________________
૪૮
ધ॰ સ૦ ભા૦ ૨ વિ૦ ૩-ગા૦ ૧૨૬ જોતા અક્ષ (સ્થાપના) લઇને આગળ ચાલે. કારણ કે–ગુરૂ પહેલાં ચાલે અને મકાન વ્યાધાત– (કોઈ વિજ્ઞ)વાળું હોય તે તે નિમિત્તે પાછા ક્વાથી હલકાઈ થાય. ગુરૂની પછી શેષ સાધુએ ઘેાડા થાડા પ્રવેશ કરે, પણ બધા એક સાથે પ્રવેશ ન કરે. જે ધમ કથકને ત્યાં રાખ્યા હોય તે ગૃહસ્થને ધર્મ કથા સંભળાવે અને એક ગુરૂ-આચાર્ય સિવાયના બીજા (પદસ્થ-રત્નાધિક વિગેરે) મેાટા સાધુએ આવે તા પણ ઉભા થઇ તે તેઓનેા સત્કાર ન કરે. પછી શુભશકુન જોઇને વૃષભસાધુએ મકાનમાં પ્રવેશ કરે અને પછી આચાર્ય-ગુરૂ પ્રવેશ કરે. પ્રવેશ કરતી વેળા મકાન માલિકને મળે, તે ન લે તે પણ આચાય તેને ખેલાવે. (અન્યથા તેને અસહ્ભાવ વિગેરે થવાના સમ્ભવ રહે.) આ માજી ધર્મદેશક ઉઠે અને પેાતાનું આસન (સ્થાન) કરવા મકાનમાં જાય, ત્યારે આચાય ‘શય્યાતરને વસતિ આપવાથી થતા લાભેા' વિગેરે પ્રાસંગિક ધર્મોપદેશ કરે, ક્ષેત્રપ્રત્યુપેક્ષકો શય્યાતરે અનુમતિ આપી હોય તે તે ગ્લાન વિગેરેને લઘુનીતિ કરવાની, પાત્ર ધાવાની, વિગેરે ભૂમિ તેઓને જણાવે. સંથારા (આસન) કરવા માટે (પવનયુક્ત, પવનરહિત અને મધ્યમ, એમ) ત્રણ ભૂમિએ આચાર્ય-ગુરૂ માટે રાખીને શેષ ભૂમિમાં રત્નાધિકના ક્રમે કોને ક્યાં આસન કરવું તે સર્વ સાધુઓને સમજાવે. પ્રત્યુપેક્ષકો પણ પાતપાતાની મૂકેલી ઉપષિ ઉપાડી લે. (અને પેાતાને સ્થાન મળે ત્યાં મૂકે, કે જેથી સહુને સરખી રીતે ભૂમિ વહેંચી શકાય.) તેમાંના તપસ્વીએ પ્રવેશ કરતાં જ ચૈત્યવન્દન કરે, અને પ્રત્યુપેક્ષકો તે વખતે જ તેઓને સ્થાપનાકુળા બતાવે (કે જેથી તેઓ તુ આહાર લાવીને પારણું કરી શકે). ગુરૂ-આચાર્ય નિત્યèાજી– સાધુઓમાંથી બે ત્રણ પાત્રાવાળાને અને બાકીનાને પાત્રાં વિના જ સાથે લઇને પ્રથમ સંઘનાં મદિરામાં ચૈત્યવન્દન કરે, પછી ઘરમંદિરમાં ચૈત્યવન્તન કરે. તેમાં ઘરમંદિરમાં ચૈત્યવન્દ્રનાથે જતાં સાથે પડિલેહેલાં પાત્રાંવાળા કેટલાક સાધુઓને લઇને જાય અને ગૃહસ્થ આહાર પાણી માટે નિમ ત્રણ કરે તા વહોરે. ત્યાં જતાં--આવતાં માર્ગમાં જ પૂર્વ કહ્યાં તે દાનમાં શ્રદ્ધાવાળાં વિગેરે જે પહેલાં ક્ષેત્રપ્રત્યુપેક્ષકો તેઓએ નક્કી કર્યાં હોય તે ઘરા ગુરૂને (અને સાધુઓને) બતાવે. તે જોઇને ઉપાશ્રયે આવેલા ગુરૂ પ્રથમ ઇર્યાપથિકીના કાયાત્સ કર્યા પછી સર્વ સાધુએને પેાતાની પાસે ખેલાવીને તે ઘરોની વ્યવસ્થા કરી આપે. (કોણે કયાં કાં જવું ન જવું, વગેરે સમજાવે.) એ રીતે કે આભિહિકમિથ્યાત્વીએનાં, ઘેર સાધુ આવે તે નિષેધ કરનારાઓનાં તથા અપ્રીતિ કરનારાઓનાં ઘરોમાં નહિ જવું, ઉપરાન્ત દાનરૂચિવાળાનાં, વ્રતધારીઓનાં, કે સમ્યગ્દૃષ્ટિશ્રાવકોનાં ઘરા હોય ત્યાં ગુર્વાદિની વૈયાવચ્ચ કરનારા એક જ ગીતા સઘાટકે જવું, તેણે પણ ત્યાં ગુરૂ અથવા પ્રાણુ ક સાધુઓને પ્રાયેાગ્ય આહારાદિ માટે જવુ, હમેશાં કે નિષ્કારણુ નહિ જવુ. ત્યાં જવાનુ` સથા અંધ પણ નહિ કરવુ, કારણ નહિ જવાથી ગાદોહનના અથવા પુષ્પાને વીણવાના દૃષ્ટાન્તર‰ તેઓની દાનરૂચિ અવરાઇ જાય.
૨૭૯–બધા સાધુએ પાત્રાં સાથે લઇને જાય તે! ગૃહસ્થને શું બધા પેટભરા હશે ? અથવા ખધાને હું આહાર પાણી કેમ પુરાં પાડી શકીશ ?’ વિગેરે કલ્પના થાય, જો બે ત્રણ પાત્રાંવાળા સાથે ન હેાય તે પણ કાઈ આહાર-પાણી માટે નિમ...ત્રણ કરે ત્યારે પાત્રાંના અભાવે ન લઇ શકવાથી તેની શ્રદ્ધાના ભંગ થાય અને પછી પાત્રાં લઇ આવવાનું કહે તે। સ્થાપના દ્વેષ લાગે. ઇત્યાદિ કારણેા સ્વયમેવ વિચારવાં. ૨૮૦-ઘણું દૂધ આપનારી ગાયને પણ દોહવાનું બંધ કરવાથી તે દૂધ આપતી ખંધ થાય, પુષ્પ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org