________________
[ધ, સંવે ભા૨ વિ૦ ૩-ગા૦ ૧૨૬ ભાવાર્થ-હરડે વિગેરે ઔષધે, કાંજી કે ત્રિફળા વિગેરે ભૈષ, આહાર, કે ઔષધાદિ, જરૂર પડે ત્યારે ક્યારે કયા ઘરમાંથી મળવાને સંભવ છે? તથા “દાનની શ્રદ્ધા” વિગેરે ગુણવાળા ગૃહસ્થનાં ઘરે ક્યાં છે? ઈત્યાદિ સઘળું સ્વગામમાં (ગચ્છને વિહાર કરીને જ્યાં જવાનું–રહેવાનું નિર્ણિત કરે ત્યાં અને પરગામમાં (તે ગામની બાજુનાં ગામમાં) પણ જાણી લે. એમાં “દાનની શ્રદ્ધાવાળા વિગેરે ઘરે આ પ્રમાણે સમજવાં.
“ મિમલ, વસ્તુ તવ મિચ્છા
___ मामाए अचियत्ते, कुलाइँ जाणंति गीयत्था ॥" बृहत्कल्पभाष्य-१४८९॥ ભાવાર્થ-દાનમાં શ્રદ્ધાળું એટલે પ્રકૃતિએ દાનરૂચિવાળાનાં ઘરે, “અભિગમશ્રાદ્ધ એટલે અણુવ્રત ઉર્યો હોય તેવા વ્રતધારી શ્રાવકેનાં ઘરે, એ રીતે “સમ્મરે એટલે અવિરતિસમ્યગૃ– દષ્ટિ શ્રાવકનાં, “મિચ્છત્ત એટલે મિથ્યાષ્ટિઓનાં, “મામાએ એટલે “મારા ઘેર સાધુઓએ આવવું નહિ એ પ્રતિષેધ કરનારાઓનાં, અને “અચિયતે એટલે સાધુઓ આવે છે જેને અપ્રીતિ થાય તેવાઓનાં ઘરે, વિગેરે ભિક્ષાને માટે ફરતા સાધુઓ તે તે કુળને જાણી લે.
તથા સદષ-નિર્દોષ ઉપાશ્રયને પણ જાણી લે. જાને (પૃ. ૧૩૬ માં કહ્યા પ્રમાણે) પૂર્વ તરફ મુખ કરીને ડાબા પડખે બેઠેલા બળદના આકારના જે ક્ષેત્રનો આકાર પોતાની બુદ્ધિથી કલ્પને તે પૈકીનાં પ્રશસ્ત સ્થાને માં ઉપાશ્રયને ગ્રહણ કરે (માગે). એ રીતે ગૃહસ્થ પાસે સ્થાનની યાચના કરતી વેળા ગચ્છના સાધુઓને એગ્ય તૃણન્ડગલ-ભસ્મ-કુંડી વિગેરે જરૂરી વસ્તુઓ, વ-પાત્રોને દેવા માટે (મકાનની) બહાર ભૂમિ, સ્વાધ્યાયાદિ પ્રજને આંગણામાં બેસવાની, અકાળે વહીનિતિ કરવી પડે તે તેને વોસિરાવવાની ભૂમિની, અને ગ્લાન તથા પ્રાપૂર્ણ વિગેરેને સમાધિ માટે વાયુરહિત કે વાયુવાળા સ્થાને રાખવાની, વિગેરે અનુમતિ પણ માગી લે.
જે શય્યાતર પૂછે કે “તમે મારા મકાનમાં ક્યાં સુધી રહેશે ? તે “તમને અને અમારા ગુરૂને અનુકૂળતા જણાશે ત્યાં સુધી રહીશું, સામાન્યતઃ કઈ વિદન ન આવે તે એક સ્થળે એક માસ રહેવાને અમારે કલ્પ છે અને કેઈ કારણ આવી પડે તે ઓછું વધારે પણ રહેવું પડે એમ જવાબ આપે, પણ (અમુક સમય સુધી રહીશું, એમ) નિશ્ચયાત્મક ન બોલે. તથા ગૃહસ્થ પૂછે કે અહીં તમે કેટલા રહેશે ? તે જવાબમાં “અમારા ગુરૂ સમુદ્ર જેવા છે તેથી કઈવાર ઘણા અને કઈવાર ઘેડા સાધુઓની સાથે પણ રહે એમ કહે. વળી પૂછે કે કયારે આવશે ? તે જવાબમાં “બીજી દિશામાં પણ બીજા પ્રત્યુપેક્ષ ગએલા છે, તેઓ પાછા આવ્યા પછી ગુરૂના વિચારમાં અહીં આવવાનું યંગ્ય જણાશે અને કેઈ વિન્ન નહિ હોય તે આટલા (અમુકી દિવસોમાં અને વિન આવે તે તેથી વહેલા-મોડા પણ અવાય એમ અનિશ્ચિત કહેવું. જે મકાન માલિક અમુક સંખ્યામાં કે અમુક સાધુનું નામ નક્કી કરીને (તેટલા તેઓને જ) રહેવાની અનુમતિ આપે તે બીજી ન મળે ત્યારે જ તેવી વસતિ લેવી, અન્યથા નહિ લેવી. તથા “આવીશું જ એ નિશ્ચય પણ નહિ જણાવવો, કારણ કે એમ જણાવવાથી ગૃહસ્થ મકાનનું પરિકર્મ (લીંપણ વિગેરે) કરે, ઈત્યાદિ દોષને સંભવ રહે. તથા નહિ આવીએ એમ પણ નહિ કહેવું, કારણ કે- એમ કહેવાથી મકાન ભાડે આપી દે, તે કદાચ
Jain Education International
!
For Private & Personal Use Only
www.jainelibrary.org