________________
૩૦ર
[૦ સં૦ ભા૨ વિ૦ ૩-ગા૦ ૧૨૫ - હવે મૂલગુણેમાં લગભગ કહેવાઈ જવા છતાં જ્ઞાનાચારાદિનું સંયમ જીવનમાં પ્રાધાન્ય જણાવવા માટે તે આચારેને જુદા કહે છે. मूलम्-"ज्ञानादिपश्चाचाराणां, पालनं च यथागमम् ।
गच्छवासकुसंसर्ग-त्यागोऽर्थपदचिन्तनम् ॥"१२५॥ મૂળને અર્થ-જ્ઞાનાચારાદિ પાંચ આચારોનું આગમાનુસારે પાલન કરવું, ગરછમાં રહેવું, કુસંસર્ગને તજ અને આગમના પદોને સૂમબુદ્ધિથી અર્થપૂર્વક વિચારવાં, તે સાપેક્ષ યતિધર્મ છે.
ટીકાને ભાવાર્થ-જ્ઞાનાદિ એટલે જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ અને વીર્ય, એ પાંચ આચારેનું પાલન ઉલટું પણ થાય માટે કહ્યું કે “આગમને અનુસરીને પાલન કરવું તે સાપેક્ષયતિધર્મ છે. એમ વાક્યને સંબંધ જોડે. તેમાં ૧-જ્ઞાન” એટલે તત્ત્વને સમ્યગૂધ, તે પણ જ્ઞાનાચારમાં હેતુભૂત હોવાથી અહીં બાર અંગે, ઉપાંગો, વિગેરે શ્રુતજ્ઞાન સમજવું. ૨-દર્શન એટલે તત્વોમાં સમ્યફ શ્રદ્ધા, ૩–ચારિત્ર એટલે જ્ઞાન અને શ્રદ્ધાપૂર્વક (બાહ્ય-અત્યંતર) સર્વ પાપવૃત્તિઓને (યથાશક્ય) ત્યાગ, ૪–“તપ” એટલે ઈચ્છાઓને રોધ (વિજય) અને પ-વીર્ય એટલે શક્તિને ફેરવવી. એ પાંચમાં જ્ઞાન, દર્શન અને ચારિત્ર એ ત્રણના આચારે આઠ આઠ છે, તે પૂર્વે (પહેલા ભાગમાં બીજી આવૃત્તિના પૃ. પર થી) દેશના અધિકારમાં ધર્મબિન્દુગ્રન્થના આધારે જણાવ્યા છે, તેનાથી વિપરીત કરવું તે અતિચાર. તે તેટલા જ (ચોવીસ) અતિચારે સમજવા. તપના આચારે (પ્રકારે) છ બાહ્ય અને છ અભ્યન્તર એમ બાર છે, તે પૈકી છ બાહ્ય આ પ્રમાણે કહેલા છે.
ગાણામૂરિયા, વિસંવ વાગ્યો
कायकिलेसो संलीणया य बज्झो तवो होइ ॥" दशवै० नि० गा० ४७॥ વ્યાખ્યા–શનરનંઆહારને ત્યાગ, તેના બે પ્રકારે છે-એક અમુક મર્યાદિત કાલ સુધી અને બીજે જાવાજીવ સુધી. તેમાં પહેલે “નમસ્કાર સહિત તપથી આરંભીને શ્રીવરપ્રભુના શાસનમાં ઉત્કૃષ્ટ છ મહિના સુધી, શ્રી ઋષભદેવસ્વામિના શાસનમાં ઉત્કૃષ્ટ એક વર્ષ સુધી અને બની જાય છે, માટે જિનદર્શનમાં આચારના પાલન જેટલોજ અથવા તેથી પણ વધારે ભાર અતિચારની શુદ્ધિ ઉપર મૂકવામાં આવ્યો છે. એમ પણ વિભાગ કરી શકાય કે આચારોનું પાલન ચિત્તની પુષ્ટિ માટે અને અતિચારેની શુદ્ધિ ચિત્તની શુદ્ધિ માટે છે. ચિત્તની શુદ્ધિ અને પુષ્ટિ ઉભયાત્મક ધમ છે, તે બેમાંથી એકે વિના ચાલે તેમ નથી, માટે ધર્મનાં બે અંગેરૂ૫ “આચાર પાલન અને અતિચાર શુદ્ધિ અને આવશ્યક છે. અતિચારેના અધિક પડતા ભયથી આચારેનું પાલન નહિ કરવું, વ્રત-નિયમાદિને નહિ સ્વીકારવાં એ અઘટિત છે અને તેમાં લાગતા અતિચારોની ઉપેક્ષા (શુદ્ધિ નહિ) કરવી. તે પણ અઘટિત છે. માટે જ પૂર્વમહર્ષિઓએ શાસ્ત્રો રચવામાં આ બે વિષયોને મુખ્ય રાખ્યા છે, ઇત્યાદિ વિચારતાં સમજાય છે કે અતિચારેથી બચવું અને શુદ્ધ થવું એ અતિમહત્ત્વનું છે. ધનિક બનવા માટે ધન વધારવું અને દેવું ટાળવું, શારીરિક સુખ માટે બળ, રૂપ, વિગેરે વધારવું અને રાગને ટાળવા, વિગેરે લૌકિક વ્યવહાર પણ ઉભય માર્ગને અનુસરે છે તેમ લોકોત્તર(મોક્ષની)આરાધનામાં પણ એ જ ન્યાય સ્વીકારે છે.
૨૬-છાપેલી પ્રતમાં “તવત્ત હવાતિવાર એટલો પાઠ રહી ગયું છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org