SearchBrowseAboutContactDonate
Page Preview
Page 495
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૩૪ [ધ સં૦ ભાગ ૨ વિ૦ ૩-ગા૧૨૭ મુખે સ્વપ્રશંસા સાંભળીને ખુશી થાય તે ૫-૦થાસૂત્મકુશીલ જાણ. કષાયકુશીલ પણ પાંચ પ્રકાર છે, પિતાના જ્ઞાનને, દર્શનને અને તપને જે કોઇ વિગેરે ચાર સજ્વલન કષાને વશ થઈને તે તે ક્રોધાદિના વિષયમાં વાપરે (અર્થાત્ જ્ઞાનાદિથી ક્રોધાદિ કરે) તેને અનુક્રમે જ્ઞાન, દર્શન અને તપ કુશીલ જાણ, જે કેઈને પણ શાપ દે તે ચારિત્રકુશીલ અને મનથી માત્ર દ્વેષ વિગેરે કરે તે યથાસૂમકુશીલ સમજ. ૪-નિગ્રન્થમેહનીયકર્મરૂપ ગ્રન્થીથી (બન્ધનથી) નીકળેલ (છૂટેલે) તે નિર્ગસ્થ કહેવાય, તેના ઉપશાન્તમોહનિર્ગસ્થ અને ક્ષીણમેહનિર્ચન્થ, એમ બે ભેદે છે. તે બેના પણ આ પ્રમાણે પાંચ પાંચ પ્રકારે છે. તેમાં ૧-પ્રથમસમયનિર્ચન્થ, ર–અપ્રથમસમયનિર્ચન્થ, ૩-ચરમસમયનિર્ચન્થ, ૪–અચરમસમયનિર્ચન્થ અને પગથાસૂક્ષ્મનિર્ચન્થ. કહ્યું છે કે " उवसामगो य खवगो, दुहा नियंठो दहावि पंचविहो। पढमसमओ अपढमो, चरमाचरमो अहासुहुमो ।।" प्रवचनसारो० ७२६॥ ભાવાર્થ-ઉપશામક અને ક્ષપક, એમ નિર્ચન્ટે બે પ્રકારના છે, તે બન્નેના પણ પ્રથમસમય, અપ્રથમસમય, ચરમસમય, અચરમસમય અને યથાસૂમ, એમ પાંચ પાંચ પ્રકારે છે. - તેમાં ચાર ભેદ સ્પષ્ટ છે અને પહેલા છેલા વિગેરે સમયની વિવક્ષા વિના જ શ્રેણિના સર્વ સમો પૈકી કઈ પણ સમયમાં વર્તતે તે યથાસૂમ, બને નિર્ગળ્યો એમ પાંચ પ્રકારના સમજવા, અર્થાત્ એ બન્નેના (પૂર્વાનુપૂર્વીએ અને પશ્ચાનુપૂવીએ તે તે સમયેની) વિવેક્ષાથી (અને વિવક્ષા વિના) પાંચ ભેદો છે. તેમાં શ્રેણિને પ્રારંભ કરનાર ક્ષીણમેહ (ક્ષપકશ્રેણિવાળા) નિષે ઉત્કૃષ્ટથી એક સમયે એક સો આઠ અને જઘન્યથી એક, બે, વિગેરે હોય અને ઉપશાનમેહ (ઉપશમશ્રેણિને પ્રારંભ કરનારા) ઉત્કૃષ્ટથી ચેપન અને જઘન્યથી એક, બે, વિગેરે હેય, (એમ શ્રીજિનેશ્વરેએ જ્ઞાનથી જાણ્યું છે.) ભિન્નભિન્ન સમયે પ્રવિણ શ્રેણિમાં વર્તતા સર્વ ક્ષીણમેહવાળા ઉત્કૃષ્ટથી શતપૃથકૃત્વ (બથી નવસો) અને ઉપશાન્તમોહવાળા સંખ્યાતા કહાય. પ-સ્નાતક-સ્નાનથી સકળ મેલને બેઈ નાખનારાની જેમ જેણે ઘાતકર્ણોરૂપી આત્મમેલને સર્વથા જોઈ નાખે હેય તે “સ્નાતક” કહેવાય, તેના સગી અને અમે બે ભેદો છે. કહ્યું છે કે " सुहझाणजलविसुद्धो, कम्ममलाविक्खया सिणाओत्ति ।। दविहो असो सजोगी, तथा अजोगी विणिट्टिो॥" प्रवचनसारो० ७२८॥ ભાવાર્થ-શુક્લધ્યાનરૂપ પાણી વડે સર્વ ઘાતકર્મોરૂપી મેલ ધોઈ નાખવાની અપેક્ષાએ ૨૮૫-શ્રેણીના અંતમુહૂર્તના પહેલા સમયે રહેલે, પહેલા સિવાયના કોઈ પણ સમયમાં વર્તતે, શ્રેણીની સમાપ્તિના અંતિમ સમયે વર્તત અને અંતિમ સમય પહેલાના કોઈ પણ સમયે વર્તતો, એમ પૂર્વનુપૂર્વ અને પશ્ચાનુપૂર્વીએ બે બે ભેદે ગણતાં ચાર અને પાંચમે સપૂર્ણ શ્રેણીના કોઈ પણ સમયમાં વર્તતે. ૨૮૬-જો કે બને શ્રેણિઓને કાળ અંતમુહૂર્ત હોવાથી અસંખ્યાત સમય હોય છે, તે પણ શ્રેણિગત આત્માઓ સંખ્યાતાથી વધારે ન હોય. તેમાં એ કારણ છે કે પ્રતિસમયે શ્રેણિ માંડનારા હોય નહિ, વચ્ચે ઘણા સમયોનું અંતર પડે જ. ઉત્કૃષ્ટથી મનુષ્યો સંખ્યાતા અને તેમાં પણ સાધુઓ તે ઘણી નાની સંખ્યામાં હોવાથી પ્રતિસમય શ્રેણિ માંડનારા મળે નહિ, સંખ્યા ઓછી પડે--ખૂટી જાય, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004502
Book TitleDharmasangraha Part 2
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherAmrutlal Jesinghbhai Shah
Publication Year
Total Pages598
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy