાં મૃતકને વેસિરાવીને ગૃહસ્થાને સોંપી દેવાય છે, તેા પણ ઉપ`ક્ત શકય પાલન કરવામાં જિનાજ્ઞાનું પાલન થાય અને ઉપર્યુક્ત વિવિધ અનિષ્ટોથી ખચી જવાય એ નિઃસદૈહુ સત્ય છે. માટે સાથી થઈ શકે તે સાધુએએ કરવુ' અને ગૃહસ્થાથી શકય હૈાય તે ગૃહસ્થા દ્વારા કરાવવું. વત માનમાં ખલાએલા જીવન વ્યવહારમાં અશકય ઢાય તેની પણ શ્રદ્ધા જતી કરવી નહિ. પૂર્ણિએએ જૈનશાસ્ત્રમાં કહેલાં એક એક વાકયો મહત્ત્વથી ભરપૂર છે, વિશિષ્ટ જ્ઞાનના ખળે ભવ્ય આત્માએનુ બાહ્ય-અભ્યન્તર દુ:ખ ટાળવાના એક માત્ર નિઃસ્વા કરૂણુા ભાવથી કહેવાએલા શબ્દ-શબ્દ અત્યંત ઉપકારક છે, મનુષ્યના આયુષ્યની ક્ષણ પણ મહામૂલી છે એમ સમજીને તે નિરક ન જાય એ ઉદ્દેશથી ખને તેટલું ટુંકું છતાં પૂર્ણ માર્ગ દન કરાવ્યું છે. જેમ શિલ્પશાસ્ત્રથી વિરૂદ્ધ ખાંધેલા મકાનમાં રહેનારા ઇષ્ટ સુખ ભાગવીશકા નથી કે લક્ષણે! રહિતદુષ્ટ લક્ષણવાળા શરીરમાં જીવતા મનુષ્ય દુઃખના ભેાગ બને છે, તેમ જીવનના શિલ્પસ્થાને સામાચારી એટલે શાસ્ત્રના વિધિ–નિષેધા છે, તેનું પાલન કરવાથી જ આલેાક-પરલેાકનું હિત સાધી શકાય છે, અનાદર કરનાર ગમે તેવા જ્ઞાની ઢાય તે પણ દુ:ખી થાય છે, એ પરમેાપકારી પૂર્વાચાર્યાંની અનુભવવાણી છે, માટે આત્મકલ્યાણના અર્થી આત્માઓએ શાસ્ત્રને અનુસરવા યથાશકય પ્રયત્ન કરવા જોઇએ.
૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org