SearchBrowseAboutContactDonate
Page Preview
Page 339
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૭૮ વિગેરે બાકીના અથૅ પહેલાં કહ્યા પ્રમાણે સ્વય' સમજી લેવા. હવે કાલિક શ્રુતનું ઉત્કીર્તન કરતાં કહે છે કે-‘નમસ્તેમ્યઃ ક્ષમાત્રમળો વિં યાન્વિતમ્ ળવાનું 'ગાહિક મળવત્ તથા=તે અમારા ગુરૂને અથવા શ્રી જિનેશ્વરા, ગણધર આદિ ક્ષમાશ્રમણાને નમસ્કાર થાઓ કે જેઓએ આ ભગવત્ એવું અગબાહ્ય કાલિકશ્રુત અમાને આપ્યું છે, અથવા સૂત્ર અર્થ અને ઉભયતયા જેઓએ રચ્યું છે, તે શ્રુતનાં નામેા આ પ્રમાણે છે-૧-કત્તાચનાનિ=ઉત્તર એટલે પ્રધાન, અથવા પહેલા શ્રીઆચારાઙૂગસૂત્રના ઉપર ‘ઉત્તર’ એટલે વધારામાં કહેલાં વિનયઅધ્યયન' વિગેરે છત્રીશ અધ્યયનેાવાળા ગ્રન્થ તે ‘ઉત્તરાધ્યયનાનિ,’ ૨–શાઃ દશ અધ્યયનાત્મક ગ્રન્થ, જેનું પ્રસિદ્ધ નામ દશાશ્રુતસ્કન્ધ' છે, ૩–૧ઃ સ્થવિરકલ્પ, જિનકલ્પ વિગેરે કા, અથવા ‘કલ્પ’એટલે સાધુના આચાર, તેના પ્રતિપાદક ગ્રન્થ તે ‘કલ્પ’૪વ્યવહાર:=પ્રાયશ્ચિત્ત સબન્ધી વ્યવસ્થાને જણાવનારા ગ્રન્થ તે ‘વ્યવહાર,’ ૫–ૠષિમાતિાનિ ઋષિઓ એટલે અહીં પ્રત્યેકબુદ્ધ સાધુઓ લેવા તે શ્રી નેમનાથપ્રભુના તીર્થમાં ‘નારદ’ વિગેરે વીસ, શ્રી પાર્શ્વનાથ સ્વામિના તીમાં ૫દર, અને શ્રીવદ્ધ માનસ્વામિના તીમાં દશ, એમ કુલ પીસ્તાલીશ, તેનાં કહેલાં ‘શ્રવણુ’ વિગેરે તે તે વિષયનાં પીસ્તાલીશ અધ્યયના તે ‘ઋષિભાષિતાનિ’ જાણવાં. --નિશીયઃ=નિશીથ એટલે મધ્યરાત્રી, તેમાં જેમ વસ્તુ ગુપ્ત રહે તેમ ગુપ્ત રાખવા ચેાગ્ય રહસ્ય ભૂત (ગીતાથેñ સિવાય સામાન્ય સાધુને નહિ ભણાવવા ચાગ્ય) અધ્યયન તે ‘નિશીથ’, અર્થાત્ શ્રીઆચારાઙ્ગ સૂત્રની પાંચમી ચૂલિકા. આ (લઘુ) નિશીથની અપેક્ષાએ મૂળ ગ્રન્થ અને અ જેમાં મહાન્ છે તે છ-મનિશીથ:=બૃહદ્ નિશીથસૂત્ર,' ૮૪-ધૂમ્રીત્રપતિઃજેમાં ‘જમ્મૂઢીપ’ વિગેરેનું સ્વરૂપ જણાવેલું છે તે ગ્રન્થનુ' નામ ‘જમ્મૂદ્રીપ પ્રજ્ઞપ્તિ,' હ્—ચન્દ્રપ્રજ્ઞપ્તિ:ચન્દ્રનું પેાતાના માંડલાંમાં પરિભ્રમણ, તેને જણવનારા ગ્રન્થ તે ‘ચન્દ્રપ્રાપ્તિ,’ ૧૦સૂર્યપ્રજ્ઞતિઃ=સૂર્યનાં માંડલાં અને તેનું પરિભ્રમણ વિગેરે જણાવનારા ગ્રન્થ, તે સૂર્ય પ્રજ્ઞપ્તિ, (કેાઈ આને ઉત્કાલિક શ્રુતમાં ગણે છે કારણ કે નન્દી સૂત્રમાં તેને ઉત્કાલિકમાં ગણેલું છે,) ૧૧દીપત્તાપ્રજ્ઞપ્તિઃ–અસંખ્યાતા દ્વીપ અને અસંખ્યાતા સમુદ્રોનુ જેમાં વર્ણન છે તે ગ્રન્થનું નામ ‘દ્વીપસાગરપ્રજ્ઞપ્તિ’ ૧૨-ભ્રુદ્ધિા વિમાનન્નવિમન્તિઃ ૧૩-મતી વિમાનવિમન્તિઃવૈમાનિક દેવાનાં શ્રેણિગત અને પ્રકીર્ણક વિમાનેાના વિભાગ જેમાં વર્ણવ્યેા છે તે એક ‘લઘુ વિમાનપ્રવિભક્તિ’ અને બીજી વધારે સૂત્રેા તથા અવાળી તે માટી વિમાન પ્રવિભક્તિ,' ૧૪–ત્રપૂાિઃ= શ્રીઆચારાગ વિગેરે અંગ સૂત્રોની ચૂલિકાએ (જેમકે આચારાગ ઉપર અનેક ચૂલિકાઓ છે) તે ‘અંગચૂલિકા,’ અર્થાત્ મૂળ ગ્રન્થમાં કહ્યા ઉપરાન્ત વિશેષ અર્થના સંગ્રહ જેમાં કરેલા હોય તે ‘ચૂલિકા’ જાણવી. ૧૫-નવૃદ્ધિ :-અહીં વગ એટલે અધ્યયને વિગેરેના સમૂહ, જેમકેશ્રીઅન્તગડદશાસૂત્રમાં આઠ વર્ગો છે, તેવા વર્ગો ઉપરની ચૂલિકાને ‘વચૂલિકા’ જાણવી. ૧૬– વિવાદ્દવૃદ્ધિા=અહીં ‘વિવાહ’ શબ્દથી વિવાહ-પ્રજ્ઞપ્તિ, અર્થાત્ પાંચમું અંગ શ્રી ભગવતીસૂત્ર, તેની ચૂલિકા તે વિવાહ (વ્યાખ્યા) ચૂલિકાઓ, ૧૭–અનોપપાતઃ=અરૂણ નામના દેવને તથા તેના સિદ્ધાન્તને (કલ્પને-આચારને) જણાવનારા તથા તેના ઉત્પાતમાં હેતુભૂત ગ્રન્થને ‘અરૂણેાપપાત’ કહેલા છે, જ્યારે સાધુ ઉપયાગ પૂર્વક તેનું આવર્તન (પાઠ) કરે ત્યારે પેાતાનું આસન ચલાયમાન થતાં તે ગ્રન્થ પેાતાના આચારોને જણાવનારા હેાવાથી સંભ્રમિત થઇને [ધ સં૦ ભા૦ ૨ વિ૦ ૩-ગા૦ ૯૮ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004502
Book TitleDharmasangraha Part 2
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherAmrutlal Jesinghbhai Shah
Publication Year
Total Pages598
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy