________________
ઉપસ્થાપનાના વિધિ અને મહાવ્રતામાં સત્યનું સ્વરૂપ]
૩૪૧
તે ૪લાભઅસત્ય, જેમ કે અલ્પમૂલ્ય પદાર્થને બહુમૂલ્ય કહેવા વિગેરે, પ્રેમથી ખેલાય તે ૫–પ્રેમઅસત્ય, જેમ કે (કામરાગથી) સ્ત્રીને કહેવું કે ‘હું તારો દાસ છુ' વિગેરે, દ્વેષથી ખેલાએલી ભાષા તે ૬-દ્વેષઅસત્ય, જેમ કે મત્સરી (ખારીલે। ) ગુણવાનને પણ ‘આ નિર્ગુણી છે એમ કહે વિગેરે, હાસ્યથી ખેલાય તે છ--હાસ્યઅસત્ય, (જેમ કે હાંસી મશ્કરીથી ‘કૃપણને પણ દાતાર' કહેવા વિગેરે), ભયથી ખેલાય તે ૮-ભયઅસત્ય, જેમ કે ચાર વિગેરેના ભયથી (ગભરાઈને) જેમ તેમ ખેલવું, ‘આખ્યાયિકા' એટલે કથા(વાર્તા), કોઇ વાત કરતાં ન બન્યું હાય તેવું પણ ખેલવું તે. આખ્યાયિકાઅસત્ય, અને ઉપઘાત એટલે હૃદયના આઘાતથી ખોલાય તે ૧૦–ઉપઘાતઅસત્ય, જેમ કે કોઈ ચાર કહે ત્યારે ‘તું ચાર છે” ઈત્યાદિ અસભ્ય ખોલવું. એ દૃશ પ્રકારો અસત્યભાષાના કહ્યા. ત્રીજી (મિશ્ર)ભાષાના દશ પ્રકારો કહ્યા છે કે66 'उप्पन्न विगय मीसग, जीव अजीवे अ जीवअज्जीवे ।
તદ્દ મીશિબા બળતા(ખંત મીસા) રવજી, વિત્ત અદ્ભા ય અદ્ભુઢ્ઢા ૮૧૨॥” (વસત્તે॰) વ્યાખ્યા આ ગાથાના મીલા=મિશ્રિત ' શબ્દ પ્રત્યેકની સાથે સમન્ધવાળા હોવાથી ‘ ઉત્પન્નમિશ્રિત ' વિગેરે સમજવું. તેમાં ઉત્પન્નની સંખ્યા પૂરવા માટે અનુત્પન્ન છતાં જે ઉત્પન્ન તરીકે ખોલાય તે ૧–ઉત્પન્નમિશ્રિત, જેમ કે કોઇ ગામમાં ઓછાં કે અધિક માલકાના જન્મ થવા છતાં આજે અહીં દશ ખાલકે જન્મ્યાં' ઇત્યાદિ વ્યવહારથી અનિશ્ચિત ખોલવું તેમાં સત્ય સાથે અસત્ય પણ છે જ, એમ ‘કાલે હું તને સેા (રૂપીયા) આપીશ' એવું કહીને ખીજે દિવસે પચાસ આપેતે પણ લેકમાં તે મૃષાવાદી મનાતા નથી અને વસ્તુતઃ માકીના પચાસ ન આપ્યા તેટલા અંશમા જાડાપણું તેા છે, માટે તેવી ભાષાને ‘ઉત્પન્નમિશ્રિતા' સમજવી. એમ આંશિક સત્યાસત્ય ખીજા ભેદોમાં પણ યથામતિ સમજી લેવું. મરણાદિ માટે એવું કહેવુ, તે ર--વિગતમિશ્રિત, જેમ કે મરેલા માણસેાની સંખ્યા ન્યૂનાધિક હોવા છતાં કહેવુ કે ‘આજે ગામમાં દશ માણસેા મરી ગયા, એમ મરણાદિ ગતભાવાને આશ્રીને' મિશ્રવચન ખોલાય તે વિગતમિશ્રિત સમજવુ. ઉત્પન્ન—વિગત ઉભયને આશ્રીને મિશ્ર ખોલવુ તે ૩ઉત્પન્નવિગતમિશ્રિત, જેમકે આજે દશ માણસે જન્મ્યા અને દશ મર્યા વિગેરે કહેવુ. તેમાં ન્યૂનાધિક જન્મ મરણુ થવા છતાં વ્યવહારથી સત્ય મનાય છે અને વસ્તુતઃ અસત્ય છે, એમ એ અંશે। હાવાથી મિશ્રિત જાણવુ. ૪-જીવમિશ્રિત, જેમ કે–એક કાઇ ઢગલામાં ઘણા જીવા જીવતા હાય અને થાડા મરેલા પણ હોય, એવા ભેગા રહેલા શંખ શંખનક’વિગેરેના ઢગલાને જીવના ઢગલા કહેવા તે જીવમિશ્રિત. ૫-અજીવમિશ્રિત, જેમ કે જેમાં ઘણા મરેલા અને ચેડા જીવતા હોય તેવા સમુહને અજીવસમુહ કહેવેા, અજીવને આશ્રીને એવું ખેલાય માટે અજીવમિશ્રિત ૬-જીવાજીવમિશ્રિત તેવા જ ઢગલામાં નિશ્ચય કર્યા વિના આટલા જીવતા છે અને આટલા મરેલા છે' એવું નિશ્ચય વાકય ખેલવુ તે જીવાજીવમિશ્રિત, છઅનન્તમિશ્રિત= ‘મૂલા’ વિગેરે કાઈ અનન્તકાયને તેનાં જ પાંદડાં પાકી ગયાં હોય ત્યારે, કે બીજી કાઈ પ્રત્યેક વનસ્પતિની સાથે મિશ્રિત થએલા હોય ત્યારે આ સઘળા અનંતકાય છે' એમ એલવુ' તે અનન્તમિશ્રિત સમજવું. એ પ્રમાણે પ્રત્યેક વનસ્પતિને અનન્તકાય સાથે મિશ્રિત જોઇને ‘આ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org