SearchBrowseAboutContactDonate
Page Preview
Page 448
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૮૭ મહાવ્રતમાં અતિચાનું સ્વરૂપ] मूलम्-"आयव्रते ह्यतिचारा, एकाक्षादिवपुष्मताम् । सङ्घन्टपरितापोपद्रावणाद्याः स्मृता जिनैः ॥११९॥" મૂળને અર્થ_એકેન્દ્રિયાદિ અને સઘદ, પરિતાપ, કે ઉપદ્રવ, વિગેરે કરવું તેને શ્રીજિનેશ્વરે એ પહેલા વ્રતમાં અતિચારે કહેલા છે. ટીકાને ભાવાર્થ-જેને સ્પર્શનારૂપ એક ઈન્દ્રિય હોય તે એકેન્દ્રિય, અર્થાત્ પૃથ્વી, પાણી, વિગેરે પાંચ (સ્થાવરો) અને આદિ શબ્દથી બેઈન્દ્રિય તેઈન્દ્રિય, ચૌરિન્દ્રિય તથા પચ્ચેન્દ્રિય, એવા વપુ માનવપુઃ એટલે શરીર જેને છે તે ઉપર્યુક્ત “એકેન્દ્રિય વિગેરે જેવો” એમ સમાસ કરે. તે એકેન્દ્રિયાદિ જેને “સઘટ્ટ' એટલે સ્પર્શ કરે, “પરિતાપ' એટલે સર્વ રીતે તાપ (સંતાપ) ઉપજાવે અને “ઉપદ્રાવણ એટલે અતિશય પીડા કરવી, વિગેરેને પૂર્વોક્ત “અહિંસા નામના પહેલા વ્રતમાં શ્રીજિનેશ્વરએ અતિચારો કહેલા છે, એમ અર્થ કરે. કહ્યું છે કે ___ “पढमंमी एगिदिअ-विगलिंदिपणिदिआण जीवाणं । સંઘ પરિબાવળ-મોર્વાભિ ફળાT() ” પાતુ. દક્ષ ભાવાર્થ_એકેન્દ્રિય, વિકલેન્દ્રિય અને પચ્ચેન્દ્રિય જીવોને સ્પર્શ, વિશેષ સંતાપ તથા મહાપીડા, વિગેરે કરવું તેને પહેલા વ્રતમાં અતિચારે કહ્યા છે. બીજા વ્રતના અતિચારેને કહે છેमूलम्-" असौ द्विधाऽणुस्थूलाभ्यां, तत्रायः प्रचलादितः। द्वितीयः क्रोधलोभादे-मिथ्याभाषा द्वितीयके ॥१२०॥" મૂળને અથ–બીજાવતમાં અતિચાર અણુ(ન્હાનો) અને સ્કૂલ(મેટ) એમ બે પ્રકારને છે, તેમાં પ્રચલા નામની નિદ્રા વિગેરેને વેગે મિથ્યા બોલાય તેને ન્હાને અને ક્રોધ-લેભાદિને વશ થઈને મિથ્યા બાલવું તેને માટે અતિચાર સમજે. ટીકાને ભાવાર્થ–બીજા મૃષાવાદ વિરમણ વ્રતમાં સૂક્ષ્મ અને બાદર એમ બે પ્રકારે અતિચાર થાય છે, તેમાં બેઠાં બેઠાં કે ઉભા ઉભા ઉંઘવું તે) “પ્રચલા' નામની નિદ્રા વિગેરેને વશ મિથ્યા બેસવાથી સૂક્ષમ અતિચાર થાય, જેમકે-દિવસે કઈ બેઠે કે ઉભો) ઉધતું હોય તેને કેમ ઉઘે છે?' વિગેરે પૂછવાથી તે કહે કે “હું ઉંઘતે નથી વિગેરે સૂક્ષ્મ અતિચાર સમજ. બીજે ક્રોધાદિ એટલે ક્રોધ-લોભ-ભય કે હાસ્યથી (હાંસી મશ્કરીથી). મિથ્યા બોલવું તે બાદર અતિચાર જાણવો. બેલનારના પરિણામના ભેદથી સૂરમ-આદરને ભેદ સમજ. કહ્યું છે કે – " बिइअम्मि मुसावाए, सो सुहुमो बायरो उ नायव्यो । पयलाइ होइ पढमो, कोहादभिभासणं बिइओ ॥" पश्चवस्तु० ६५६॥ ભાવાર્થ-બીજા મૃષાવાદવિરમણવ્રતમાં સૂક્ષમ અને બાદર એમ બે પ્રકારે અતિચાર સમજે, તેમાં પ્રચલા વિગેરેથી પહેલે અને ક્રોધાદિને વશ થઈને બોલવાથી બીજે થાય છે. બીજા વ્રતના અતિચારે કહ્યા. હવે ત્રીજા વ્રતના અતિચારેને કહે છેमूलम्-" एवं तृतीयेऽदत्तस्य, तृणादेग्रहणादणुः । क्रोधादिभिर्वादरोऽन्यसचित्ताद्यपहारतः ॥१२१॥" Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004502
Book TitleDharmasangraha Part 2
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherAmrutlal Jesinghbhai Shah
Publication Year
Total Pages598
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy