________________
ધ॰ સં૰ ભા૦ ૨ વિ૦ ૩ગા૦ ૧૨૬ પ્રસંગાનુસાર વિહારના કાંઇક વિધિ બૃહત્કલ્પભાષ્યને અનુસારે કહીએ છીએ. ગચ્છમાં આચાર્ય, ઉપાધ્યાય, સ્થવિર, ભિક્ષુક અને ક્ષુલ્લક, એ પાંચ પ્રકારે સાધુઓ હાય. કહ્યું છે કે “ નિત્તિ ળમાળા, થરા વિકૃતિ તેશિમા મેરા ।
आयरियउवज्झाया, भिक्खू थेरा य खुड्डा य ||" बृहत्कल्पभाग्य-१४४७॥ ભાવાર્થ શિષ્યાની (ઉપલક્ષણથી ઉપકરણાદિની) પ્રાપ્તિને કરતા ગચ્છવાસી સાધુએ (અપ્રતિખદ્ધ ભાવથી) વિચરે, તેઓની મર્યાદા—સામાચારી આ પ્રમાણે છે તે ગચ્છવાસી સાધુએ આચાય, ઉપાધ્યાય, ભિક્ષુઓ, સ્થવિા, અને ક્ષુલ્લકા (ન્હાના નવદીક્ષિત), એમ પાંચ પ્રકારના હાય છે. તેઓ શિષ્યાની ઉત્પત્તિ કરતા (યાગ્ય જીવાને દીક્ષા આપતા) આઠ મહિના સુધી વિચરે, ત્યારે જે પ્રત્યુપેક્ષક (એટલે ઉપધિ-વસતિ આદિને મેળવી આપનારા ગીતાર્થી) હોય તે ક્ષેત્રની પ્રત્યુપેક્ષણા (વિચરવા યાગ્ય ક્ષેત્રની શેાધ) આ પ્રમાણે કરે. વિહાર કરવામાં કોઈ વિઘ્ન હોય તા . તેઓ કાર્તિકચામાસી પૂર્ણ થતાં પહેલાં કે પછી પણ નીકળે અને કાઈ વિઘ્ન (કારણ)ન હોય તે કાર્તિકચામાસીના પ્રથમ દિવસ પ્રાપ્ત થતાં જ નીકળે, અષાઢ ચામાસી પૂર્ણ થતાં (જ્યાં ચામાસું રહ્યા હોય તે ક્ષેત્રથી) મહાર જઇને જ પચ્ચક્ખાણુ પારે, આહાર-પાણી વાપરે. કહ્યું છે કે" निग्गमणम्मि उ पुच्छा, पत्तमपत्ते अइच्छिए वावि ।
૪૨૨
वाघायंमि अपत्ते, अइच्छिए तस्स असतीए ||" बृहत्कल्पभाष्य - १४५०॥
ભાવાર્થ પ્રશ્ન-ચામાસું રહ્યા હોય ત્યાંથી વિહાર કરવાના વિષયમાં શિષ્ય પૂછે છે કેકાર્તિકચામાસી બેસતાં, બેઠા પહેલાં, કે બેસી ગયા પછી, ક્યારે વિહાર કરવા ? ઉત્તર-જો કાઇ વ્યાઘાત (વિા) હાય તા કાર્તિકચેામાસીના પ્રારભ પહેલાં અથવા પછી નીકળવું અને વ્યાઘાતના અભાવે કાર્તિકચામાસી શરૂ થાય તે જ દિવસે નીકળીને બહાર જઈને પચ્ચક્ખાણુ પારવું. એમ પૂર્વાદ્ધથી શિષ્યના પ્રશ્ન અને ઉત્તરાથી ગુરૂના ઉત્તર જાણવા.
તે વ્યાધાતાનું વર્ણન એમ છે કે-કાર્તિકચામાસીના દિવસે અથવા તે પહેલાં વિહાર માટે આચાર્યને નક્ષત્ર વિગેરે (મુહૂત) અનુકૂળ નહાય, અથવા અન્યલેાકમાં કાર્તિકપૂર્ણિમાના મહાત્સવ ચાલુ હાવાથી સાધુને જતા જોઈને અજ્ઞાનલે અમંગળ(અપશુકન) સમજીને તેને ઉપદ્રવ કરે, માટે કાર્તિકચામાસીને પહેલે દિવસ ગયા પછી વિચરવું. અથવા (નૂતન)ચામાસીના પ્રથમ દિવસે કે તે પછીના દિવસેામાં નક્ષત્ર વિગેરે અનુકૂળ ન હોય, કાર્તિકમહાત્સવમાં લેાકેાને અમંગળની (અપશુકનની) કલ્પના થવી સંભવિત હાય, અથવા વિશિષ્ટ જ્ઞાનથી ‘ભવિષ્યમાં ઘણા વરસાદ થશે' એમ સ્વય' જાણે તે। કાર્તિકચામાસીના પ્રારંભ પહેલાં જ નીકળે. એમ નીકળવાના સમય નક્કી કરીને ક્ષેત્રની ગવેષણા માટે ગીતાર્થીને પહેલાં એ રીતે માકલે કે તે (જ્યાં જવાનુ હાય ત્યાં જઈને--ક્ષેત્ર નક્કી કરીને) પાછા આવે ત્યારે નીકળવાના સમય પણ આવી પહેાંચે. (અર્થાત્ તેઓ ક્ષેત્રની ગવેષણા કરીને પાછા વિહાર કરતાં પહેલાં આવી મળે તેમ તેઓને પહેલા માકલવા). કહ્યું છે કે—
44
Jain Education International
पत्तमपत्ते क्खिं, असाहगं पुण्णमासिणिमहो वा ।
पडिकुल त्ति य लोगो, मा वोच्छिह तो अईअम्मि ।। १४५१ ।।
For Private & Personal Use Only
www.jainelibrary.org