________________
[॰ સં॰ ભા૦ ૨ વિ૦ ૩–ગા૦ ૧૧૨ (અર્થાત્-સત્ય, અસ્તેય, બ્રહ્મ, વિગેરેના ક્રમ સૂત્રોમાં તે પ્રમાણે કહેલા હેાવાથી અહીં પણ તે રાખ્યા છે) એ પહેલું વ્રત કહ્યું. હવે ખીજા વ્રતનું લક્ષણ કહે છે કે— मूलम् - "सर्वथा सर्वतोऽलीकादप्रियाच्चाहितादपि ।
૩૩૬
વશ્વનાદ્વિનિવૃત્તિર્યા, તક્ષત્યવ્રતમુખ્યતે શ્રા’
મૂળના અસવ અસત્યથી, અપ્રિયથી અને અહિતકર વચનથી પણ સર્વથા નિવૃત્તિ કરવી, તેને સત્યવ્રત કહેવાય છે.
ટીકાના ભાવાર્થ-સર્વ પ્રકારના’ એટલે ક્રોધ વિગેરે કાઈપણ કારણથી ખેાલાતા અલીકથી’=અસત્યથી, અપ્રિયથી’=અપ્રીતિકારકથી, અને ‘અહિતથી’=‘ભાવિકાળે અહિતકારીથી, એમ કેવળ અસત્ય વચનથી જ નહિ, કિન્તુ એ ત્રણે પ્રકારના દુષ્ટ વચનથી ‘સર્વથા’=ત્રિવિધ ત્રિવિધથી, ‘નિવૃત્તિ’=અટકવું, તેને શ્રીજિનેશ્વરાએ સત્યવ્રત કહ્યુ છે. પ્રશ્ન-અહીં સત્ય-વ્રતના અધિકાર હેાવાથી માત્ર અસત્ય ખેાલવાથી અટકવું” તેટલું સત્ય વ્રત કેમ ન કહેવાય ? અપ્રિય અને અહિતના ત્યાગ શા માટે ? નામથી માત્ર ‘સત્ય વ્રત’ કહેલું હોવાથી અપ્રિય અને અહિતકરના ત્યાગને તેમાં અધિકાર છે જ કયાં ? ઉત્તર-પ્રશ્ન ખરાબર નથી, કારણ કે વ્યવહારથી સત્ય છતાં અપ્રિય અને અહિતકર વચનમાં પરમાથી અસત્યતા છે, જેમકે ચારને તું ચાર છે, કેાઢિઆને તું કાઢી છે.' ઇત્યાદિ કહેવું તે તેને અપ્રિય હાવાથી સત્ય નથી. કહ્યું છે કેतहेव काणं काणेत्ति, पंडगं पंडगे त्ति वा ।
"6
वाह वा विरोगित्ति, तेणं चोरेत्ति नो वए ।।" दशवै ० अ० ७-१२॥
ભાવા–તે રીતે કાણાને કાણે, નપુંસકને નપુંસક, રોગીને રાગી અથવા ચારને ચાર પણ નહિ કહેવા.
દિથી મુક્તિ) કરવી એ શુદ્ધ અહિ ંસા છે અને શેષ અન્યની અહિંસા કરવી, કે તેની સાધના માટે સત્યાદિ વ્રતે પાળવાં એ બધાં તેનાં સાધના છે, એટલું વિચારતાં સમજાશે કે અહિંસાના નંબર પહેલે છે તે યુક્તિયુક્ત છે, ખીજા વ્રતે! તે તેનાં આશ્રિત છે, અહિંસા જીવંત રહે તેટલા પ્રમાણમાં જ સત્યાદિ શેષ વ્રતે જીવંત રહી શકે. અહિંસા માત્ર આત્માને જ ઉપકારક નથી, શારીરિક સુખે પણ અહિંસાને આધીન છે, દી આયુષ્ય, શ્રેષ્ટરૂપ, આરોગ્ય, પ્રશ’સનીય જીવન, ઈત્યાદિ અહિંસાનાં જ પુષ્પા છે, તેનું ફળ તેા મુક્તિ છે, પ્રાણી માત્રને માતાની જેમ સ` રીતે હિત કરનારી અહિંસા વસ્તુતઃ કામધેનુ છે, અર્થાત્ સર્વ ઈષ્ટને આપનારી છે, જીવ જ્યારે જ્યારે થોડું પણ સુખ પામ્યા હતેા અને પામશે ત્યારે તે સઘળું અહિંસાનુ... જ ફળ સમજવું. એથી વિપરીત જે જે દુ:ખ પામ્યા હતા, વમાનમાં ભેગવે છે અને ભવિષ્યમાં ભાગવવું પડશે તેનું મૂળ કારણ હિંસા જ છે. કાઈને દુઃખી કરીને સુખી થઈ શકાય તે તે શકય જ નથી, યુક્તિથી પણ ઘટતું નથી, માટે આટૅકના કૅ પāાકના કોઇ પણ સુખ માટે અહિંસા અનિવાય છે.
૨૨૭–સત્ય વ્રતનું મહત્ત્વ એ કારણે છે કે જીવને વચનયાગની પ્રાપ્તિ જેટલી દુર્લભ છે તે કરતાં તેની સફળતા ઘણી દુ ભ છે. વચનયાગની પ્રાપ્તિ જીવને બેઇન્દ્રિયાક્ત્તિ સ` જાતિઓમાં થાય છે પણ તેને સફળ કરવાની શક્તિ પંચેન્દ્રિય જાતિમાં અને વિશેષતયા તે મનુષ્યભવમાં જ મળે છે, તેમાં પણ સર્જે મનુષ્યાને નહિ, કિન્તુ જ્ઞાન અને વિરતિ (ચારિત્ર)ના યાગ જેને પ્રાપ્ત થાય છે તેને એ શક્તિ ઉપકારક બને છે, તે પૂર્વે તે વચનયાગના કવ્યાપારરૂપ અનેક વિષયમાં મૃષાવાદ, કલહ, અભ્યાખ્યાન, શૂન્ય, પુષ્ટિવાદ અને માયામ્બાવાદ જેવાં આફરાં પાપસ્થાનકાને સેવીને જીવ ઉલટે સ*સાર વધારી મૂકે છે,
For Private & Personal Use Only
www.jainelibrary.org
Jain Education International