________________
કરણસિત્તરીમાં પ્રતિલેખના, ગુપ્તિઓ અને અભિગ્રહો]
૩૮૫ પચીસ પ્રતિલેખના-વ-પાત્રાદિની પચીસ પડિલેહણાઓ પૂર્વે (સવારના પ્રતિલેખનમાં) જણાવેલા વિધિપૂર્વક કરવી.
ત્રણગુપ્તિઓ–ગુપ્તિ એટલે ગોપન કરવું, અર્થાત્ આત્માનું (સંયમનું રક્ષણ કરવું. મેક્ષાર્થીએ મન-વચન-કાયાના યોગને નિગ્રહ કરવારૂપ ગુપ્તિ ત્રણ પ્રકારની છે, તેમાં–
૧-મનગુપ્તિ ત્રણ પ્રકારની છે, પહેલી–આધ્યાનમાં અને રૌદ્રધ્યાનમાં કારણભૂત મનાલ્પનાઓની પરંપરાને વિયેગ, બીજી-ધર્મધ્યાનના કારણભૂત શાસ્ત્રાનુસારિણું પરકમાં હિત કરનારી મનની મધ્યસ્થપરિણતિ કેળવવી તે અને ત્રીજી-મનના કુશળ–અકુશળ (શુભાશુભ) સર્વ વિકલ્પના ત્યાગ પૂર્વક ચૌદમાં ગુણસ્થાનકે પેગનિરોધ અવસ્થાની આત્માનંદરૂપ આત્મપરિણતિ. એનું વર્ણન યેગશાસ્ત્રમાં ત્રણ વિશેષણોથી કર્યું છે કે–
વિપુલવનાગારું, સમ સુઘરિણિતા
ગામારામં મનરંતર્મનોનિદ્વાદતા ” થશાસ્ત્ર-૪૦ – ૪ / ભાવાર્થ-કલ્પનાજાળથી રહિત, સમભાવમાં રહેલું અને આત્મારામને અનુભવતું. એવું મન, તેને મનગુપ્તિના જ્ઞાતાઓએ મને ગુપ્તિ કહી છે.
અર્થાત્ એ ત્રણ પ્રકારના મનને મને ગુપ્તિ સમજવી. હવે
ર–વચનગુપ્તિ બે પ્રકારની છે, સંજ્ઞાઓથી પણ પોતાના પ્રજનેને સૂચવનારને મૌન નિષ્ફળ હોવાથી મુખનો, નેત્રોનો, કે ભ્રકુટીને વિકાર (ચાળે) કરે, અગુલીથી ઈસાર કરે, પત્થર ઢેકું વિગેરે ફેંકવું, અથવા હુંકારે કર’ વિગેરે સંજ્ઞાઓના ત્યાગપૂર્વક વચનથી મૌન કરવું તે પહેલી વચનગુપ્તિ અને વાચના લેવી, પૃચ્છના કરવી, બીજાએ પૂછેલાને ઉત્તર આપે, વિગેરે સંયમના કારણે મુખે મુખસિકા રાખીને લોકથી અને શાસ્ત્રથી અવિરૂદ્ધ વચન બેલનારને વાણીના કાબુરૂપ બીજી વચનગુપ્તિ જાણવી. કહ્યું છે કે –
“सज्ञादिपरिहारेण, यन्मौनस्यावलम्बनम् ।
વાવૃત્ત સંસ્કૃતિ વા, સા વનિરિહર ” યોગશાસ્ત્ર-૦૨-કરા ભાવાર્થ-શરીરનાં અગે વડે સંજ્ઞાઓ (ઇસારેય પણ નહિ કરતાં સર્વથા મૌન કરવું, અથવા બોલવાની વૃત્તિમાં સંવર કરે તેને અહીં વચનગુપ્તિ કહી છે. - અહીં ૧–બલવાને સર્વથા ત્યાગ, અને ર–સમ્યગુ બેલવું, એમ વચનગુપ્તિમાં બે પ્રકારે અને ભાષા સમિતિમાં “સમ્યગ બલવું” એ એક જ પ્રકાર છે, એ ભેદ સમજવો. કહ્યું છે કે
afમો નિષમા કુત્તો, Tો મિયffમ મર્યાજ્ઞિો (રો )
कुसलवइमुईरतो, जं वइगुत्तोवि समिओ वि ।।" उपदेशपद-६०५।। ભાવાર્થ-સમિતિવાળે (સમિત)તે નિયમા ગુપ્ત હેય છે, ગુપ્તિવાળે સમિત હોય કે ન પણ હોય, એમ તેનામાં ભજન જાણવી. કારણ કે અકુશળ વચનને તજ લેવાથી વચનગુપ્તિવાળો અને ઉપગપૂર્વક બેલત હોવાથી ભાષાસમિતિવાળો પણ છે. ( ૩-કાયગુપ્તિ પણ બે પ્રકારની છે, એક સર્વથા કાયષ્ટાને ત્યાગ અને બીજી આગમાનુસારે ચેષ્ટાને નિયમ, તેમાં પરીષહ-ઉપસર્ગાદિ પ્રસગે કે તે વિના પણ કાઉસ્સગ્ન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org