________________
૩૧૬
ધ॰ સ૦ ભા૦ ૨ વિ૦ ૩ગા૦ ૧૦૪-૧૦૫ તક” વિગેરે શાસ્ત્રાને ભણવા માટે જ દનઉપસસ્પદા કહી છે, એથી તેના વિધિ પણ જ્ઞાનના તુલ્ય જ છે. ચારિત્ર ઉપસર્પદાના વિધિ કહ્યો છે કે—
'
दुविहाय चरितंमी, वेयावच्चे तहेव खमणे य । णिअगच्छा अण्णंमि य, सीअणदोसाइणा हुंति ॥७१८॥ इत्तरिआइ विभासा, वेयावच्चमि तहेव खमणे य । અવિદ્યિવિનિકૃમિ ય, ગળિળા(ગો) ગુચ્છક્ષ પુજ્જાર્ ।।૧।।'' (આવ॰ નિ॰) ચારિત્રની ઉપસમ્પદા એ પ્રકારની છે, ૧-વૈયાવચ્ચ માટે અને બીજી તપ માટે. એ ઉપસમ્પદા સીદન (ચારિત્રની હાનિરૂપ) દોષ વિગેરેના કારણે પેાતાના ગચ્છમાંથી અન્ય ગચ્છમાં જવારૂપ છે. (૭૧૮) વૈયાવચ્ચની અને તપની આ બન્ને ઉપસર્પઢાઓ રિક (અમુક વિક્ષિત કાળની) અને જાવવની, એમ એ પ્રકારની છે, તેમાં તપવાળા માટે એવા વિકલ્પ છે કે વિકૃષ્ટ (અટ્ઠમાર્દિ) કે અવિત્કૃષ્ટ તપ માટે આવેલાને આચાર્ય ગચ્છને (નિશ્રામાં રહેલા સાધુઓને) પૂછીને ઉપસસ્પદા આપવી (રાખવેા) જોઇએ. (૭૧૯)
ભાવા
અહીં તાત્પર્ય એ છે કે-પેાતાના ચારિત્રની વૃદ્ધિ શુદ્ધિ માટે કાઈ સાધુ આચાય ની વૈયાવચ્ચ કરવાનું સ્વીકારે, તેમાં કાળની અપેક્ષાએ કાઈ અમુક વિવક્ષિત કાળ માટે અને કાઈ જાવજ્જીવ માટે, એમ એ પ્રકારે સ્વીકારનારા. હાય આચાર્યને પણ તે સિવાયના બીજો વૈયાવચ્ચ કરનારા હોય કે ન પણ હોય. એવા પ્રસણમાં કરવાના વિધિ આ પ્રમાણે છે— જો બીજો વૈયાવચ્ચ કરનારા ન હોય તેા ઉપસમ્પદા લેવા આવેલાના (અવશ્ય) સ્વીકાર કરે (તેને રાખે), પણ જો પહેલાંને (અન્ય) હેાય તે તે ઈરિક છે કે યાવથિક ? તેમ આવનારા પણ ઈવરિક કે યાવત્કથિક કાલ માટે આવ્યેા છે તે વિચારવું જોઇએ. જો બન્ને યાવત્કથિક હાય તા એમાં જે લબ્ધિમાન (ધ્રુવસ્તુ લાવવામાં સમ) હેાય તેને વૈયાવચ્ચકારક કરવા, અને ખીજાને ઉપાધ્યાય વિગેરે ખીજા ચાગ્યને સોંપવા. જો અને લબ્ધિવાળા હાય તા પ્રથમના (રહેલા) હેાય તેને જ રાખી આગન્તુકને ઉપાધ્યાયાદિને સાંપવા, પણ જે આવનારા એ પ્રમાણે ન માને તે પહેલાને સમજાવીને તેની પ્રસન્નતા પૂર્વક તેને ઉપાધ્યાયાદિને સેાંપવા અને શિષ્યાદ્ઘિ પાતાના આશ્રિતાના અનુગ્રહ કરવાના નિર્મળ ધ્યેયથી અવશ્ય વાચના આપવી જોઇએ. ખીમાર પણ વાચના દાતાએ પાતાની વાચના આપવાની શક્તિ ગાપવી ખીજી આરાધના કરવી તે ઉચિત નથી, કારણ કે ‘શક્તિ ગાવ્યા વિના યત્ન કરે તે યતિ' કહેવાય છે. અધિકારીએ સૂત્રદાનને ાડીને અન્યકાય માં પ્રવૃત્તિ કરવી તેને અવિવેક કહ્યો છે, વસ્તુત: જે કા માં જે અધિકારી છે તે તે જ કાન કરે તે! વિવેકી કહેવાય છે. વન્દેનદ્વારમાં વય અને પર્યાયથી લધુ છતાં જ્યેષ્ઠ માનીને વાચનાચાય ને વન્દન કરવામાં એ પણ કારણ છે કે વાચના લેનારને જે જ્ઞાનગુણુ માટે વાચના લેવાની છે તે ગુણુથી વાચનાચાય રત્નાધિક ઢાવાથી વય-પર્યાયથી અધિક હોય તેણે પણ વાચનાને વન્દન કરવું તે યુક્તિયુક્ત છે. અપવાદે તે। જ્ઞાનગુણુથી અધિક એવા પાસસ્થાદિને પણ તેના જ્ઞાન ગુણુ મેળવવાના ધ્યેયથી વન્દન કરવાનું વિધાન છે, તેમાં માત્ર તેના જ્ઞાનાદિ ગુણુ અપેક્ષિત હવાથી શેષ તેના શૈથિલ્યની અનુમાદનાના અભાવે રવૈથિલ્યની ઉપણૢ હા થતી નથી. ઈત્યાદિ યથામતિ વિચારવું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org