________________
૪૫૮
[ધ સં. ભા. ૨ વિ. ૩-ગ ૧૦૨ મૂળને અર્થ તે કારણે અહીં કહ્યા તે ગુણોથી યુક્તને સૂરિપદ વિધિપૂર્વક આપવું, તે વિધિ સામાચારી ગ્રન્થમાં કહેલ છે.
ટીકાને ભાવાર્થ–માટે પૂર્વોક્ત ગુણેથી સંપૂર્ણ હોય તેને ગુરૂએ નિ આચાર્યપદ વિધિ પૂર્વક આપવું. આ વિધિ (પ્રાચીન) સામાચારીના ૧૧ મા દ્વારમાં આ રીતે વિસ્તારથી કહેલો છે
“વળા મા નિમિષા, વિવંતાન નહિ સમ
મંતવ(૨) નામ વં, ગસિદ્ધિ નિદ્ધ થઇyou I ઢામાથા છે. ભાવાર્થ-સાધુમાં (સૂરિપદને ગે) ગુણની પરીક્ષા કરવી, પદવી ઉત્તમ સમયે (શુભલગ્ન) આપવી, બે આસને કરવાં, ચૈત્યવદન અને ગુરૂવન્દન કરવું, સત્તાવીશ શ્વાસોચ્છવાસને કાર્યોત્સર્ગ કર, નંદિસૂત્ર કહેવું-સાંભળવું, સાત ખમાસમણુને વિધિ કરે, સૂરિ મંત્ર અને અક્ષનું દાન કરવું, નામ સ્થાપવું, ગુર્નાદિ સર્વસથે નૂતન આચાર્યને વન્દન કરવું, નૂતન આચાર્યને અને શિષ્યાદિને હિતશિક્ષા આપવી, ગુરૂ અને નૂતન આચાર્ય બનેએ નિરૂદ્ધ કરવું, નૂતન આચાર્યને ગણ સંપ અને આચાર્ય પદના લાભે સમજાવવા. - તેમાં ગુણે ઉપર જણાવ્યા તે છે કે નહિ ? તેની પરીક્ષા કરીને, તિથિ, નક્ષત્ર, મુહૂર્ત, લગ્ન, વિગેરે ઉત્તમ હોય તેવા શુભલગ્ન સૂરિપદ આપવું જોઈએ. તે આપવા પૂર્વે (તે દિવસે ) પ્રાભાતિક કાલગ્રહણ કરીને ગુરૂ-શિષ્ય બન્નેએ સજજાય પઠાવવી. પછી શ્રી જિનમંદિર વિગેરે ઉત્તમ સ્થળે શિષ્યને (કઈ પ્રતમાં સ્થાપનાચાર્યને) અને ગુરૂને એગ્ય બે આસન સ્થાપીને આચાર્ય પદની અનુજ્ઞા કરવા માટે જેના મસ્તકનો (કેશન) લેચ કર્યો છે તે શિષ્યના મુડેલા મસ્તકે ગુરૂ પ્રથમ મંત્રેલ વાસક્ષેપ કરે. પછી પહેલા (ભાગના ભાષાન્તરમાં પૃ. ૧૪૭ માં સમ્યકત્વ વિગેરે ઉચ્ચરવાના વિધિમાં) જણાવ્યા પ્રમાણે વિધિથી દેવવન્દન કરે, પછી ગુરૂને બે વન્દન દઈને અનુયોગની અનુજ્ઞા માટે ગુરૂ-શિષ્ય સત્તાવીશ ધાસ્કૃ– વાસને કાર્યોત્સર્ગ કરે. પછી પ્રગટ લોગસ્સ કહીને ગુરૂ સ્વયં કે બીજા એગ્ય સાધુ (જેણે યેગ વહ્યા હોય તે) ઉભા ઉભા ત્રણવાર નવકાર મહામંત્ર કહેવા પૂર્વક “અખલિત ઉચ્ચાર કર” વિગેરે ગુણ(વિધિ) પૂર્વક મેટું નન્દીસૂત્ર પ્રગટ ઉચ્ચારથી સંભળાવે અને શિષ્ય પણ મહામંગળરૂપ તે સૂત્રને અડધી કાયાથી નમીને મસ્તકે બે હાથે અન્જલી કરીને (મુખવસ્ત્રિકા બે હાથની છેલ્લી અંગુલીઓની વચ્ચે રાખીને) મનને એકાગ્ર કરીને વધતા સંવેગ પૂર્વક સાંભળે. પછી ચતુર્વિધ શ્રીસંઘને વાસ (સહિત અક્ષત) વહેંચવા. પછી શિષ્ય વંદન કરીને (ખમા દઈને) કહે કે-ઈચ્છકારિ ભગવન્! તુહે અન્હ અણુઓમેં અણુજાણહ !' ગુરૂ કહે-“અહમેઅસ્સ સાહુક્સ દધ્વગુણ-પક્ઝહિં ખમાસમણાણું હëણું અણુઓગં અણજાણેમિ.” પછી બીજું ખમાર દઈ શિષ્ય કહે-સંદિસહ કિં ભણામિ ?” ગુરૂ કહેવન્દિત્તા પયહ', ત્રીજું ખમા દઈ શિષ્ય કહે- “ઈરછકારિ(ભગ0) તુહે અ— અણુએગો અણુન્નાઓ, ઈરછામે આસ”િ ત્યારે ગુરૂ “સમ્મ અવધારય, અનેસિં ચ પયહ” એમ કહે. ચોથું ખમા દઈ શિષ્ય કહે- “તુમ્હાણું પઈએ, સંદિસહ સાહૂણું પએમિ? (ગુરૂ પયહ” કહે, શિષ્ય “ઈચ્છે ' કહી) પાંચમું ખમાસમણ દઈ ચારે બાજુ એક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org