________________
દધા સમાચારીનું સ્વરૂપ]
૨૯૯
અમુક કાર્ય કરૂં ' એમ સામાની ઇચ્છાનુરૂપ આદેશ કે સ્વીકાર કરવા તે. ‘ઇચ્છાકાર’ કહેવાય છે. ર-મિથ્યાકાર=વિપરીત, ખાટું, અસત્ય, એ મિથ્યા શબ્દના પર્યાય (અર્થા) છે, માટે વિપરીત, ખાટુ', કે અસત્ય કરવુ' તેને મિથ્યાકાર કહેવાય છે. સંયમ ચેાગથી વિપરીત આચરણુ થઈ ગયા (કર્યા)પછી તેની વિપરીતતા (ખેાટાપણું) જણાવવા (કબૂલવા) માટે શ્રી જિનવચનના મને જાણનારા મુનિ ‘મિથ્યાકાર’ કહે (કરે) છે. અર્થાત્ ‘આ મિથ્યા છે’ એમ જણાવે છે–કબૂલ કરે છે. ૩-તથાકાર=‘ તે રીતે જ કરવું' તેને તથાકાર કહેવાય છે. સૂત્ર (અથૅ વિગેરેના વ્યાખ્યાન પ્રસંગે) તથા પ્રશ્નના સમાધાન વિગેરેમાં ‘ આપે જે જેમ કહ્યું તે તેમ જ છે ' એમ સામાને જણાવવા માટે તથાકાર'ના પ્રયાગ કરાય છે.
૪-૫--આવચિકી-વૈષધિકીઅવશ્યકરણીય અને અકરણીય કાર્યને અગે જે સામાચારી (વર્તાવ) તેને અનુક્રમે આવશ્યિકી અને નૈષધિકી કહેવાય છે, તેમાં જ્ઞાનાદિ ગુણાની પ્રાપ્તિ માટે અવશ્ય કરણીય અધ્યયનાદિ પ્રવૃત્તિ કે તેવા કાઈ પ્રયેાજને ઉપાશ્રય વિગેરે પેાતાના સ્થાનથી બહાર જવાની ક્રિયાને તથા તેને સૂચવનાર શબ્દોચ્ચારને પણ ‘આર્થિકી' કહેવાય છે. તથા અસ’વૃત્ત ૧૪(અજયણાવાળાં) શરીરનાં ગાત્રાની (શારીરિક) ચેષ્ટાને શકવા માટે કરાય તેને અથવા તેવી ચેષ્ટાને રોકવા માટે વસતિમાં પ્રવેશ કરાય વિગેરે પ્રવૃત્તિને અને તેનું સૂચન કરનાર શબ્દ ચ્ચારને પણ ‘નૈષધિકી' કહેવાય છે.
ܕ
૬-આપૃચ્છા=એમાં આ અવ્યય છે, તેના મર્યાદા અને અભિવિધિ’એમ એ અશ્ થાય છે, તેમાં મર્યાદા વડે એટલે તથાવિધ વિનયપૂર્વક અને અભિવિધિ વડે એટલે ન્હાના મેટા કાઈ પણ પ્રત્યેાજને (સવ કાર્યાંમાં) ગુરૂને ‘પૃચ્છા’ એટલે પૂછવું તેને ‘આપૃચ્છા’ સામાચારી કહી છે. ૭-પ્રતિસ્પૃચ્છા-પુનઃ પૂછવું તે પ્રતિસ્પૃચ્છા, ગુર્વાદિએ ‘આ કામ ત્યારે કરવું' એમ પહેલાં કહ્યું હોય, તેજ કામને કરતી વખતે કરનારે કામ ભળાવનાર તે ગુર્વાદિને ‘હું તે (આપે કહેલું) કામ કરૂં છું' એમ પુનઃ પૂછવું તેને પ્રતિસ્પૃચ્છા કહી છે. આ પ્રતિસ્પૃચ્છા એ કારણે જરૂરી છે કે–કાઇવાર એ કામને બદલે તેઓ બીજું કામ કરવાનુ` કહેવાના હાય, અથવા પહેલાં કરવાનુ કહ્યા છતાં તેનું પ્રત્યેાજન ન હેાય તે નિષેધ કરવાના હાય, અગર તા એક વાર ગુરૂએ ના કહી હાય છતાં કરનારને તે કામનુ પ્રચાજન હોય તેથી પણ પુનઃ પૂછે તેને પણ ‘પ્રતિસ્પૃચ્છા’ કહેવાય છે. ૮-છન્દના=અશન-પાન-વસ્ત્ર-પાત્રાદિ લાવ્યા પછી સર્વ સાધુઓને વિનંતિ કરે કે હું આ અશનાદિ લાવ્યો છું, તેમાંથી કોઈને પણ એ ઉપયેાગી હાય તે તે ઇચ્છા પ્રમાણે સ્વીકારે’ એમ અશનાદિને આપવા માટે કહેવું તેને ‘છન્દના' કહેવાય છે.
નિમન્ત્રણા-અશનાદિ લાવ્યા પહેલાં જ સાધુઓને વિન ંતિ કરે કે--‘હું આપને માટે અશનાદિ લાવું ?” તેને ‘નિમન્ત્રણા' કહેવાય છે.
૧૦-ઉપસપદા=જ્ઞાનાદિ ગુણેાની પ્રાપ્તિ માટે પેાતાના ગુરૂને છેાડીને તેઓની અનુમતિથી
૧૯૪જેનાથી અશુભ કર્માંના બન્ધ થાય તેવી શારીરિક ચેષ્ટાને રાકવી, બહાર ગએલાએ તેને રાકવા માટે પેાતાના નિવાસસ્થાને (ઉપાશ્રયમાં) આવી જવું, કે તેવા અને જણાવનાર શબ્દાચ્ચાર કરવા, એ દરેક અશુભ પ્રવૃત્તિના નિષેધ (રાકાણુ) કરવા માટે ઢાવાથી તેને ‘ નૈષધિકી ' કહેવાય છે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org