________________
૦ સં૰ ભા૦ ૨ વિ૦ ૩-ગા૦ ૧૪૨ થી ૧૪૫
આ ઉપાધ્યાયપદ વિગેરેની અનુજ્ઞા કેવા મુનિવરોને કરાય? તે માટે જણાવવા ચૈાગ્ય ગુણાને જણાવે છે કે તેઉપાધ્યાયપદ વિગેરે પદાને સ્વીકારનાર મુનિમાં ગીતાપણાના ગુણ તુલ્ય એટલે સર્વાંમાં સાધારણ હોવા જોઇએ, અર્થાત્ એ ચારે પદો સામાન્યતયા ગીતાને જ આપી શકાય. એ ઉપરાંત હવે પછી કહીશું તે અનુક્રમે ઉપાધ્યાયાદિ ચારે પદોને સ્વીકારનારના વિશેષ ગુણા વ્યક્તિગત જાણવા. તે જ ગુણ્ણાને ગુણીના વર્ણનથી ચાર શ્લાકેથી ક્રમશઃ જણાવતા મૂળ ગ્રંથકાર પ્રથમ ઉપાધ્યાયપદને ચાગ્ય ગુણા કહે છે કે
૪૫૮
मूलम् -“ सम्यक्त्वज्ञानचारित्र-युगाचार्य पदोचितः । सूत्रार्थविदुपाध्यायो, भवेत् सूत्रस्य वाचकः।।” १४२॥
ટીકાના ભાવા-સમ્યક્ત્વ, જ્ઞાન અને ચારિત્રવાન, (ભવિષ્યમાં) આચાર્યપદને યાગ્ય, સૂત્રના તથા અના જ્ઞાતા, અને સૂત્રાની વાચના આપનાર (ભણાવવામાં કુશળ),એવા ગુણવાન્ સાધુ ઉપાધ્યાયપદને યાગ્ય હોય. હવે પ્રવર્ત્તકના ગુણાને જણાવે છે કે
मूलम् - " तपः संयमयोगेषु, योग्यं यो हि प्रवर्त्तयेत् ।
નિવત્તયે”ોગ્ય ૨, ળવિન્તી વત્ત: '''?૪।।
ટીકાના ભાવા સ્પષ્ટ છે. અર્થાત્ તપ સંયમ વિગેરે પ્રશસ્ત કાર્યોં પૈકી જેનામાં જે ચેાગ્યતા હાય તેને તેમાં જોડે અને અયેાગ્યને રશકે, એવા ગચ્છની ચિંતાને કરનાર સાધુ પ્રવત્ત કપદને યાગ્ય ગણાય.
મૂક્—“ તેન વ્યાપારિતચેં—ઘ્વનતંત્ર સીત્તઃ ।
ચિરીજોતિ મત્તિ, સ્થવિરો મવતીહૈં સઃ II’’૪૪॥
ટીકાના ભાવાતે પ્રવત્ત કે તપ સંયમ વિગેરે તે તે કાચામાં જોડેલા જે સાધુએ સીટ્ઠાતાપ્રમાદ વિગેરેથી સભ્યવન ન કરતા હાય તે તે સાધુઓને તે તે (ઉચિત) ઉપાયાથી જે સ્થિર કરે, દૃઢ બનાવે, તે (ગુણરૂપી) સુંદર સામર્થ્યવાળાને શ્રી જિનમતમાં ‘સ્થવિર' કહ્યો છે, બીજાને નહિ. એમ ભાવ સમજવા.
Jain Education International
હવે ગણાવચ્છેદકને ચેાગ્ય ગુણાને જણાવે છે કે
मूलम् - " प्रभावनोद्भावनयोः क्षेत्रोपध्येषणासु च ।
अविषादी गणावच्छेदकः सूत्रार्थविन्मतः ॥ १४५ ॥
મૂળના અ—શાસન પ્રભાવના કરવી, ગચ્છને માટે દૂર દૂર પ્રદેશમાં ફરવું, તથા ક્ષેત્ર (વસતિ), ઉધિ અને આહારાદિની શુદ્ધ ગવેષણા કરવી, વિગેરે કાર્યોમાં ખેદ નહિ પામનાર તથા સૂત્ર—અને જાણુ, એવા સાધુને ગણાવચ્છેદક કહ્યો છે.
પણ તેએની આજ્ઞા પાલન કરવાની જવાબદારી છે, એમ ઉભય સ્વ-સ્વ વ્યને અનુસરે ત્યારે જ સ્વ-પર કલ્યાણ સાધી શકાય છે. માટે જ આગમમાં આચાર્ય ની આશાતનાને તીર્થંકરની આશાતના તુલ્ય કહી છે. વિગેરે શ્રી જૈનશાસનની વ્યવસ્થા ભાવઉપકારથી ભરપૂર છે, એ રહસ્ય તેનું અવલેાકન જેટલું સૂક્ષ્મ થાય તેટલું વધુ સમજાય છે.
For Private & Personal Use Only
www.jainelibrary.org